________________
[ ૩૧૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
વ્યાસ પૃથ્વીતળને જોઈને સૂરિમહારાજે મુનિઓને કહ્યુ કે–“અહા ! હવે શું કરવુ? વિહાર કરવાના આ અકાળ છે. આ પ્રમાણે આ પૃથ્વીતળ કાદવથી વ્યાપ્ત થયું છે, કીડીઓ, કાડીઓ, કુંથવા અને કંશુના અધિક સમૂહવાળુ જોવાને પણ શક્ય નથી, ખીજના ઊગવાથી અત્યંત ઉછળતું છે, પિંગ અને સ્નિગ્ધ અંકુરાના સમૂહવડે અતિ બ્યાસ થયું છે, તેથી સાધુજનના પગના આક્રમણ (પગ મૂકવા-ચાલવુ') વિગેરેને અાગ્ય છે. અહીં અનેક પ્રકારના સુકૃત્યને મધ્યે સમગ્ર પ્રાણીઓનું રક્ષણ કરવું તે જ ધર્મનું મૂળ કહ્યું છે, તેથી આવા અાગ્યે કાળને વિષે ચાલતા સારા વિવેકી સાધુઓને પણ તે (રક્ષણ) શી રીતે સંભવે ?” ત્યારે સાધુએએ કહ્યું કે- આવા અર્થના નિર્ણય કરનારા તમે જ છે., તેથી હું ભગવાન! આ પ્રસ્તાવમાં અમને જે લાયક હાય, તે કહેા.” આ પ્રમાણે જેવામાં સૂર અને સાધુએ પરસ્પર વાતા કરે છે, તેવામાં વિક્રમસેને મેકલેલી ભિલ્લ્લાની ધાડ આવી પડી. અને તે ધાડ સુભટાને કાઢી મૂકીને, સાનું રક્ષણ કરનાર પુરુષને પાડી નાંખીને અને નાયક પુરુષને દૂર કરીને સા ને લૂંટવા લાગી. માત્ર વન નામના વિક્રમસેન કુમારના પ્રધાન પુરુષે “આ સાધુએ સુશ્રાવકના પિતા અને ગુરુ છે. ” એમ જાણીને તે સાધુઓનું ભિલ્લેથી રક્ષણ કર્યું. અને તેઓને પલ્લીમાં લઇ ગયા. તેમને યાગ્ય આશ્રમ દેખાડ્યો. ત્યાં વિચિત્ર પ્રકારના તપવિશેષ અને શાસ્ત્રની પરભાવના વિગેરે પેાતાના કાર્યોંમાં ઉદ્યમવાળા તે રિ સાધુઓના સમૂહ સહિત રહ્યા. સાના લેાકા નિર્દય જિલ્લાની ધાડથી પીડા પામીને કોઈ પણ ઠેકાણે જતા રહ્યા. આ પ્રમાણે વર્ષાઋતુ સમાપ્ત થયા ત્યારે અને મેઘની વૃદ્ધિ તુચ્છ ( અંધ ) થઇ ત્યારે શુકલધ્યાનના પ્રક ઉપર ચડેલા અને ઉત્તરાત્તર કર્મીની વિશુદ્ધિને પામતા તે સુરિમહારાજને માહનીય, જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અંતરાય આ ચાર કર્મના ક્ષય કરવાથી અનંત કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું. તે વખતે તેના પ્રભાવથી ક્ષેાભ પામેલા દેવા અને દાનવાએ આર્વીને આકાશમાં દેવદુંદુભિએ વગાડ્યા, રણુઅણુ શબ્દને કરતા ભમરાએથી વ્યાપ્ત પાંચ વર્ણના પુષ્પાની વૃષ્ટિ કરી, તથા અસુરસુંદરી અને સુરસુંદરીએએ આદર સહિત નૃત્ય પ્રવર્તાવ્યું ( પ્રાર’જ્યુ' ). તે જોઇ વિક્રમસેન પલ્ટીપતિ ક્ષેાણ પામ્યા અને પૂછવા લાગ્યા કે–“ અરે ! આ શું છે? ” ત્યારે કાર્યના મધ્ય( તત્ત્વ )ને નહીં જાણતા હાવાથી પરસ્પરના મુખને જોવામાં તત્પર થયેલા જિલ્લાદિક સેવકાએ તેના ઉત્તર નહીં આપવાથી મનમાં વિસ્મય પામેલ તે પન્નીપતિ વાર'વાર પૂછવા લાગ્યા ત્યારે વને કહ્યું કે“ હે રાજપુત્ર ! પૂર્વે લૂંટેલા સામાંથી આ સાધુએ અહીં આવીને રહ્યા છે. પ્રધાન તપવાળા તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળના પદાર્થાના સમૂહને જાણવામાં સમં દિવ્ય અનંત જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાત્રથી પ્રેરણા કરાયેલા આ સુર, અસુર વિગેરે તેને મહિમા કરે છે આ પ્રમાણે સાંભળીને અત્યંત કૌતુકથી વ્યાપ્ત થયેલ રાજપુત્ર ખેલ્યા કે “ ધ્રુવા કેવા છે અશ્વને જલદી તૈયાર કરી, કે જેથી હું ત્યાં જઈને જોઉં. ''
?
અરે ૨/
આ તેનુ વચન
સાંભળીને
ܕܕ