SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं बायराण य पज्जत्तापज्जत्ताणं' इत्याहि. सौथी थोडा बाहर पर्याप्ता छे, आरा डे तेखो परिमित क्षेत्रमां रहे छे. तेथी बाहर અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે એક બાદ૨ પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા બાદર અપર્યાપ્તાઓ ઉપજે છે. તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, કારણ કે સર્વલોક વ્યાપી હોવાથી તેઓનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી સૂક્ષ્મ પર્યામા સંખ્યાતગુણા છે, તેઓ અપર્યાપ્તાથી લાંબા કાળ સુધી રહેતા હોવાને લીધે હમેશાં સંખ્યાતગુણા પ્રાપ્ત થાય છે. એમ ચતુર્થ અલ્પબહુત્વ કહ્યું. 11381199011 एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढवीकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सकाइयाणं सुहुमनिगोयाणं बायराणं बायरपुढविकाइयाणं बायरआठकाइयाणं बायरतेठकाइयाणं बायरवाउकाइयाणं बायरवणस्सइकाइयाणं पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं बायरनिगोयाणं बायरतसकाइयाणं य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतेठकाइया पज्जत्तया, बायरतसकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतसकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेसरीरबायरवणस्सइकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया पज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवा पज्जत्तया असंखेज्जगुणा, बायरआठकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरवाठकाइया पज्जत्तया असंखेज्जगुणा, बायरतेठकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बायरपुढवीकांइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरवाठकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमवाठकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमतेडकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमआठकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमवाउकाइया मज्जत्तया विसेसाहिया, सुहुमनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोया पज्जत्तया संखेज्जगुणा, बायरवणस्सइकाइया पज्जत्तया अनंतगुणा, बायरपज्जत्तया विसेसाहिया, बायरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बायरअपज्जत्तया विसेसाहिया, बायरा विसेसाहिया, सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमअपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपज्जत्तया विसेसाहिया, सुहुमा विसेसाहिया ।।४ दारं।।।।सू०-३५।।१७१ ।। (भूत) हे भगवन् ! पर्याप्ता अने अपर्याप्ता १ सूक्ष्म कवो, २ सूक्ष्म पृथिवीअयिो, उ सूक्ष्म खच्छायो, ४ सूक्ष्म तेभ्स्थायिो, ૫ સૂક્ષ્મ વાયુકાયિકો, ૬ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, ૭ સૂક્ષ્મ નિગોદો, ૮ બાદર જીવો, ૯ બાદર પૃથિવીકાયિકો, ૧૦ બાદર અપ્લાયિકો, ૧૧ બાદર તેજસ્કાયિકો, ૧૨ બાદર વાયુકાયિકો, ૧૩ બાદર વનસ્પતિકાયિકો, ૧૪ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો, ૧૫ બાદર નિગોદો અને ૧૬ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ૧ સૌથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્તા છે, ૨ તેથી પર્યામા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, ૩ તેથી અપર્યાસા બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, ૪ તેથી પર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, ૫ તેથી પર્યામા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, ૬ તેથી પર્યામા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, ૭ તેથી પર્યામા બાદર અાયિકો અસંખ્યાતગુણા છે, ૮ તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, ૯ તેથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, ૧૦ તેથી અપમા પ્રત્યેક શરીર 188
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy