________________
[ ૩૩૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ થા :
સત્કારને નહીં કરતી અને ભાજનાદિક કાર્યને નહીં ઇચ્છતી ત્યાંસુધી રહી, કે જયાંસુધી દિવસની લક્ષ્મી ( Àાભા ) નાશ પામી. તે વખતે સધ્યા પ્રગટ થઇ, પક્ષીઓના કાલાહલ પ્રસર્યાં અને તમાલ વૃક્ષના ગુચ્છ જેવા અંધકારના સમૂહ ઉછળ્યા. તે વખતે હૃદયમાં નહીં સમાતા શેકના સમૂહવાળી તે પાતાનેા અભિપ્રાય કાઈને નહીં કહીને “ હવે મારે જીવવાથી શું ? ” એમ નિશ્ચય કરીને આસન ઉપરથી ઊઠી, સંધ્યાના દીવાની જેમ ઘરના જના પાતપેાતાનુ કાર્ય કરવા લાગ્યા ત્યારે કાઇના પણુ જાણવામાં નહીં આવેલી તે ઘરમાંથી બહાર નીકળી, અને “ ફરીથી આવા પ્રકારના દુઃખતું ભાજન (સ્થાન ) હું' ન થાઉં. ” એમ ખેલતી તે ઘરની પાસે જ રહેલા અગાધ કૂવામાં તરત જ પડી. તે વખતે
66
કૂવામાં આ શું પડયું ? ” એવા માટા કાલાહલ થયા, લેાકા દોડયા, યુવાન પુરુષા કૂવામાં પેઠા ત્યાં દેવકીને દીઠી, તેને બહાર કાઢી, તે વખતે તે જીવિત રહિત થઈ. ત્યારે ખમણા દુ:ખને પામેલા માતાપિતા વિગેરે સ્વજનાએ તેનું પારલૌકિક કૃત્ય કર્યું ત્યારપછી તેના માતાપિતાને તેણીના મરણુથી તેવા કાઇપણ પ્રકારના ચિત્તસ`તાપના અતિરેક થયા, કે જેથી તે બન્ને જણુ મરણ પામ્યા. પછી વિશેષે કરીને માટા વિરહના દુ:ખને પામેલા સંતર માતા પિતાના શરીરના સત્કારાદિક ( સ ંસ્કારાદિક ) શેષ કૃત્ય કરીને, તેના અસ્થિ( હાડકાં ) ગ્રહણ કરીને તેના પ્રવાહ કરવા માટે ગંગા મહાનદી તરફ ચાલ્યા, જતા તે માટી અટવીમાં પડ્યો ( આવ્યા ). ત્યાં તસ્કરાએ હાથમાં પાટલીવાળા તેને જોયા. અને તે લેવા માટે તેએએ આરંભ કર્યો ત્યારે અસ્થિના 'રક્ષણને માટે તે વેગથી નાઠા. તેની પાછળ તકરા દોડ્યા. તેઓએ તેની પીઠના પ્રદેશમાં યષ્ટિવર્ડ માર્યાં. તે ઘાતથી ઘેઘુર થયેલા શરીરવાળા તે પૃથ્વીતળ ઉપર પડ્યો, તા પણ માતાપિતાના પ્રણયવડે અસ્થિની પાટલી નહીં મૂકતા તેને તેઓએ મુષ્ટિવડે માર્યા તેના કંઠ ઉપર પગ મૂકીને ધનમાં મૂઢ થયેલા તેઓએ તે અસ્થિની પાટલી ઉપાડી અને ઇચ્છિત પ્રદેશમાં ગયા. પરિશ્રમવર્ડ અને તસ્કરોએ કરેલા નિર્દય હ્રાતના સમૂહવડે શરીરની માટી વેદના પામેલા તે સંતડ વિચારવા લાગ્યું કે માણસ મનમાં શૃદુ ચિતવે છે અને તેનાથી ત્રીજી જ સમગ્ર આવી પડે છે, તેથી અધમ વિધાતાના વ્યાપાર વિચારને ઉલ‘ધન કરે તેવા કાઈક જૂદો છે. જો ઇંદ્રિયાના વિષયમાં પ્રવતા જીવને નિર્દય મનવાળા વિધાતા વિઘ્ન કરે, તા તે ભલે કરે, તેમાં હું તેના દોષ દેખતા નથી, પરંતુ પિતૃજનના શરીરના અસ્થિને તીર્થમાં પ્રવાહ કરવાના મનવાળા મને આ પ્રમાણે વિઘ્ન કરે, તા તે મને અત્યંત અયુક્ત ભાસે છે. અથવા તેા હીન બુદ્ધિવાળા વિધાતા સર્વે મનવાંછિતને હણે છે. જો આટલુ પણ તે સહન કરતા નથી, તે! મારે મરવુ`જ ચેાગ્ય છે. મારા આ જીવિતને ધિક્કાર છે કે જેને ( મારે ) માતા નથી, પિતા નથી, બહેન નથી, તથા મનવાંછિત બીજી પણ કાંઇ પ્રાપ્ત થયું નથી. પૂર્વે કરેલા સુકૃતના સમૂહવડે ઘણા
૧ તાગ ન આવે તેવા. ૨ અધિકપણુ’