________________
पन्नरसं इंदियपयं बीओ उद्देसो दव्विंदियदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ एगमेगस्स णं भंते! मणूसस्स नेरइयत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! पत्थि, केवइया पुरेक्खडा? गोयमा। कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चठवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। एवं जाव पंचिंदियतिरिक्खजोणियत्ते, णवरं एगिदियविगलिंदिएसु जस्स जइ पुरेक्खडा तस्स तत्तिया भाणियव्वा। एगमेगस्स णं भंते! मणूसस्स मणूसत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! अणंता, केवइया बद्धेल्लगा? गोयमा! अट्ठ, केवइया पुरेक्खडा? कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा। वाणमंतरजोइसिय जाव गेवेज्जगदेवत्तेजहा नेरइयत्ते। एगमेगस्सणं भंते! मणूसस्स विजय-वेजयंत-जयंत-अपराजितदेवत्ते केवइया दव्विंदिया अतीता? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा। केवइया बद्धेल्लगा? गोयमा! नत्थि, केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सऽत्थि अट्ठ वा सोलस वा। एगमेगस्स णं भंते! मणूसस्स सव्वद्वसिद्धगदेवत्ते केवतिता दव्विंदिया अतीता? गोयमा! कस्सइ अस्थि कस्सइ नत्थि, जस्सत्थि अट्ठ, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? कस्सइ अत्थि कस्सइ नत्थि, जस्स अत्थि अट्ठ। वाणमंतरजोतिसिए जहा नेरतिए। सोहम्मगदेवे वि जहा नेरइए, नवरं सोहम्मगदेवस्स विजय-वेजयंत-जयंत-अपराजियत्ते केवइया दव्विंदिया? गोयमा! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ, केवइया बद्धेल्लगा? गोयमा! णत्थि, केवइया पुरेक्खडा? गोयमा! कस्सइ अस्थि कस्सति णत्थि,जस्स अस्थि अट्ठ वा सोलस वा। सव्वट्ठसिद्धगदेवत्ते जहा नेरइयस्स, एवं जाव गेवेज्जगदेवस्स सव्वट्ठसिद्धगदेवत्ते ताव णेतव्वं ।।सू०-३१।।४५५।। (મૂળ) હે ભગવન્! એક એક મનુષ્યને નારકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત થયેલી
હોય. કેટલી બદ્ધ હોય?ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને ભવિષ્યમાં થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યન્દ્રિયો થવાની હોય. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિપણામાં જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં જેને જેટલી ભવિષ્યમાં થવાની દ્રન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી બદ્ધ-વર્તમાન હોય? હે ગૌતમ! આઠ હોય. કેટલી-ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. વ્યંતર, જ્યોતિષિક, યાવત્ રૈવેયકપણામાં જેમ નારકપણામાં કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! એક એક મનુષ્યને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યજિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ અથવા સોળ હોય. કેટલી વર્તમાન હોય?ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. હે ભગવન્! એક એક મનુષ્યને સવર્થસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વર્તમાન હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. વ્યત્તર અને જ્યોતિષ્ક નૈરયિકની પેઠે જાણવા. અને સૌધર્મદિવ પણ નરયિકની. જેમ કહેવો. પરંતુ સૌધર્મદેવને વિજય, વૈજયંત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી વ્યન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વિદ્યમાન હોય?ન હોય. કેટલી
469