________________
प्रथम पद बायर वणस्सइकाय जीव पन्नवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
- ૭ આમળાં, ૮ ફણસ, ૯ દાડમ, ૧૦ અશ્વત્થ-પીંપળો, ૧૧ ઉંબરો, ૧૨ વડ, ૧૩ ન્યગ્રોધ (ચોતરફ વડવાઈ ફેલાઈ હોય તે વડ), ૧૪ નંદિવૃક્ષ-પારસ-પીપળો, ૧૫ પિપ્પલી-પીપર, ૧૬ શતરી-પીપળાની જાત, ૧૭ પ્લેક્ષવૃક્ષપીંપળો, ૧૮ કાકોદુબરી (નાનો ઉંબરો), ૧૯ *કુતુંબરી, ૨૦ દેવદાલી, ૨૧ "તિલક, ૨૨ લકુચ (ફણસની જાત), ૨૩ છત્રૌઘ, ૨૪ શિરીષ (સરસડો), ૨૫ સવર્ણ (સાતવીણ), ૨૬ ‘દલિપર્ણ, ૨૭ લોધ (લોદર), ૨૮ ધવ (ધાવડી), ૨૯ ચંદન, ૩૦ અર્જુન (સાજડ), ૩૧ નીપ (ભૂમિકદંબ), ૩૨ કુટજ (ઇદ્રજવ), ૩૩ કદંબ, એ સિવાય બીજા તેવા પ્રકારના હોય તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, કંદો, સ્કંધો, ત્વચા, શાખા અને પ્રવાલોપલ્લવાંકુરો અસંખ્યબીજવાળા છે. પાંદડાઓ એક એક જીવવાળા છે, પુષ્પો અનેક જીવવાળા છે અને ફ્લો બહુબીજવાળા
છે. એ પ્રમાણે બહુબીજવાળા વૃક્ષો કહ્યા, એમ વૃક્ષો કહ્યા. (ટી.) હવે બહુબીજવાળા વૃક્ષનું પ્રતિપાદન કરવા માટે પ્રશ્ન કરે છે-“બહુબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે?” આચાર્ય ઉત્તર આપે છે–બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના છે. અસ્થિકથી આરંભી કદંબ સુધીમાં કેટલાએક અતિ પ્રસિદ્ધ છે અને કેટલા એક દેશવિશેષથી જાણી લેવા, પરન્ત અહીં આમળા વગેરે લોક પ્રસિદ્ધ છે તે ન લેવાં. કારણ કે તેનામાં એકજ બીજ હોય છે. પણ અમુક દેશમાં પ્રસિદ્ધ બહુબીજવાળાં હોય તે ગ્રહણ કરવા. તે સિવાયના બીજા પણ તેવા પ્રકારના હોય તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. તેના મૂળ, કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા અને પ્રવાલ દરેક અસંખ્ય જીવવાળા પ્રત્યેકશરીરાત્મક છે, પાંદડાં એક એક બીજવાળા છે, પુષ્પો અનેક જીવાત્મક છે અને ફળો બહુબીજવાળા છે. હવે ઉપસંહાર કહે છે-“એમ બહુબીજવાળા વૃક્ષો કહ્યાઇત્યાદિ બન્ને પ્રકારના નિગમનો સંગમ છે. ll૩૭ll से किं तं गुच्छा? गुच्छा अणेगविहा पन्नत्ता। तं जहा-वाइंगणि-सल्लइ-'थुण्डईबोंडई] य तह "कच्छुरी य "जासुमणा। रूवी आढइ गीली तुलसी तह माउलिंगी य॥१॥ कच्छंभरिकत्युंभरि] पिप्पलिया अतसी "वल्लीबिल्ली] य कायमाई या। "वुच्चू पडोला[चुच्चु पडोल कंद] कंदलि विउव्वा वत्थुले बदरे।।२।। पत्तउर सीयउरए हवति तहा जवसए य बोधव्वे। णिग्गुंडि अक्क तूवरि "अत्थई आढई] चेव तलऊडा॥३॥सण-पाणकास मद्दग-अगघाडग-साम-सिंदुवारे याकरमद्द[करमद्दीय-]-अद्दरूसगकरीर-एरावण-महित्थे[महत्थे] ।।४।। जाउलग-माल-परिली[जाउल तमाल परिली]-गयमारिणि-कुच्च कारिया भंडी। जावइ केयइ तह "गंज पाडला અસિ-સંવાIિI ને યાવને તહAVIII સે રંગુચ્છા તૂ૦-૩૪|| (મૂળ) ગુચ્છો કેટલા પ્રકારના છે? ગુચ્છો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે--વાગિણી-રીંગણી, સલકી-સાલેડું, ઘૂંડકી
(બોદકી), કચ્છરી-કવચ, જાસુમણા (જીભુમણા), રૂપી, આઢકી (તુવેર), નીલી (ગળી), તુલસી, માતલીંગી-બીજોરાની ૧. નદિવૃક્ષ પારસ પીપળો ૨. શતરિ એ પીપળાની જાતિ સંભવે છે. પણ વનસ્પતિકોશમાં તેનું નામ મળતું નથી. ૩. કાકોદુબરી એ ઉંબરાની જાત છે. તેને ઠંડઉંબરો કહે છે. ૪. કુસ્તુબરિ એ જંગલી અંજીરની જાતિ હોય એમ સંભવે છે. ૫. તિલક વિશેષક, પુરડૂક, દગ્ધરુહ, છિન્નરુહ એ બધા પર્યાયશબ્દો છે. ૬. લકુચ (સુદ્રઃ પનસ) એ કણસની જાતિ છે. હિન્દીમાં તેને વડહર કહે છે. ૭. છત્રૌઘ એ નામની વનસ્પતિ વનસ્પતિકોશમાં મળતી નથી, પણ છત્રાક વૃક્ષ છે, અને તે બાવલની એક જાતિ છે. પણ તેનું પ્રાકૃત રૂપ
‘છત્તાએ' એવું થાય. ૮, દધિવન દધિપર્ણ સંબંધી કોઈપણ માહીતી મળતી નથી, પણ કપિત્ય-કોઠાવાચક દધિપુખ કે દધિત્ય શબ્દો મળે છે. ૯. વ૬ ય શાં. સા.; ૧૦. વજુરી આ. સ. ૧૧. નીખમ આ. સ. ૧૨. નિત્ની ય આ. સ. ૧૩. પુત્રપોના સંતિ શાં. સા - સુવુ પ-લે.વ.; ૧૪. સહુ શાં. સા. અદ્યુ પા. સં. ભ. ૧૫. મુંન લે. ૧; ૧૬. હાલ અં-શાં. સા.
– 45