________________
પ્રભુના પિતાએ કરેલા જન્મમહાત્સવ.
[ ૧૪૧ ]
મળતુ હાય તા અમને ફરીથી પણ આવા પ્રકારના તમારા મેટા ઉત્સવને જોનારા અમે થઈએ. ” આ પ્રમાણે સદ્ભાવપૂર્વક માટા વચનના વિસ્તારવાળી ગુણુની સ્તુતિવડે ભુવનપ્રભુની સ્તુતિ કરીને તે ઇંદ્રા જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે શીવ્રપણે પાછા સ્વસ્થાને ગયા. માત્ર એક સૌધર્મેદ્ર મનમાં હર્ષ પામીને અવસ્થાપિની વિદ્યા અને ભગવાનના પ્રતિરૂપને સહરીને જિનેશ્વરને માતાની પાસે મૂકયા. પછી જગપ્રભુના આશીકે વજ્ર અને કુંડલનુ યુગલ સ્થાપન કર્યું, તથા તેના ઢષ્ટિમાર્ગને વિષે મણિમય લાંબી માટી માળા મૂકી (લટકાવી). ત્યારપછી દેવાની પાસે તે આખી નગરીને વિષે ઇંદ્રે ઉદ્દાષણા કરાવી, કે–“ દેવ, દાનવ, ભૂત, રાક્ષસ અથવા બીજા પણુ કાઇ દુષ્ટ મનુષ્યા જિનેશ્વરની માતાની અથવા ત્રણ લેકના બંધુ સમાન જિનેશ્વરની જે કાઈ અનિષ્ટ ચેષ્ટા કરશે, તેા તેનું મજબૂત મસ્તક પણ અજનમ'જરીની જેમ સેા કકડાવાળુ થઇને ફુટી જશે. તેથી તેનુ મનવડે પણ અનિષ્ટ ચિતવવું નહીં. પછી (ખત્રીશ) નંદાસન અને તેટલા જ ભદ્રાસન તથા ખત્રીશ કરોડ હિરણુ અને ખત્રીશ કરોડ સુવર્ણ તથા આખી નગરીમાં સુવર્ણ વૃષ્ટિ, રત્નવૃષ્ટિ, શ્રેષ્ઠ વજ્ર, ગંધ, રચાવી-કરી ત્યાં હર્ષ થી સિદ્ધાયતનાને વિષે જલદી જલદી અષ્ટાહિકા મહાત્સવ કરાવ્યા. આ પ્રમાણે નૃત્યની જેમ જિનેશ્વરના જન્મસમયના સકૃત્ય કરીને ઇંદ્ર સ્વામીને વારવાર સ્મરણ કરતા પેાતાના સ્વર્ગમાં ગયા.
આ પ્રમાણે જિનેશ્વરના જન્માદિક સર્વકાર્ય સમાપ્ત થયા, જગદ્ગુરુ માતાની શય્યામાં લીન થયા, સૂતિકાગૃહમાં મંગળ દીવા ખતાવતા હતા, તીક્ષ્ણ ખડ્ગ થિયાર હાથમાં ધારણ કરીને પહેરેગીરજના અત્યંત સાવધાન રહ્યા હતા, વૃદ્ધ સ્ત્રીએ મંગળ ગાવામાં વાચાળ મુખવાળી હતી, રંગાવલી( નાટકની માંડલી ) મહેલના આંગણામાં રહી હતી, વિકસ્વર વંદનમાળા દ્વારના તારણ ઉપર બાંધી હતી, સરસ, તામરસ, અશાક, માલતી, અકુલ અને તિલક વિગેરેના પુષ્પાના સમૂહ ચાતરમ્ વિખેર્યા હતા, તથા દરેક ભવનના દ્વારમાં શતપત્ર( કમળ )થી ઢાંકેલા પૂર્ણ કલશે। સ્થાપન કર્યાં હતા, તે વખતે જિનેશ્વરના જન્માભિષેકના મહેાત્સવ જોવાથી જાણે કૃતાર્થ થઇ હોય તેમ રાત્રિ પૂર્ણ થઈ. જાણે જિનેશ્વરના મુખકમળને જોવાના કૌતુકથી જ હાય તેમ સૂર્ય` ઉદય પામ્યા. જાણે મોટા સુખના ભારવાળા હાય તેમ પક્ષીએ શબ્દ કરવા લાગ્યા, તથા સુગંધી, શીતળ અને મદ તથા દક્ષિણ આવતા વડે મનેાહર વાયુ વાવા લાગ્યા. હર્ષથી ઉચ્છ્વાસ પામેલા મયૂરના સમૂહ નાચ કરવા લાગ્યા. ભંભા, મૃદંગ, મઠ્ઠલ અને મેટા શબ્દવાળા દુંદુભિ વિગેરે વાજિંત્રા વગાડતા હતા, તથા કાનને સુખ આપનારા àાકના ઉચ્ચાર કરવામાં ચતુર એવા ખદિના સમૂહ શ્લેાકેા ખેલતા હતા. તે વખતે વામાદેવી જાગૃત થઇ અને ઘણા સુગંધને લીધે એકઠા થયેલા ભમરાના સમૂહવડે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતી શ્યામ ક્રાંતિવાળા ત્રણ ભુવનના ગુરુ ભગવાનને પેાતાની પાસે રહેલા જોયા, ઓશીકાને સ્થાને ઇંદ્રે મૂકેલા મણિના એ કુંડલ અને એ દેવદૃષ્ય જોયા, તથા ષ્ટિમાર્ગમાં રહેલા જાડા