SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : ,, હું પ્રશુણુ ( સારા–નીરાગી ) શરીરવાળા થયા. ત્યારે મને પિતાએ કહ્યુ` કે–“ હું વત્સ ! આ રૂદ્રદેવની સાથે કાઇ પણ વખત લેાજન, શયન, ચક્રમણ (ક્રવુ') અને અવસ્થાન (રહેવું) વિગેરે કાંઇ પણ કરીશ નહીં. આ તારા કલ્યાણને ઇચ્છનાર નથી, તેથી કદાપિ કાંઈક અનર્થીને ન ઉત્પન્ન કરે. ” તે વચન મે... અંગીકાર કર્યું. ત્યાર પછી દેવે જાણ્યુ કે“આ ભાઈ મારી પાસે આવતા નથી, તેણે મને વિરુદ્ધ આચરણવાળા જાણ્યા તેથી હવે ખાદ્ય વૃત્તિથી સ્નેહ બતાવીને વિશ્વાસ પામેલા આને મેાટી આપત્તિના સમૂહમાં પાડું: ” એમ વિચારીને મારી સાથે તેણે મેાટી પ્રીતિ આરંભી ( કરી ), અને ઉચિત સમયે પુષ્પ, પાન અને ફળ આપવા વિગેરેવડે મારા ઉપચાર કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રેમ દેખાડતા તેના ઉપર હું વિશ્વાસવાળા થઈને, કુવિકલ્પના ત્યાગ કરીને તેની સાથે જ શયન વિગેરેમાં વર્તાવા લાગ્યા. પછી એક દિવસ તે મને પુષ્પાવતસક નામના ઉદ્યાનમાં લઇ ગયા. વિવિધ પ્રકારની ક્રોડાવડે મને ક્રીડા કરાવી અને એક લતાગૃહમાં પ્રવેશ કરાવ્યેા. ત્યાં શામલ નામના શ્રેષ્ઠીની મલયસુંદરી નામની પુત્રી પુષ્પને ચુંટવાનું કામ કરવાથી અત્યંત પરિશ્રમવર્ડ વ્યાકુળ શરીરવાળી થઈને વિશ્રામ કરવા પ્રવતી, પછી ચિરકાળે ઉપાયને પામેલા રૂદ્રદેવે મને કહ્યું કે“ તું આ લતાગૃહને વિષે નિમેષ માત્ર વિશ્રાંતિ લે. જેટલામાં હું અહીં સમીપના પ્રદેશમાંથી ઔષધિના સમૂહને લઇને પાછે. આવુ છુ. પછી આપણે બન્ને સાથે મળીને આપણે ઘેર જઇશું.” તે મે' મુગ્ધ બુદ્ધિપણાએ કરીને અંગીકાર કર્યું રૂદ્રદેવ તે પ્રદેશથી નીકળ્યા, કેટલાક વૃક્ષાને આંતરે રહીને તેણે માટા શબ્દવડે કહ્યું કે કાઇક પુરુષ શામલ પુત્રીને ઘણા કરે છે ( પકડે છે)” તે સાંભળીને વિવિધ પ્રકારના શસ્રો ધારણ કરનારા વનના રક્ષક પુરુષો દોડ્યા. લતાગૃહમાં પેઠા, ત્યાં વિશ્વસ્ત (શાંત) શરીરવાળી અને પેાતાની સખીઓની મધ્યે રહેલી શામળ શ્રેષ્ઠીની પુત્રીને જોઇ. અને એક પ્રદેશમાં રહેલા તથા અવિરુદ્ધ ચેષ્ટાર્ડ વર્તતા મને જોયા. ત્યારે મનમાં વિસ્મય પામીને તેઓએ વિચાર્યું`` કે“ સમર અમાત્યના પુત્ર તે રૂદ્રદેવે તથાપ્રકારનુ અનુચિત કેમ કહ્યું?” તે વખતે-“ ક ંદપે (કામદેવે) આ પ્રમાણે ઉલ્લાપ કર્યો હશે.” એમ મેં' માન્યું, પછી તેઓએ મને જોયા, અને કહ્યું કે-“હું અમાત્ય પુત્ર! તમે અહીં કેમ રહ્યા છે? ” મે કહ્યું કે—“ વિશ્રાંતિને કારણે હું રહ્યો છું. ” ત્યારે તે વિલખા ( લજાવાળા ) થઈને આકારના સવર કરીને જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. હું પણ એક ક્ષણુને નિ મન કરીને કાના તત્ત્વને નહીં જાણતા પેાતાને ઘેર ગયા. ત્યાં રૂદ્રદેવે મને જોયા અને સામ સહિત (ભ્રાંતિથી-ઉતાવળથી ) મને પૂછ્યું કે– કેટલે વખતે તું આવ્યે ? ” પછી વિકાળ સમયે (રાત્રિએ ) વનના આરક્ષક પુરુષાએ આવીને મારા પિતાને પૂર્વીના સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે પિતાને માટે શેાક થયેા. અને આનું પરિણામ સુંદર (સારૂ.) નહી' થાય ” એમ ચિંતાવાળા થયા. કોઇ એક સમયે પિતાએ મને ઉદ્યાનના તે વૃત્તાંત કહ્યો ત્યારે હું ફરીને રૂદ્રદેવથી દૂર રહ્યો. તેણે પોતાના દોષ જાણ્યા તેથી ઉદ્યાનથી આરભીને ',
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy