________________
[ ૪૩૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ
""
અને દાષ રહિત કાણુ છે ? ” એ પ્રમાણે વિચાર કરવા લાગ્યા છતાં પશુ તે કારણક પુરુષા જેટલામાં હવે શું કરવું ? એમ વિચારીને વ્યાકુળ થયેલા અને કાર્યંના નિણૅયને નહીં જાણતા કાંઈપણ ઉત્તર આપવામાં સમથ ન થયા. તેટલામાં મંત્રીપુત્ર ધનદેવે તેઓને કહ્યું કે-“ તમે આ પ્રમાણે મૂઢ કેમ રહે છે કે જેથી વ્યવહારના નિશ્ચયને કરતા નથી ? આમાં વિષમતા થ્રુ છે ? ” તે સાંભળીને તેઓએ તેની સન્મુખ જોઇને “અહા ! આ કાઇક સુંદર આકારવાળા છે. ” એમ જાણીને અને મેલાવીને તે મંત્રીપુત્રને પેાતાના આસન ઉપર મેસાડ્યો અને ગોરવ સહિત તેને કહ્યું કે− અહા ! મોટા અનુભાવવાળા! જે ઉચિત હાય, તે કહેા. ” ત્યારે મંત્રીપુત્ર તે સર્વં વિવાદીઓને મેલાવ્યા. તેમાં પ્રથમ શ્રેણીને પૂછ્યું કે- આછું તારે ઘેર મૂકેલા વૃષભેા થ્રુ' તેં દેખ્યા હતા નહીં ? ” શ્રેષ્ઠીએ કહ્યું–“ હા. રૃખ્યા હતા. ” મંત્રપુત્રે કહ્યું-“ જો એમ છે. તા તારા નેત્રનુ' ખેાદવુ' કરાય અને આ તને વૃષભેા આપે. ” પછી ઘેાડેસ્વારને પૂછ્યું–“તેં ઘેાડાને મરાવ્યા હતા કે નહીં? ” તેણે કહ્યું “ હા, મે' મરાવ્યો હતા. '' મંત્રીપુત્રે કહ્યું–“તારી પણ જિવાના છેદ કરાય અને આ તને ઘેાડા અપાવે. ” પછી નટાને કહ્યું કે-“ આ માણસ વટની નીચે રહે અને તમે ઉપર ચડીને પેાતાને શાખા ઉપર લટકાવા, અને પાસલા તાડીને પડીને તેને મારી નાંખા. આ નિ યના નિયમ છે.” ત્યારે “ આ એમ જ છે. '' એમ કહીને કારણિક પુરુષોએ તે અંગીકાર કર્યું ત્યારે સર્વે પ્રતિવાદીઓ નાશી ગયા, અને કુળપુત્ર સતાષ પામીને પોતાને સ્થાને ગયા. પછી નિર્મળ મતિયર્ડ સારી રીતે નિશ્ચય કરેલા કાના નિણું યથી તુષ્ટમાન થયેલા રાજાએ તે મંત્રીપુત્રને કારણિક પુરુષાની ઉપર સ્થાપન કર્યા અને તેને ઘણી આજીવિકા આપી. તેનાથી તે તત્કાળ માટી ઋદ્ધિવાળા થયા. અથવા તા રાજાના પ્રસાદ માટા દારિધ્રના પણ નાશ કરે છે.
હવે આ તરફ્ તે પુરાહિતના પુત્ર સામદેવ ઉત્તર દિશામાં ઘણા ક`પુરની જેવા ગજ નપુરમાં ગયા. ત્યાં મહાબળ નામે રાજા છે. તે અત્યંત યજ્ઞ કરવામાં આસક્ત હાવાથી નિર ંતર યજ્ઞ કરાવે છે. તે કાર્યમાં ઉપરાહિતને નીમ્યા, તે યાજ્ઞિકના વ્યાપાર કરતા હતા તેવા સમયે તે પુરૈાહિતપુત્ર ત્યાં માન્યા. પુરહિતે તેનું સન્માન કરીને તેને યજ્ઞકા માં નીમ્યા. પછી અશ્વમેધ નામના માટા યજ્ઞ પ્રારંભ્યા ત્યારે કોઇપણુ અશુભ કના ઉદયવડે મ ંત્રાચ્ચારપૂર્વક હામ કરાતે સતે ઇબ્યોવાળા એક યાજ્ઞિકે તે સ્થાન જન રહિત થયું ત્યારે તેને ઉપાડીને અગ્નિકુંડમાં નાંખ્યા. તેનું શરીર બળી ગયુ અને તે મરણ પામ્યા.
હવે આ તરફ તે શ્રેણીના પુત્ર ધયશ સિસાવીર દેશમાં વીતભય નગરમાં ગયા. ત્યાં કાઇ પણ કુશળ કર્મના ઉદયથી તે જે જે વ્યાપાર કરતા હતા તે તે .
૧ કર્યું'ના અલ'કાર.