________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं फासचरिमाचरिमाइं ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈયિકો ગંધચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈયિક રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નૈરિયકો રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી સમજવું. સંગ્રહણી ગાથાનો અર્થ
“ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, આહાર, ભાવ, વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ સંબન્ધ ચરમાદિ જાણવા.”
||૧૯૩૭૧ ||
પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદમાં દસમું ચરમ પદ સમાપ્ત.
(ટી૦) હવે જીવાદિ દંડકને આશ્રયી ચરમ અને અચ૨મના વિભાગ વડે વિચાર કરે છે—‘નીવે ં મંતે! ત્તમે ાં િ વર્મે’–હે ભગવન્! જીવ મતિચરમ વડે શું ચરમ છે?—ઇત્યાદિ. ગતિપર્યાયરુપ ચરમ તે ગતિચરમ, તે વડે વિચાર કરતાં જીવ ચરમ છે કે અચરમ છે? ભગવાન્ કહે છે–હે ગૌતમ! કોઇક ચરમ હોય અને કોઇક અચરમ હોય. તેમાં જે પ્રશ્ન સમયે ગતિપર્યાયમાં અર્થાત્–મનુષ્યગતિ પર્યાયમાં વર્તતો પછીથી કોઇપણ ગતિપર્યાયને પામશે નહિ પણ મુક્ત થશે તે ગતિચરમ અને બાકીના અગતિચ૨મ. ‘નેપ્ ન અંતે ઘરમેળ'–હે ભગવન્! નૈયિક ગતિચરમ વડે ચરમ હોય? ઇત્યાદિ. હે ભગવન્! નૈયિક ગતિચ૨મ વડે એટલે અર્થાત્ નરકગતિરૂપ ચ૨મ પર્યાય વડે ચરમ છે કે અચરમ છે? ભગવાન કહે છે–હે ગૌતમ! કોઇક ચરમ હોય અને કોઇક અચરમ હોય. જે નરકગતિરૂપ પર્યાયથી નીકળી ફરીવાર નરકગતિનો અનુભવ નહિ કરે તે ચરમ બાકીના અચરમ. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નિરંતર વૈમાનિક–વૈમાનિકસૂત્ર પર્યંત કહેવું. બહુવચનદંડકના સૂત્રમાં ઉત્તર-‘પરમા વિઞત્તરમાં વિ'—કેટલાક ચરમ હોય છે અને કેટલાક અચરમ હોય છે. પ્રશ્નસમયે જે કોઇ નૈયિકો હોય તેઓમાં કેટલાક અવશ્ય નરકગતિપર્યાય વડે ચરમ હોય છે અને બીજા અચરમ હોય છે, તેથી અહીં એક જ ઉત્તર હોય છે ‘ચરમ પણ હોય અને અચ૨મ પણ હોય.' એવી રીતે તે તે ગતિને આશ્રયી બધા સ્થાનોમાં વિચાર કરવો. ‘નેપ્ ં મંતે! વિશ્વમેળ’–‘હે ભગવન્ નૈરયિક સ્થિતિચરમવડે ચરમ છે’? ઇત્યાદિ. હે ભગવન્! તે જ નરકોમાં ચરમ-છેલ્લા સમયની સ્થિતિરૂપ ચરમપર્યાય વડે કરતાં નૈયિક ચરમ હોય છે કે અચરમ હોય છે? ભગવાન્ કહે છે—‘મ્યાન્વરમઃ ચાવવામ:'કોઇ ચરમ હોય અને કોઇ અચરમ હોય. તાત્પર્ય એ છે કે જે ફરીથી પણ નરકમાં આવી સ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત કરશે તે અચરમ અને બાકીના ચરમ. એમ નિરંતર યાવત્–વૈમાનિક સુધી જાણવું. બહુવચનના દંડકના વિચારમાં કેટલાક ચરમ હોય અને કેટલાક અચરમ પણ હોય. અહીં જેઓ પ્રશ્નસમયે સ્થિતિના છેલ્લા સમયે વર્તે છે તેનો અહીં વિચાર છે એમ નથી, જો એમ હોય તો ના૨કોમાં ઉર્તના-મરણના વિરહનો સંભવ હોવાથી વળી એકાદિ જીવોની પણ ઉર્તના થતી હોવાથી 'શ્વરમાં વિઅત્તરમા વિ'—કેટલાક ચરમ પણ હોય છે અને કેટલાક અચરમ પણ હોય છે, આ બન્ને સ્થળે પણ અવશ્ય બહુવચન વડે આપેલો ઉત્તર નહિ ઘટી શકે, પરંતુ પ્રશ્નસમયે જે નારકો છે તે અનુક્રમ પોતપોતાની સ્થિતિના ચરમ સમયને
362