________________
[ ૨ ]
પ્રસ્તાવ ૧ લા. : : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :
ઉન્નસિતવડે, રસિકપણાવડે, વિલાસવડે, વિકાસવડે, આમતેમ ફરવાવડે અને રમતવડે મનેહર સ’ગમદેવની પ્રિયાએ (અપ્સરા)વડે જે ભગવાન મેાહ પામ્યા નથી, તે શ્રી મહાવીરસ્વામી જય પામે છે.
જેના તરંગાના સમૂહ નિરંતર અતિ સ્ફુરાયમાન થાય છે એવા સમુદ્રની જેમ ધણા ભાંગા, હેતુ અને દૃષ્ટાંતેાવડે ઉલ્લાસ પામતા સિદ્ધાંત જય પામે છે.
હસ્તમાં રહેલા કમળની સુગંધ લેવા માટે એકઠા થયેલા ભમરાના ગુન્નરવના મિત્ર( મ્હાના )વડે શ્રેષ્ઠ કવિઓ જેની પાસે મનઇચ્છિત વરદાનને માગે છે, તે સરસ્વતી દેવી જય પામે છે.
બાળકાની જેમ શિષ્યાને વિચિત્ર શાસ્ત્રરૂપી ઔષધના રસ આપીને વ્રતના વિસ્તારને ઉત્પન્ન કરતા ગુણાવડે ઉત્તમ ગુરુમહારાજાએ જય પામે છે. આ પ્રસ્તાવમાં કાઇક વિદ્વાન કવિઓના જે સ્તુતિવાદને મેટા સરલવડે (પ્રયત્નવડે) વિસ્તારે છે, તેને હું પણ કાંઇક ાણુ છું, પરંતુ કેવળ પ્રારંભ કરેલા પદાર્થને સાધવામાં ઉદ્યમી માણસને તે અપ્રસ્તુત (અયેાગ્ય) છે, જેમ સમુદ્ર તરફ જવાને ઇચ્છનાર મનુષ્યને હિમવાન પંત તરફ જવુ અયેાગ્ય છે તેમ આ પણ યાગ્ય છે. સજ્જનના ગુણ અને દુનના દેષ જે પ્રગટ કરવા તે પણ ચાગ્ય નથી, કેમકે મુખને અધ કરવાવડે નિર્દોષ કાવ્ય હાતુ નથી. સુવર્ણની જેમ સદોષ કાવ્યને નિર્દોષ કરવામાં અને નિર્દોષ કાવ્યને સદોષ કરવામાં ઇંદ્ર પણ સમ નથી, તેથી કરીને પ્રયાસવડે સ` (તેમાં પ્રયાસ કરવાની જરૂર નથી ).
આ પ્રમાણે ઇષ્ટ દેવની સ્તુતિવડે વિઘ્નના સમૂહને દૂર કરીને હવે અમૂલ્ય એવા ઉપદેરાસારને હું કાંઇક સ્ક્રુટ અક્ષર વડે કહ્યુ' છુ.
0
doc
શ્રી પાર્શ્વનાથપ્રભુના મહિમા,
આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થ છે. તેમાં ધરૂપી પુષાથ શ્રેષ્ઠ છે, કેમકે તે ધર્માં હાવાથી ખીજા ત્રણનું ઢાવાપણું થાય છે. વળી તે પણ ધર્મ' જો રાગ–દૂષવડે દૂષિત ન હાય તા જ તે શુભ ફળવાળા થાય છે. આટલું જ નહીં, પરંતુ ખીજું પણુ કાંઇક દુષ્કર છે, જેથી કરીને કહ્યું છે કે—તે મનુષ્યે ત્રણ લેાકને જીત્યા તેણે શ્રેષ્ઠ જય પતાકા પ્રાપ્ત કરી છે, તેની કીર્તિ'વડે બ્રહ્માંડરૂપી મંડપને ઉજ્વળ કર્યાં છે, કે જેણે વિષ્ણુ, સૂર્ય', મહાદેવ વગેરે દેવાના સમૂહેા જીતી લીધા જે મેટા શત્રુ છે. કજીઆવડે ઉદ્ધૃત થયેલા એવા મેટા શત્રુરૂપ રાગદ્વેષને દૂરથી અથવા અત્યંત જીતી લીધા છે. તે રાગ દ્વેષના વિજય નિશ્ચયથી સત્પુરુષના ચરિત્રને સાંભળવાથી જ થાય છે, વળી સત્પુરુષ તે તે જ કહેવાય કે જે રાગ દ્વેષના વિજય કરવામાં તત્પર હૈાય. તેને વિજય કરવામાં મુખ્ય તા પરમાત્મા