________________
[ ૨૧૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ: ૪ થા :
,,
..
ખદ્ધ લક્ષ્મવાળા (તપુર) થયા. કેટલાક દિવસને અંતે તે અટવીને ઉલંઘન કરી ત્યારે ભગવાને સા વાહને તથા દ્રોણને કહ્યું કે-“ તમારી સહાયવડે હું માટી આપદાને તરી ગયા છું, હવે હું અહીંથી દ્રવિડ દેશને ઉદ્દેશીને વિહાર કરવા ઇચ્છું છું; તેથી મેં' તમારું' ચાડું' પણ કાંઇક અનુચિત કર્યું' હાય તેને ખમાવું છું. તથા સમગ્ર વાંછિત અને આપવામાં કલ્પવૃક્ષ જેવા જિનધર્મના વિષે તમારે અત્યંત ઉદ્યમ કરવા. ” તે સાંભળીને થવાના મુનિચરણના વિયેાગરૂપી તીક્ષ્ણ દુઃખરૂપી ભાલાવડે હૃદયમાં વિધાયેલા હાવાથી નેત્રમાંથી પડતા મેટા અશ્રુજળવડે સીંચાયેલા મુખવાળા તે બન્ને તેના ચરણમાં પડીને કહેવા લાગ્યા, કે—“હે ભગવાન! અમે અભણુપણાને લીધે જે કાંઇ અપરાધ કર્યો હોય, તેને તમે ખમો (માફ઼ કરજો.) તથા ફરીથી પેાતાના દનવડે અમારા ઉપર અનુગ્રહ કરજો. ” ત્યારે “વમાન ચેાગવડે હું તેમ કરીશ ” એમ ખેલીને તે રાજર્ષિં દ્રવિડ દેશની સન્મુખ ચાલ્યા. સા પણ કાંચીપુરના માળે ચાલ્યા. દ્રોણુ પણ જાણે ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હાય એમ પેાતાના આત્માને માનતા તથા “ આ મહામુનિના ચરણકમળને હું ફરીથી ત્યારે સ્પર્શ કરીશ ? ” એમ વારંવાર વિચારતા સાને અનુસરીને ચાલ્યેા. એ પ્રમાણે કાળના ક્રમે કરીને અલંદ નગરમાં પહેાંચ્યા. ત્યાં નગરની બહાર સાથે નિવાસ કર્યો. કાંઇક ભાંડતુ વિનિ ન કર્યું. અને સાવાડે દ્રોણને ઘરના કાર્યને વિષે ક્રયવિક્રયાક્રિકને વિષે સ્થાપન કર્યો ( નીમ્યા ), તેથી તે હંમેશાં તેવા પ્રકારના કાર્યં કરવાવડે વણિક કળાને વિષે કુશળ થયેા કે જેથી બીજા અતિ નિપુણ પુરુષ પણ તેને છેતરી ન શકે. તથા સાવાડે શંકા રહિતપણે તેને સર્વ પ્રયેાજનને વિષે પ્રમાણુરૂપ કર્યાં. એ જ પ્રમાણે દિવસે જવા લાગ્યા અને કાળના ક્રમે કરીને તે સાર્થવાહ કાંચી નગરોમાં ગયા અને ચેાગ્ય પ્રદેશમાં નિવાસ કર્યો. નગરના ઢાકા આવ્યા. ત્યારે સભાંડ પ્રગટ કર્યાં. માણસા તેને ગ્રહણુ કરવા લાગ્યા. બીજે કૈાઇ દિવસે કેાઇ એક ધૂતે સુવર્ણની વીંટી ઉપર સ્થાપન કરેલ ચીકાશવાળા ભમરાના કકડાવડે શાલતી અને મહા નીલમણિની ક્રાંતિને વહન કરતી પાંચ મુદ્રિકા એકાંતમાં દ્રોણની પાસે મૂકી. તેણે પેાતાની બુદ્ધિથી તેની પરીક્ષા કરીને, મેાટા નીલમણિ ધારીને પાંચે મુદ્રિકાનું પાંચ હજાર સુવર્ણનું મૂલ્ય કર્યું.. ત્યારે કપટના સ્વભાવવાળા તેણે માટા કવડે તે મૂલ્ય અંગીકાર કર્યું. પછી ઘણા લાભની સંભાવના કરતા દ્રોણે પાંચ હજાર સુવર્ણ આપીને તે ધૂતને રજા આપી ત્યારે તે શીઘ્ર ગતિએ કરીને અદ્રશ્ય થયા. ત્યારે દ્રોણે વિચાર કર્યાં કે-“કેમ આ મુદ્રિકાન વેપારી અહીંથી એકદમ જતા રહ્યો? કાંઇક કારણ હાવુ જોઈએ. ” એમ વિચારીને તે મનમાં કાંઇક શ`કા પામ્યા તેટલામાં દિવસ અસ્ત થયા. અને અનુક્રમે જગત અંધકારના સમૂહરૂપી મેાટા સમુદ્રમાં ડૂબી ગયા જેવું થયું.
તથા—
આકાશતળરૂપી કુડંગ વૃક્ષના શૈાભતા ઉજવળ જાણે પુષ્પના સમૂહ હાય તેવા સ દિશાઓના ભાગને શે।ભાવતા તારાના સમૂહ ઉદય પામ્યા. અ ંધકારરૂપી શત્રુના મસ્તકને