________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेत्तीसइमं ओहिपयं ओहिविसय दारं અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. તમ.પ્રભાકૃથિવીના નૈરયિકો જઘન્ય ગાઉ અને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. નીચેની સાતમી નરકમૃથિવી સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અર્ધ ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ
અવધિજ્ઞાનવડે જાણે છે અને દેખે છે. ૩૬૭૧// (ટી.) એ પ્રમાણે અવધિજ્ઞાનનો ભેદ કહ્યો, હવે તેનો વિષય પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–રફયા ' ઇત્યાદિ. હે ભગવાનૈરયિકો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જાણે છે? ઇત્યાદિ સુગમ છે. પરન્તસાતમી નરકમૃથિવીમાં જઘન્ય પદની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાન અરધો ગાઉ છે અને રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ પદને આશ્રયી ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ચાર ગાઉનું છે. હવે દરેક નરકમૃથિવીમાં નૈરયિકોના અવધિજ્ઞાનના વિષયનો વિચાર કરે છે–ચMAN' ઇત્યાદિ. હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નરયિકો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે? ઇત્યાદિ. સુગમ છે. જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદના વિષયને સંગ્રહ કરનારી આ બે ગાથાઓ છે— "१ अद्भुट्ठ २ तिन्नि ३ अद्धाइयाइं ४ दोनि ५-६ दिवड्ढमेगं च। ७ अद्धं च गाउ कमसो जहन्नतो रयणमाईसुं॥१॥
चत्तारि गाउयाइं २ अद्भुट्ठाई उ तिगाउयं चेव। ४ अद्धाइज्जा ५ दोण्णि ६-७ दिवड्ढमेगं च नरएसुं।"
રત્નપ્રભાદિ નરકમૃથિવીને વિષે જઘન્ય અવધિજ્ઞાન અનુક્રમે ૧ સાડાત્રણ ગાઉં, ૨ ત્રણ ગાઉં, ૩ અઢી ગાઉં, ૪ બે ગાઉં, પદોઢ ગાઉ, ૬ એક ગાઉ અને અગાઉપ્રમાણ ક્ષેત્ર છે અને ઉત્કૃષ્ટ ૧ ચાર ગાઉ, ૨ સાડાત્રણ ગાઉં.૩ત્રણ ગાઉં, ૪ અઢી ગાઉં. ૫ બે ગાઉ, ૬ દોઢ ગાઉ અને ૭ એક ગાઉ પ્રમાણ છે. ફll૬૭૧. असुरकुमारा णं भंते। ओहिणा केवइयं खेत्तं जाणंति पासंति? गोयमा! जहण्णेणं पणुवीसंजोयणाई, उक्कोसेणं असंखेज्जे दीव-समुद्दे ओहिणा जाणंति पासंति। णागकुमारा णं जहण्णेणं पणुवीसं जोयणाई, उक्कोसेणं संखेज्जे दीव-समुद्दे ओहिणा जाणंति पासंति, एवं जाव थणियकुमारा। पंचिंदियतिरिक्खजोणिया णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जतिभागं, उक्कोसेणं असंखेज्जे दीव-समुद्दे।मणूसा णं भंते! ओहिणा केवतियं खेत्तंजाणंति पासंति? गोयमा! जहण्णेणं अंगुलस्सअसंखेज्जतिभागं, उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयपमाणमेत्ताई खंडाई ओहिणा जाणंति पासंति। वाणमंतरा जहा नागकुमारा
તૂ૦-૪પ૬૭ર. (મુ) હે ભગવન્! અસુરકુમારો અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય પચીશ યોજન, અને ઉત્કૃષ્ટ
અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. નાગકુમારો જઘન્ય પચીશ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપસમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જાણે છે અને દેખે છે. હે ભગવન્! મનુષ્યો અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અલોકમાં લોકપ્રમાણમાત્ર અસંખ્યાત ખંડોને અવધિ વડે જાણે છે અને
દેખે છે. બન્નરો નાગકુમારની પેઠે જાણવા. //૪l૬૭ર/ जोइसिया णं भंते! केवतियं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा! जहन्नेणंसंखेज्जे दीव-समुद्दे, उक्कोसेण वि संखेज्जे दीव-समुद्दे। सोहम्मगदेवा णं भंते! केवतियं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जतिभागं, उक्कोसेणं अहे जाव इमीसे रयणप्पभाए हेट्ठिल्ले चरिमंते, तिरियं जाव असंखेज्जे दीव-समुद्दे, उड्डूंजाव सगाई विमाणाई ओहिणा जाणंति पासंति, एवं ईसाणगदेवा वि। सणंकुमारदेवा वि एवं चेव, णवरं अहे जाव दोच्चाए सक्करप्पभाए पुढवीए हेट्ठिल्ले चरमंते, एवं माहिंदगदेवा वि। बंभलोग-लंतगदेवा 308