________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं पंचिंदियतिरिक्खजोणिय-मणुस्सठाणाई (ટી૦) એમ સામાન્ય રીતે નૈરયિક સૂત્રની વ્યાખ્યા કરી. એ પ્રમાણે રત્નપ્રભાદિના સૂત્રોનો યથાયોગ્યપણે વિચાર કરવો. પરન્તુ છઠ્ઠી તમપ્રભા અને સાતમી તમતમપ્રભા નરકમૃથિવીમાં જે નરકાવાસો છે તે પોતાનવામા:' કાપોત-કૃષ્ણ અગ્નિના વર્ણ જેવા ન કહેવા, કારણ કે ત્યાં નારક જીવોની ઉત્પત્તિ સ્થાન સિવાય અન્ય બધેય સ્થળે શીતપરિણામ છે. તેથી આ પ્રમાણે કહેવામાં આવશે નવાં છઠ્ઠલlifખવામાં ન ભવતિ' પરન્તુ કેવળ છઠ્ઠી અને સાતમી નરકમૃથિવીમાં નરકાવાસો કાપોત-કૃષ્ણ અગ્નિના વર્ણ જેવા (ઉષ્ણરૂપ) નથી” હવે પૂર્વોક્ત નરકમૃથિવીની જાડાઇનું પરિમાણ બતાવનારી સંગ્રહણી ગાથા કહે છે માણીયે વત્તીસ-ઇત્યાદિ. ‘બાત'–એંશી હજાર અધિક એક લાખ યોજન રત્નપ્રભાની જાડાઈ છે. ‘ત્રિશ'–બત્રીસ હજાર અધિક એક લાખ યોજન શર્કરા પ્રભારી, “મવિશ' અઠ્યાવીશ હજાર અધિક એક લાખ યોજન વાલુકાપ્રભાની, વીશ હજાર અધિક એક લાખ યોજન પંકપ્રભાની. અઢાર હજાર અધિક એક લાખ યોજન ધુમપ્રભાની, સોળ હજાર અધિક એક લાખ યોજન તમ પ્રભાની અને આઠ હજાર અધિક એક લાખ યોજન મિયા' સર્વની નીચે રહેલી તમતમપ્રભા પૃથિવીની જાડાઈ છે. હવે ઉપર અને નીચે એક એક હજાર યોજન મૂકીને જેટલી નરકાવાસને યોગ્ય નરકમૃથિવીની જાડાઈ છે તેનો સંગ્રહ કરવાની ઇચ્છાવાળા આચાર્ય કહે છે– મદુર' ઇત્યાદિ બે ગાથાઓ છે. રત્નપ્રભાની જાડાઈનું પરિમાણ એક લાખ ને એશી હજાર યોજન છે. તેમાં એક હજાર યોજન ઉપર અને એક હજાર યોજન નીચે છોડીને બાકી રહેલું ક્ષેત્ર નરકાવાસનું આધારભૂત છે. માટે રત્નપ્રભાની નરકાવાસ યોગ્ય જાડાઈનું પ્રમાણ એક લાખ અને અડ્યોતેર હજાર યોજન છે. એમ બધે સ્થળે ઉપયોગ રાખીને વિચાર કરવો. હવે નરકાવાસની સંખ્યા બતાવવા માટે સંગ્રહણી ગાથા કહે છે. “તીસાય” ઇત્યાદિ. તેનો અર્થ સ્પષ્ટ છે. રિપી/૧૦૩
|| ચિંતિતરિવરવનોળિયdડું || कहि णं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? गोयमा! उड्ढलोए तदेक्कदेसभाए, अहोलोए तदेक्कदेसभाए, तिरियलोए अगडेसु, तलाएसु, नदीसु, दहेसु, वावीसु, पुक्खरिणीसु, दीहियासु, गुंजालियासु, सरेसु, सरपंतियासु, सरसरपंतियासु, बिलेसु, बिलपंतियासु, उज्झरेसु, निज्झरेसु, चिल्ललेसु, पल्ललेसु, वप्पिणेसु, दीवेसु,समुद्देसु,सव्वेसुचेव जलासएसुजलढाणेसु, एत्थणं पंचिंदियतिरिक्खजोणियाणं पज्जत्तापज्जत्तगाणंठाणा पन्नत्ता। उववाएणंलोयस्सअसंखेज्जइभागे,समुग्घाएणंसव्वलोयस्स असंखेज्जइभागे, सट्ठाणेणं सव्वलोयस्स असंखेज्जइभागे ।।सू०-२६।।१०४।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! ઊર્ધ્વ લોકમાં તેના એક
ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યશ્લોકમાં કૂવા, તળાવો, નદીઓ, કહો, વાવો, પુષ્કરિણીઓ, દીર્ષિકાઓ, ગંજાલિકાઓ, સરોવરો, સરોવરપંક્તિઓ, સરસર:પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉઝરો-ઝરણાઓ, નિઝરાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો-ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો છે. તે ઉપરાંત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમદુઘાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે સર્વ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૨૬/૧૦૪ll
|| મરરસવાડુિં || कहि णं भंते! मणुस्साणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? गोयमा! अंतो मणुस्सखेत्ते पणयालीसाए जोयणसयसहस्सेसु अड्डाइज्जेसु दीवसमुद्देसु, पन्नरससु कम्मभूमीसु, तीसाए अकम्मभूमीसु, छप्पन्नाए अंतरदीवेसु, एत्थ णं मणुस्साणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता। उववाएण लोयस्स असंखेज्जइभागे, समुग्घारणं सव्वलोए, सट्ठाणेणं लोयस्स असंखेज्जइभागे ।।सू०-२७।।१०५।। 118