________________
સમુદ્રદત્ત મુનિની દ્રોણે કરેલી તૃષાપ્તિ અને મુનિએ આપેલા ઉપદેશ. [ ૨૧૫ ]
હાથમાં ધારણ કરનારા પુરુષાને માકલ્યા. તેમને જોઇને વાંછિત અની સિદ્ધિ રહિત થયેલા તે કાપાલિક નાશી ગયા અને બીજાને (દ્રોણુને) તે પુરુષાએ નિધાનના ખાડામાંથી બહાર કાઢ્યો. પછી તે સાથે ત્યાં જ નિવાસ કર્યા. પછી સાથે વાડે તેને પૂછ્યું કે હું પુરુષ ! મૃત્યુને પ્રત્યેાધ કરવા (જગાડવા) જેવા આ ખાડામાં પ્રવેશ તે કેમ કર્યા ? ” ત્યારે દ્રોણે મૃતકના વૃત્તાંત અને ખાડા પૂરવાના ઘૃત્તાંત તેને કહ્યો. તે સાંભળીને સાðવાડે કહ્યું કે—“હે મહાયશસ્વી ! ખન્ને ઠેકાણે તને મારવા માટે જ તે પાખડી ચડાળનેા આ સર્વ ઉપક્રમ છે, એમ મને સંભવે છે. પ્રાયે કરીને પ્રાણીના વધ કર્યા વિના આ પાખ'ડીઓને મંત્રસિદ્ધિ થતી નથી, એમ કહેવાય છે. તેથી હજી તારું કાંર્ધક સુકૃત છે, કે જેથી યમરાજાની જેવા કાપાલિકથી તું પાછા ક્યો. ' ત્યારે દ્રોણે કહ્યું કે “ હું સાઈ વાહ! એમ જ છે. આ અવસરે લેાજનનેા સમય પ્રાપ્ત થયા. દેવગુરુનું સ્મરણ કર્યું, દીન અને અનાથની ચિંતા કરી. પછી દ્રાણુની સાથે જ લેાજન કરીને સાવાહ ઉચિત સ્થાને બેઠા. તે વખતે ચાકરે તેને પાન ખીડું આપ્યુ. તેણે તેના વિભાગ કરીને પાસે રહેલા માણસને (દ્રોણને ) આપ્યું. ચાગ્ય સમયે સાવાડે દ્રોણુને પૂછ્યું' કે-“ હું ભદ્ર ! તું ક્યાં જાય છે ? અથવા શું પ્રયેાજન છે ? ” ત્યારે તે દ્રોણું કરવાલના ( ખડ્ગના ) ઘાતથી આરંભીને સ ંવેગની પ્રાપ્તિ પર્યંત સર્વ પૂર્વ વૃત્તાંત યથાર્થ ( સાચા ) કહ્યો. તે સાંભળીને સાથે વાડે કહ્યુ` કે-“ જો તારે પ્રિયનું કામ હાય તા ખીજા જીવને પેાતાના જીવિતની જેમ પ્રયત્નથી રક્ષણ કરવા.
""
આ ભવમાં જે અશુભ થાય છે, જે અનિષ્ટ પણ થાય છે, તથા જે મનને પ્રતિકૂલ થાય છે, તે સર્વ જીવર્હિંસાથી ઉત્પન્ન થયેલ પાપના વિલાસ જાણવા. હું ભદ્ર ! હવે પછી તારે સ્વીકાર કરેલના કરવા વિના પેાતાના નગરની સન્મુખ જવું ચેાગ્ય નથી. જો તને નિરામાધ રુચતું હાય, તેા હૈ ભદ્ર ! તું મારી સાથે ચાલ, આપણે દક્ષિણમાં જઇએ. ત્યાં તારા નિર્વાહ થશે. ” તે સાંભળીને દ્રોણે તેનુ વચન અંગીકાર કર્યું. ત્યારપછી ઉંટના સમૂહ ઉપર અને ખળદ ઉપર સર્વ ભાંડ મૂકીને તે સાથે કાંચીપુરી તરફ ચાલ્યેા. ત્યારપછી તેઓ જતા હતા ત્યારે માર્ગમાં કાઇપણ પ્રકારે દિવ્ય ચાળે કરીને અટવીની મધ્યે રાજપુર નગરના રાજા સમુદ્રદત્તે દીક્ષા ગ્રહણ કરી હતી, તે પેાતાના સાધુસમુદાયથી કાઇપણ રીતે જૂદા પડીને ચાલતા ચાલતા માર્ગમાં તૃષા અને ક્ષુધાથી અત્યંત ખેદ પામ્યા. અને ઘણું સચિત્ત પાણી અને કંદમૂલાર્દિક છતાં પણ પેાતાની પ્રતિજ્ઞાના ભંગ કર્યા વિના જ પ ંચ નમસ્કારનું જ સ્મરણ કરતા મૂર્છાવડે બંધ થયેલા નેત્રવાળા તે વટવૃક્ષની નીચે પડી ગયા. તત્કાળ વૃદ્ધિ પામતી દયાવાળા દ્રોણે તેને જોયા, તેથી તરત જ તેના અંગની સ ંવાહના કરી, અને કાઇક ઠેકાણેથી પાણો લાવીને તેને પાયું. ત્યારે તેના નેત્રકમળ ઉઘડ્યા અને શરીરને સંતાપ કાંઇક શાંત થયા. તે જ વખતે “ હા! હા ! જળના જીવાની વિરાધના આજે મારે થઇ ” એમ વિચારીને તેણે કહ્યું કે હું મોટા