________________
श्री प्रज्ञापना सूत्र भाग १
छटुं वक्कंतिय पयं बीइयं चउवीसाइं दारं
(મૂ૦) વ્યત્તરો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત જ્યોતિષિક દેવો સંબધે - પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! સૌધર્મ કલ્પમાં દેવો કેટલા કાળ
સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. ઈશાન કલ્યમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત. સનસ્કુમાર કલ્પમાં દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી નવ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત. મહેન્દ્ર કલ્પમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર રાત્રિદિવસ અને દસ મુહૂર્ત. બ્રહ્મલોકમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાડીબાવીશ રાત્રિદિવસ. લાંતકમાં દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પીસતાળીશ રાત્રિદિવસ. મહાશુકમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક દિવસ અને ઉત્કૃષ્ટથી શી રાત્રિદિવસ. સહસારમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સો રાત્રિદિવસ. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. પ્રાણત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. આરણ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વરસ. અચુત દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વરસ. નીચેના રૈવેયક દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા સેંકડો વરસ. મધ્યમ ગ્રેવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વરસ. ઉપરના રૈવેયક દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા લાખ વરસ. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. સવર્થસિદ્ધ દેવો સંબજો પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી
એક સમય અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ.Iell૨૮૮ सिद्धा णं भंते! केवइयं कालं विरहिया सिज्झणाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं छम्मास्सा
તૂ૦-૨૦ગાર૮ (મૂ૦) હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી સિદ્ધિ વડે વિરહિત છે-કેટલા કાળ સુધી થતા નથી? હે ગૌતમ! જઘન્ય એક : ' સમય અને ઉત્કૃષ્ટ છ માસ./૧૦ર૮૯ll रयणप्पभापुढविनेरइया णं भंते! केवइयं कालं विरहिया उव्वट्टणाए पन्नत्ता? गोयमा? जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसंमुहुत्ता। एवं सिद्धवज्जा उव्वट्टणा वि भाणियव्वा जाव अणुत्तरोववाइयत्ति, नवरंजोइसियવેપતુ 'જય'તિ હિતાવો વાયબ્રો ર ા IFસૂ૦-૨૧ર૧૦ના (મૂ૦) રત્નપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉદ્વર્તના–મરણ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક અને
ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધ સિવાય બાકીના જીવોની ઉદ્વર્તના પણ યાવત્ અનુત્તરૌપપાતિક સુધી
કહેવી. યાવત–જયોતિષિક અને વૈમાનિકોને ઉદ્વર્તનાના સ્થાને અવન સંબન્ધ પાઠ કહેવો. (ટી૦) હવે ચોવીશ મુહુર્ત સંબધે બીજું દ્વાર કહે છે “યાહૂમાપુનેચા નું બર્તિ વવ વાd વિરદિયા ૩વવાનું પુનત્તા'? રત્નપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉપપાત શૂન્ય હોય છે-ઈત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે, પરન્તુ અહીં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ સંબન્ધ સંગ્રહણી ગાથાઓ છે, તેનો અર્થ આ પ્રમાણે છે–૧ ચોવીશ મુહૂર્ત, ૨ સાત દિવસ, ૩ પક્ષ, ૪ એક માસ, ૫ બે માસ, ૬ ચાર માસ અને ૭ છ માસ, એમ સાત નરકમૃથિવીમાં અનુક્રમે ઉપપાત વિરહકાળ છે. અસુરકુમારાદિ ભવનપતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્તનો ઉપપાતવિરહકાળ છે. પૃથિવીકાયિકાદિમાં ઉપપાતવિરહાકાળ
• 300