________________
જ્વલને સ્વીકારેલી પ્રત્રજ્યા.
[ ૨૪૩ ]
ત્યાંથી નીકળવા લાગ્યા, તે વખતે દાન દેવામાં ખમણી બુદ્ધિવાળા જવલને તેના પગમાં પડીને વિનતિ કરી કે—“ હું ભગવાન ! તમે આ ગ્રહણ નથી કરતા, તેનું શું કારણ છે ?” ત્યારે સાધુએ કહ્યું કે—“ મહાભાગ્યવાન ! જે આ સહકાર (આમ્ર) વિગેરે વૃક્ષેાના કાચાં કળા શસ્ત્રથી પરિણમેલા ( અચિત્ત થયેલા ) નથી, તેથી તે સજીવ હાવાથી સાધુને તેના ઉપભાગ કરવા કલ્પે નહીં.” ત્યારે જવલને કહ્યું કે-“ ભલે, ફળા દૂર રહેા. આ સિદ્ધ (રાંધેલું) અશન કેમ ગ્રહણ કરતા નથી ? ” ત્યારે સાધુએ કહ્યું- ચિત્ત ફળના હિતપણાએ કરીને મિશ્ર દોષને પામેલું આ સિદ્ધ ભાજન પણ અકલ્પ્ય જ છે. ” એમ કહીને તે બીજે ઘેર ગયા. તે વખતે “ અત્યંત શ્લિષ્ટ ( મળેલી ) ધ ચેષ્ટાનુ પ્રધાનપણું કેવું ? ” એમ જાણી માટા સંતાષને પામેલ તે જવલન વિચારવા લાગ્યા, કે—
""
66
ઘણા બ્રાહ્મણ શ્રમણે સાધુઓ ) ભિક્ષાને માટે અહીં હંમેશાં આવે છે, પરંતુ આવા પ્રકારના ભાવ કેાઇએ દીઠા નથી અને કહ્યો પણ નથી. આવા પ્રકારના ગુણુને સમૂહ મેં કાઇ પણ શ્રમણાદિકના જોયા નથી. કને ચેષ્ટા પણ સારી પ્રતિષ્ઠા પામી છે, તેથી પરલેાકના માર્ગોમાં લાગેલા પ્રાણીઓને ખરેખર આ જ સાવાર્હ છે. અને માહથી અધ થયેલા જીવાને રાજ માર્ટી ચક્ષુ છે. હું માનુ' છું કે-પૂર્વે સ્વપ્નને વિષે મને જેણે રક્ષા કરી હતી, અને જેણે મને પર્વત ઉપર ચડાવ્યેા હતા, તે જ આ મહાનુભાવ છે; તેથી સંસારસમુદ્રને તારવામાં વહાણુ સમાન આ જ ભગવાન કાઈ પણ મારા કુશળ કર્મના ઉદયવડે મને પ્રાપ્ત થયા છે. આ પ્રમાણે વિચાર કરતાં તેનું તરત જ જમણુ નેત્ર કયુ. ત્યારે તે વિશેષે કરીને અત્યંત પરિતાષને પામ્યા. ત્યાર પછી શીઘ્ર શીઘ્ર @ાજન કરીને તે સાધુની સમીપે ગયા. આદર સહિત તેના ચરણને નમીને તે પૃથ્વીપીઠ ઉપર બેઠા. ત્યારે સાધુએ તેને ચેાગ્ય જાણીને અત્યંત અપ્રમાદી મોટા સત્ત્વવર્ડ સાધવા લાયક, ક્ષમા વિગેરે મુખ્ય આચારના સારવાળા, તરત જ મેાક્ષસુખને આપનારા, બન્ને ભવની કલ્યાણપરપરા આપવામાં શ્રેષ્ઠ, સર્વ સાવદ્યને વવાપૂર્વક નિરવદ્ય કાર્યને સેવવામાં એકનિષ્ઠાવાળા તથા ઇચ્છા પ્રમાણે ઉછળતા દુ:ખે કરીને દમી શકાય એવા ઇંદ્ધિરૂપી હરણના સમૂહના નિરોધ કરવામાં દોરડાના બંધનવાળા સાધુધર્મ કહ્યો. તે તેને પૂ ભવના કરેલા સુકૃતના અનુભાવથી પસંદ પડ્યો. તથા નિર'તર સાધુની સેવા કરવાના વશથી યથાર્થ મધને પામેલે અને સંસારના નિવાસથી વિરક્ત ચિત્તવાળા તે સમુચિત ધર્મોનુષ્ઠાનમાં ધનના વ્યય કરીને અને પેાતાના સ્વજનાને મેધ કરીને મોટા સ ંવેગને પામેલે તે મહાત્મા બીજા કોઇ દિવસે સાધુની પાસે સાધુદીક્ષાને પામ્યા તથા દરેક સમયે અધિક વૃદ્ધિ પામતી સત્ત્વની ભાવનાવાળા, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે માટા તપનું વિધાન કરવામાં તત્પર તથા પેાતાના આત્માની જેમ સમગ્ર જીવના સમૂહનું રક્ષણ કરતા ગુરુની સાથે વાયુની જેમ અપ્રતિબદ્ધપણે ગામ અને આકર વિગેરેને વિષે વિહાર કરવા લાગ્યા. એકદા સ્વા