________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ मध्य १ नियुक्ति - ४ उ होइ नायव्वा । वावारावावारे वावारे जह उ गामस्स ॥ १५ ॥ एसो उविक्खगो हू अव्वावारे जहा विणस्संतं । किं एयं नु उविक्खसि ? दुविहाएवित्थ अहियारो ॥१६॥ वावारुव्विक्ख तर्हि संभोइय सीयमाण चोएइ । चोएई इयरं पिहु पावयणीअम्मि कमि ॥१७॥ अव्वावारउवेक्खा णवि चोएड़ गिहिं तु सीअंतं । कम्मेसु बहुविहेसुं संजम एसो उवेक्खा ॥ १८ ॥ पडिसागरिए अपमज्जिएसु पाएसु संजमो होइ । ते व पमज्जंते असागरिऍ संजमो होइ ॥ १९ ॥ पाणाईसंसत्तं भत्तं पाणमहवा वि अविसुद्धं । उवगरणभत्तमाई जं वा अइरित्त होज्जाहि ॥२०॥ तं परिट्टप्पविहीए अवहट्टंसंजमो भवे एसो । अकुसलमणवइरोहो कुसलाण उदीरणं चेव ॥२१॥ जुयलं मणवइसंजम एसो काए पुण जं अवस्सकज्जम्मि । गमणागमणं भवइ तं उवउत्तो कुणइ सम्मं ॥ २२ ॥ तव्वज्जं कुम्मस्स व सुसमाहियपाणिपायकायस्स । हवइ य काइयसंजम चिट्ठतस्सेव साहुस्स ॥२३॥ उक्तः संयमः । आह-अहिंसैव तत्त्वतः संयम इतिकृत्वा तद्भेदेनास्याभिधानमयुक्तम्, न, संयमस्याहिंसाया एव उपग्रहकारित्वात्, संयमिन एव भावतः खल्वहिंसक - त्वादिति कृतं प्रसङ्गेन ।
न
स्त
त
ટીકાર્થ : (૧) પૃથ્વીથી માંડીને પંચેન્દ્રિય સુધીના જે નવ જીવભેદો છે, તેઓનો મન,વચન,કાયા એ ત્રણ કરણના યોગ વડે સંઘટ્ટો વગેરે ન કરવો એ સંયમ છે.
(૨) જે ગ્રહણ કરાયેલા અજીવો વડે અહીં અસંયમ કહેવાયેલો છે જેમકે પુસ્તકપંચક, वस्त्रपंथ, तृएापंय, यर्भपंय... (से जघानो त्याग से अनुवसंयम छे.)
न
(3) गंडी, कुच्छपी, मुष्ठी, संपुटईल तथा सृपारि... वीतरागो वडे से પુસ્તકપંચક કહેવાયેલ છે.
शा
지
(૪) જાડાઈ અને પહોળાઈ વડે ગંડીપુસ્તક સમાન હોય છે અને લાંબુ પુસ્તક હોય F
મૈં તો એ ગંડી કહેવાય. (દા.ત. ૧ ફુટની પહોળાઈ હોય અને ૧ ફુટની જાડાઈ હોય અને ન ૩ ૩ ફુટ જેટલું લાંબુ પુસ્તક હોય તો એ ગંડી કહેવાય.)
य
કચ્છપી અંતના ભાગમાં પહોળાઈની અપેક્ષાએ પાતળું અને મધ્યમાં પૃથુ = પહોળું
* होय.
(૫) ચાર અંગુલ લંબાઈવાળું, ગોળ આકૃતિવાળું પુસ્તક એ મુષ્ટિપુસ્તક કહેવાય. * અથવા ચાર અંગુલ લંબાઈવાળું ચોરસ પુસ્તક મુષ્ટિપુસ્તક જાણવું.
(૬) બે વગેરે ફલક પાટીયાવાળું પુસ્તક સંપુટ કહેવાય. (વર્તમાનમાં પુસ્તકો સંપુટ
H
CC