________________
पन्नरसं इंदियपयं बीओ उद्देसो इंदिओवचय- इंदियनिव्वत्तणा-इंदियनिव्वत्तणासमय- इंदियलद्धीदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
।। बीओ उद्देसो - बीओउद्देसरस अत्याहिगारा || इंदियउवचय १ णिव्वत्तणा २ य समया भवे असंखेज्जा ३ । लद्धी ४ उवओगद्धा ५ अप्पाबहुए विसेसाहिया ६ ।। ओगाहणा ७ अवाए ८ ईहा ९ तहा वंजणोग्गहे १० चेव । दव्विंदिय ११ भाविंदिय १२ तीया बद्धा पुरक्खडिया ।। દ્વિતીય ઉદ્દેશક
१ )न्द्रियोपयय, २ निर्वर्तना (इन्द्रियोनी (उत्पत्ति), उ निर्वर्तनाना असंख्याता सभयो, ४ सब्धि, प उपयोगाद्धाઉપયોગનો કાળ, ૬ અલ્પબહુત્વમાં વિશેષાધિક ઉપયોગનો કાળ, ૭ અવગ્રહ, ૮ અપાય, ૯ ઈહા, ૧૦ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, ૧૧-૧૨ અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય-એ અધિકારો બીજા ઉદ્દેશકમાં છે.
પ્રથમ ઉદ્દેશકની વ્યાખ્યા કરી, હવે બીજા ઉદ્દેશકનો પ્રારંભ કરાય છે, તેના પ્રારંભમાં અર્થાધિકારનો સંગ્રહ કરનારી આ जे गाथाखो छे-प्रथम ईन्द्रियोनो उपयय म्हेवानी छे. 'उपचीयते इन्द्रियमनेनेत्युपचयः' ने वडे न्द्रियं उपययने प्राप्त थाय તે ઉપચય–ઇન્દ્રિય યોગ્ય પુદ્ગલોનો સંગ્રહ કરવાની શક્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ. ૨ ત્યાર પછી નિર્વર્તના કહેવાની છે, નિર્વર્તનાબાહ્ય અને અભ્યન્તર રૂપ નિવૃત્તિ-આકારમાત્રની ઉત્પત્તિ. ૩ ત્યાર બાદ નિર્વર્તના-ઇન્દ્રિયની ઉત્પત્તિ કેટલા સમયે થાય છે? એ પ્રશ્નમાં ‘અસંખ્યાતા સમયે થાય છે' એ ઉત્તર કહેવો જોઇએ. ૪ ત્યાર પછી ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમરૂપ ઇન્દ્રિયોની લબ્ધિ કહેવાની છે. ૫ ત્યાર બાદ ઉપયોગાદ્વા–ઇન્દ્રિયના ઉપયોગનો કાળ કહેવાનો છે. ૬ ત્યાર પછી અલ્પબહુત્વના વિચારમાં પૂર્વ પૂર્વની ઇન્દ્રિયોના ઉપયોગકાળ કરતાં ઉત્તરોત્તર ઇન્દ્રિયનો ઉપયોગકાળ વિશેષાધિક છે તે કહેવાનો છે. ૭ ત્યાર પછી અવગ્રહ–જ્ઞાન કહેવાનું છે અને તે અપાયાદિના ભેદથી અનેક પ્રકા૨ે છે. માટે ૮ ત્યાર પછી અપાય કહેવાનો છે. ૯ ત્યાર પછી ઈહા, ૧૦ ત્યાર પછી વ્યંજનાગ્રહ, ‘ચ' શબ્દ નહિ કહેલા અર્થનો સમુચ્ચય કરનાર હોવાથી અર્થાવગ્રહ પણ કહેવાનો છે. ૧૧ ત્યાર બાદ અતીત, બદ્ધ અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિચાર કરવાનો છે.
|| इंदिओवचयदारं ||
कतिविहे णं भंते! इंदियउवचए पन्नत्ते ? गोयमा ! पंचविहे इंदियउवचए पन्नत्ते । तं जहां सोतिंदिय उवचते, चक्खिंदियउवचते,घाणिंदियउवचते, जिब्मिन्दियउवचते, फासिन्दियउवचते । नेरइयाणं भंते! कतिविहे इन्दिओवचए पन्नत्ते? गोयमा! पंचविहे इन्दिओवचए पन्नत्ते, तं जहा- सोतिन्दियउवचए, जाव फासिन्दियउवचए, एवं जाव वेमाणियाणं । जस्स जइ इन्दिया तस्स ततिविहो चेव इन्दियउवचओ भाणियव्वो१ ।
|| इंदियनिव्वत्तणादारं ||
कतिविहा णं भंते! इन्दियनिव्वत्तणा पन्नत्ता ? गोयमा ! पंचविहा इन्दियनिव्वत्तणा पन्नत्ता, तं जहा- सोतिन्दियनिव्वत्तणा, जाव फासिन्दियनिव्वत्तणा । एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इन्दिया अत्थि २ ।
|| इंदियनिव्वत्तणासमयदारं ||
एवं
सोतिन्दियणिव्वत्तणा णं भंते! कइसमइया पन्नत्ता ? गोयमा ! असंखिज्जइसमइया अंतोमुहुत्तिया पन्नत्ता, ' जाव फासिन्दियनिव्वत्तणा । एवं नेरइयाणं जाव वेमाणियाणं ३ |
|| इंदियलद्धीदारं ||
कइविहाणं भंते! इन्दियलद्धी पन्नत्ता ? गोयमा ! पंचविहा इन्दियलद्धी पन्नत्ता, तं जहा- सोतिन्दियलद्धी, जाव फासिन्दियलद्धी। एवं नेरइयाणं जाव वेमाणियाणं, णवरं जस्स जइ इन्दिया अत्थि तस्स तावइयालद्धी भाणियव्वा ४ ।
459