SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ न અધ્ય. ૧ નિયુક્તિ - ૬૨ विमुक्का, पडियंती अ गया सव्वेसिं तेसिं मज्झेणं, आगता तेहिं सव्वेहिं मुक्का, भत्तारसगासं अणहसमग्गा गया । ताहे अभओ तं जणं पुच्छइ- अक्खह एत्थ केण दुक्करं યં ?, તાહે રૂસ્સાનુયા મળતિ-મત્તાનેળ, છુહાજીયા માંતિ-વશ્વસેળ, પારવારિયા મળતિ-માલાપોળ, દરિસેળ મળિયં-ચોરેહિં, પછા સો હિયો, નહા પણ ચોરોત્તિ । एतावत्प्रकृतोपयोगि । जहा अभएण तस्स चोरस्स उवाएण भावो णाओ एवमिहवि सेहाणमुवट्ठायंतयाणं उवाएण गीअत्थेण विपरिणामादिणा भावो जाणिअव्वोत्ति, किं एए पव्वावणिज्जा नवत्ति, पव्वाविएसुवि तेसु मुंडावणाइस एमेव विभासा, यदुक्तम्" पव्वाविओ सियत्ति अ मुंडावेडं न कप्पइ" इत्यादि । कहाणयसंहारो पुण - चोरो सेणियस्स उवणीओ, पुच्छिएण सब्भावो कहिओ, ताहे रण्णा भणियं - जड़ नवरं एयाओ विज्जाओ देहि तो न मारेमि, देमित्ति अब्भुवगए आसणे ट्ठिओ पढई, न ठाई, या भाई - किं न ठाई ?, ताहे तं मायंगो भणइ - जहा अविणएणं पढसि, अहं भूमीए तुम आसणे, णीयतरे उवविट्ठो, ठियातो सिद्धाओ य विज्जाओत्ति । कृतं प्रसङ्गेन । एवं त तावल्लौकिकमर्थाक्षिप्तं चरणकरणानुयोगं चाधिकृत्योक्ता द्रव्योपायादयः, न S -નફ त स्त 丑 ना એકવાર એક ચંડાલણને અકાળે આંબાઓનો દોહદ થયો, તેણી એના પતિને કહે છે કે “મારા માટે કેરીઓ લાવી આપો.” તે વખતે કેરીઓનો અકાળ હતો. ચંડાલે અવનામિનીવિદ્યા વડે ડાળને નમાવી, કેરીઓ લીધી, ફરી ઉન્નામિનીવિદ્યા વડે ડાળને ઉંચી કરી દીધી. સવારે રાજાએ જોયું. (કેરી ચોરાયેલી દેખાઈ પણ ચોરના) પગ દેખાતા મૈં નથી. શ્રેણિકે વિચાર્યું કે “આ કયો માણસ અંદર ઘુસ્યો હશે ? જેની આવા પ્રકારની શા શક્તિ છે, તે તો મારા અંતઃપુરને પણ ભ્રષ્ટ કરી દે” એમ વિચારીને શ્રેણિકે અભયને જ્ઞા F બોલાવીને કહ્યું કે “સાત રાતની અંદર જો તું ચોરને પકડી નહિ લાવે તો તારું જીવન F નહિ રહે.” ત્યારે અભયે તપાસ કરવાની શરુઆત કરી. આ બાજુ એક સ્થાને એક ૩ નૃત્યકાર નૃત્ય કરવાની ઈચ્છાવાળો હતો. લોક ભેગો થયો. ત્યાં જઈને અભય કહે છે કે “જ્યાંસુધી નૃત્યકાર પોતાને શણગારે, ત્યાંસુધી મારી એક વાર્તાને સાંભળો કે કોઈક નગરમાં એક ગરીબ શેઠ રહેતો હતો. તેની દીકરી મોટી ઉંમરની પણ કુંવારી હતી અને અત્યંત રૂપવાળી હતી. એ વરને માટે કામદેવની પૂજા કરે છે. તેણી એક બગીચામાં ચોરી વડે પુષ્પોને ચૂંટતી હતી ત્યારે બગીચાવાળા વડે જોવાઈ. માળીએ એને પરેશાન કરવાની શરુઆત કરી. તેણીએ માળીને કહ્યું કે “કુંવારી એવી મને તું ભ્રષ્ટ ન કર. તારે પણ બહેન-ભાણી હશે.” તેણે કહ્યું કે “એક વ્યવસ્થા નક્કી કરે તો તને છોડી દઉં. તે માત્ર ય - ૧૬૮
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy