________________
*
*
*
* દશવૈકાલિકસૂગ ભાગ-૧ હરિ . અય. ૧ નિયુક્તિ - ૮૨-૮૩ છે. પડે. આમ એકબીજા વડે એકબીજાનું ખંડન થાય.) ( આ વિષયમાં કેટલાંક આચાર્યો આ પ્રમાણે પણ પ્રતિલોમષ્ટાન્ત દર્શાવે છે કે જો આ
વાદી દુષ્ટ હોય તો એને હરાવવા માટે કંઈક પ્રતિકૂલ = જૈનશાસ્ત્રવિરુદ્ધ પણ બોલવું પડે. | 'જેમ પરિવ્રાજકે વાદમાં એવી પ્રતિજ્ઞા કરી કે “બે રાશિ = પદાર્થો છે, જીવ અને અજીવ.” ત્યિારે રોહગુણે “ત્રણરાશિ છે, જીવ, અજીવ અને નોજીવ.” એમ પ્રતિજ્ઞા કરવી પડી. *|
એમાં પછી નો જીવ અંગે જેટલા જેટલા પ્રશ્નો થયા, એ બધાનો પ્રતિષેધ કરીને નજીવની
કુતર્કો વડે પણ સિદ્ધિ કરીને શાસન-અપભ્રાજના અટકાવી. (પરિવ્રાજકે વિચાર્યું કે તે IN “વાદમાં જૈન સાધુ ખૂબ જ ચતુર હોય છે. એટલે મારા પદાર્થોને તો તોડી જ નાંખશે |
પણ જો હું જૈનમાન્ય પદાર્થ જ મારી પ્રતિજ્ઞારૂપે જાહેર કરું તો તો એ જૈનસાધુ. મારી | ને એ વાતને તોડી નહિ શકે..” એટલે એણે જૈનમાન્ય બે રાશિની પ્રરૂપણા કરી. હવે જો ની રોહગુપ્ત એને ન હરાવે તો શાસન અપભ્રાજના થાય એટલે એને હરાવવા માટે રોહગુખે | નોજીવની પ્રરૂપણા કરી...)
આ દષ્ટાન્તોની ઉદાહરણ દોષતા છે. તેમાં પ્રથમપક્ષમાં સાધ્યાર્થની સિદ્ધિ ન , ન થતી હોવાથી ઉદાહરણદોષતા છે. અને બીજા પક્ષમાં તો શાસ્ત્રવિરુદ્ધ ભાષણ હોવાથી
જ ઉદાહરણદોષતા વિચારી લેવી. | (એકબીજાનય વડે એકબીજાનયનું ખંડન એ પ્રથમપક્ષ છે. એમાં બંનેયનાં ખંડન
થાય છે, પરંતુ એટલા માત્રથી સુખદુઃખાદિ રૂપ સાધ્યાર્થની સિદ્ધિ થતી નથી. ઉલટું એમ ન થાય કે “જો બેમાંથી એકેયમાં સુખદુઃખાદિ સંગત નથી થતાં, તો સુખદુ:ખાદિ પદાર્થો | "જ અસતુ હશે એટલે આમાં સાધ્યાર્થની સિદ્ધિ ન થવા રૂપ મોટો દોષ છે.
મા ૩. ગાથા એ બીજો પક્ષ છે. એમાં શાસ્ત્રવિરુદ્ધ ભાષણ છે, એટલે " ઉદાહરણદોષતા સ્પષ્ટ છે. અલબત્ત અપવાદમાર્ગે એ કરવાની રજા આપી છે. પરંતુ | સ્વરૂપથી તો એ ઉદાહરણદોષ કહેવાય જ.)
પ્રતિલોમદ્વાર પૂર્ણ થયું. इदानीमात्मोपन्यासद्वारं विवृण्वन्नाह - अत्तउवन्नासंमि य तलागभेयंमि पिंगलो थवई । હવે આત્મોપન્યાસારનું વર્ણન કરતાં કહે છે કે – નિર્યુક્તિ ૮૩ પૂર્વાર્ધ : આત્મોપન્યાસમાં તળાવભેદમાં પિંગલ સ્થપતિ ઉદાહરણ છે.