________________
श्री प्रज्ञापना सूत्र भाग २ पणवीसतिमं कम्मबंधवेयपयं णाणावरणाइबंधएसु जीवाईसु कम्मपयडिवेयपरूवणं
|| पणवीसतिमं कम्मबंधवेयपयं || || णाणावरणाइबंधासु जीवाईसु कम्मपयडिवेयपरूवणं ।। कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ, तंजहा–णाणावरणिज्जंजाव अंतराइयं, एवं णेरइयाणंजाव वेमाणियाणं। जीवे णं भंते! णाणावरणिज्जं कम्मं बन्धमाणे कति कम्मपगडीओ वेदेति? गोयमा! णियमा अट्ठकम्मपगडीओ वेदेति। एवं णेरइए जाव वेमाणिए, एवं पुहुत्तेण वि। एवं वेयणिज्जवज्ज जाव अंतराइयं। जीवे णं भंते! वेयणिज्जं बन्धमाणे कइ कम्मपगडीओ वेएइ? गोयमा! सत्तविहवेयए वा अट्ठविहवेयए वा चउव्विहवेयए वा एवं मणूसे वि।सेसा णेरइयाई एगत्तेण पुहुत्तेण विणियमा अट्ठकम्मपगडीओ वेदेति जाव वेमाणिया। जीवा णं भंते! वेदणिज्जं कम्मं बन्धमाणा कति कम्मपगडीओ वेदेति? गोयमा! सव्वे वि ताव होज्जा अट्टविहवेदगा य चउव्विहवेदगा य १, अहवा अट्ठविहवेदगा य चउव्विहवेदगा य सत्तविहवेदगे य २, अहवा अट्ठविहवेदगा य चउव्विहवेदगा य सत्तविहवेदगा य ३, एवं मणूसा वि भाणियव्वा । सू०-१॥६३८।।
- पण्णवणाए भगवईए पणवीसइमं कम्मबंधवेयपयं समत्तं ।। (મૂળ) હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણ, યાવત્
અંતરાય. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્યપ્રકૃતિઓ વેદે? હે ગૌતમ! અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ વેદ. એમ નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે બહુવચન વડે પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય યાવત્ અંતરાય સુધી જાણવું. હે ભગવન્! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે?હે ગૌતમ! સાત, આઠ કે ચાર કર્મપ્રકૃતિઓ વેદ. એ પ્રમાણે મનુષ્ય પણ વેદે. બાકીના નૈરયિકથી
આરંભી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ વેદ. હે ભગવન!જીવો વેદનીય કર્મ - બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ વેદ? હે ગૌતમ! ૧ બધા ય આઠ કર્મ વેદનારા અને ચાર કર્મ વેદનારા હોય. ૨ અથવા આઠ
કર્મવેદનારા ચાર કર્મવેદનારા અને એક સાત કર્મ વેદનારા હોય. ૩. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને સાત કર્મ વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. 7/૧//૬૩૮/
પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં ‘કર્મબંધવેદ' નામે પચીસમું પદ સમાપ્ત. (ટી.) ૧. હવે પચીશમું પદ આરંભાય છે, તેમાં આ પ્રથમ સૂત્ર –‘ડુ ાં અંતે! મડીગો' હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે' ઇત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. 'ક્યું કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિવેદે એવિચારે છ–“ગી નું મંતે'! હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે? ઇત્યાદિ સૂત્ર સુગમ છે. વેદનીય સૂત્રમાં ‘સત્તવિવેણ વા, અવિવેયર વા વ્યહવેથા વા' સાત કર્મ વેદનાર, આઠ કર્મ વેદના અને ચાર કર્મ વેદનાર હોય. સાત કર્મ વેદનાર ઉપશાન્તમોહે કે - ક્ષીણમોહે હોય છે, કારણ કે તે બન્નેને મોહનીયનો ઉદય નથી. આઠ કર્મ વેદનારા મિથ્યાદૃષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાય સુધીના જીવો છે, કારણ કે તેઓને અવશ્ય આઠે કર્મનો ઉદય છે. ચાર કર્મ વેદનાર સયોગી કેવલી છે, કારણ કે તેઓને ચાર ઘાતી કર્મનો ઉદય નથી. બહુવચનમાં સાત કર્મ વેદનારા કદાચિતું હોય છે માટે ત્રણ ભાંગા થાય છે. ૧.૬૩૮.
શ્રીમઆચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં પચીસમું કર્મબંધવેદ પદ સમાપ્ત.
248