________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं सुहुमवाउकाइया अपज्जत्तगा,सुहुमवाउकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसिणं भते! सुहुमवणस्सइकाइयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सुहुमवणस्सइकाइया अपज्जत्तगा,सुहुमवणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसिणं भंते! सुहुमनिगोयाणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सुहुमनिगोया अपज्जत्तगा, सुहुमनिगोया पज्जत्तगा संखेज्जगुणा।।।सू०-२४।।१६०।। (મૂળ) હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ!
સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત છે તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો છે, અને તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો સંખ્યાતગુણી છે. [એમ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ અકાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદો સંબંધમાં ભિન્ન ભિન્ન સૂત્રો જાણવા.
બધા સ્થળે અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે.] /ર૪/૧૬oll (ટી.) હવે સૂક્ષ્માદિ પર્યાપ્તા અને અપર્યાપ્તા પ્રત્યેકનું અલ્પબહુત કહે છે-બાદર જીવોમાં પર્યાપ્ત જીવોથી અપર્યાપ્ત જીવો અસંખ્યાતગુણા છે, કારણ કે એક એક પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાતા અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. પ્રથમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે કે “નૂત્તનિHTE Hપન્ન વર્ણમંતિ, નત્વ તથ નિયમો માંગ્લેગા' “પર્યાપ્તાને આશ્રયી અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, જ્યાં એક છે ત્યાં અવશ્ય અસંખ્યાતા છે.” સૂક્ષ્મજીવોને વિષે આ ક્રમ નથી. ત્યાં પર્યાપ્તા અપર્યાપ્તાંથી દીર્ઘ કાલની સ્થિતિવાળા હોય છે માટે હમેશાં તે ઘણા હોય છે, માટે એમ કહ્યું છે કે સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્યા છે. તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. એ પ્રમાણે પૃથિવીકાયિકાદિ પ્રત્યેક જીવોને વિષે જાણવું. એમ ચતુર્થ અલ્પબદુત્વ કહ્યું.ર૪૧૬૦ાા एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढविकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहमनिगोदाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा।सव्वत्थोवा सुहुमतेउकाइया अपज्जत्तया,सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुमतेउकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपुढवीकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया प्रज्जत्तया विसेसाहिया सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमनिगोदा अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोदा पज्जत्तया संखेज्जगुणा,सुहुमवणस्सइकाइया अपज्जत्तया अणंतगुणा,सुहुमअपज्जत्तया विसेसाहिया, सुहमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपज्जत्तया विसेसाहिया, सुहुमा विसेसाहिया ।।सू०-२५।।१६१।। (0) હે ભગવન એ પયસા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો,
સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્પકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. અને તેથી 178