________________
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ श्राविकोदाहरणम्, क्व ? - अनुशास्ताविति गाथाक्षरार्थः ॥
અધ્ય. ૧ નિયુક્તિ - 63
ટીકાર્થ : ગાથામાં રહેલો આહા ઉદાહરણ શબ્દ પૂર્વવત્ સમજી લેવો. (પ્રશ્ન : આપણે તો અત્યારે તદ્દેશ નામના ઉદાહરણનાં બીજા મૂલદ્વા૨ની વાત કરવાની છે, એમાં પાછું આહરળ પદનું ગ્રહણ કરવાની જરૂર શી છે ?)
ઉત્તર ઃ આહરણ શબ્દ એ અહી ઉપલક્ષણ છે. એટલે એના દ્વારા આહરણદેશ એમ 7 આખું જ લેવાનું છે.
न
મા
એટલે જ ગાથામાં પણ એ જ વાત કરે છે. તદ્દેસે... તેનો દેશ એટલે તદ્દેશ. એટલે TM |કે ઉદાહરણનો દેશ.
આ ચાર પ્રકારે છે.
એ ચતુષ્પકારતાને જ દેખાડે છે.
(૧) અનુશાસન એટલે અનુશાસ્તિ. વિદ્યમાનગુણોનાં ઉત્કીર્તન વડે ઉપબૃહણા કરવી
એ અર્થ છે.
-
૧ H,
E
મ.. મ
(૨) ઉપાલંભન એટલે ઉપાલંભ. ભંગીથી જ વિચિત્ર કથન કરવું એ પ્રમાણે અર્થ
છે.
(૩) પૃચ્છા એટલે પ્રશ્ન. શું ? કેવી રીતે ? કોંના વડે ?... વગેરે.
(૪) નિશ્રાવચન. એ કોઈક એકને નિશ્રાભૂત કરીને જે વિચિત્ર વચનો કહેવા એ નિશ્રાવચન. (એકને ઉદ્દેશીને બધું બોલવાનું, પણ એના દ્વારા ખરેખર તો બધાં બીજાયને |સંભળાવવાનું.)
न
शा એમાં અનુશાસ્તિમાં સુભદ્રા નામની શ્રાવિકા ઉદાહરણ છે.’
મ
આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહેવાઈ ગયો.
ना
य
तत्थ अणुसट्ठीए सुभद्दा उदाहरणं चंपाए णयरीए जिणदत्तस्स सुसावगस्स सुभद्दा य नाम धूया, सा अईव रूववई सा य तच्चणियउवासएण दिट्ठा, सो ताए अज्झोववण्णो, तं मग्गई, सावगो भाइ- नाहं मिच्छादिट्ठिस्स धूयं देमि, पच्छा सो साहूणा समीवं गओ धम्मो य अणेण पुच्छिओ, कहिओ साहूहिं, ताहे कवडसावयधम्मं पराहिओ, तत्थ य से सब्भावेणं चेव उवगओ धम्मो, ताहे तेण साहूणं सब्भावो कहिओ, जहा मए कवडे दारियाए कए, णं णायं जहा कवडेणं कज्जहित्ति, अण्णमियाणि देह मे अणुब्वयाई, लोगे से पयास सावओ जाओ, तओ काले गए वरया मालया पट्टवेइ, ताहे तेण
૧૮૮
जि
E F
BEF
ना