________________
[ ૧૦૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો :
ઉત્પન્ન થયું. તે વખતે ચિરકાળના જન્મનું સ્મરણ થવાથી પ્રાપ્ત થયેલી મૂર્છા વિગેરેની વેદનાવર્ડ મીંચાયેલા નેત્રવાળી તે છેદાયેલી ચંપકલતાની જેમ અંગને નહીં સહન કરતી પૃથ્વી ઉપર પડી ગઇ. તે વખતે જલદી દાડતી દાસીઓએ કરેલા શીત ઉપચારવર્ડ અને શરીરની સેવાવડે તે. ચેતનાને પામી, અને તરત જ તેના નેત્રકમળ વિકવર થયા. તે જોઇ ભ્રાંતિ પામેલા રાજાએ તેને કહ્યું, કે-“ હે દેવી ! આ શરીરનું વિલક્ષણપણું શું થયું? મારા અનુચિત એલવાના કારણથી આમ થયું ? કે ખીજું કાંઇ કારણ છે ? ” ત્યારે દેવીએ કહ્યું-“ હું મહારાજા ! અમૃતના અણ્ણા જેવી તમારા ઉપદેશની સુંદર વાણી સાંભળવાથી મને પૂર્વજન્મનું સ્મરણ થયું. તેને આશ્રીને મને આ મૂર્છાના વિકાર થયા.” ત્યારે રાજાએ કહ્યુ, કે–“ હે દેવી! મને મેટું આશ્ચર્ય થયું છે તેથી તું કહે કે પૂર્વની જાતિ ( જન્મ ) કઇ ? અને તેનુ સ્મરણુ કેવી રીતે થયું ? ” ત્યારે દેવીએ કહ્યુ, કે—“ હું મહારાજા ! સાંભળેા —
,,
હું આ ભવથી પહેલાં પાંચમે ભલે વસંતપુર નામના નગરમાં કુબેર નામના શ્રેણી હતા, તેના વસંતસેન નામના હું' પુત્ર હતા. તે હું યુવાવસ્થાને પામ્યા છતાં પણ પિતાએ, ખીજાએ અને સ્વજનાએ સ્નેહથી સુંદર વચનેાવડે મને સમજાવ્યા છતાં પણ સ્ત્રીના સ ંગ્રહને કરતા ન હતા. પછી એક દિવસે મારી માતાએ મને કહ્યું, કે હું વત્સ ! ગૃહિણી ( ભાર્યા ) વિના તુ તારા નિર્વાહ શી રીતે કરી શકીશ ? અને લેાજનાદિક નિત્ય ક્રિયાની ચિંતા રહિત શી રીતે થઈશ ? ” ત્યારે તેણે કહ્યુ, કે“ હે માતા ! જ્યાં સુધી તું લાંખા કાળ જીવશે, ત્યાંસુધી તારાથી નિર્વાહ કરીશ, અને પછીથી યથાયેાગ્ય વિચાર કરીશ. ” ત્યારે માતાએ કહ્યું, કે-“ જે તને રૂચ, તે કર. ” આ પ્રમાણે કામભાગાદિકથી પરાસ્મુખ થયેલા તે કદાચિત ( કેાઇ વખત) શાસ્ત્રના શ્રવણુવર્ડ, કદાચિત્ સાધુની ગાછીવડે, કદાચિત્ ગૃહકાર્ય કરવાવડે અને કદાચિત ધન ઉપાર્જન કરવાવડે દિવસેાનુ નિગ મન કરતા દિવસેાને ગુમાવવા લાગ્યું. ત્યારપછી કાઇક વખતે દરેક જીવાનું પરિણામે ( છેવટે ) મરણુ ાવાથી અને પ્રિયજનના સંચાગ વીજળીની જેમ ચપળ હેાવાથી રાત્રિએ સુખે સુતેલી તેની માતાને સર્પ કરડ્યો, અને વિષના ઉગ્રપણાને લીધે તે તરત જ મરણ પામી, તા પણ મૂઢપણાને લીધે શ્રેષ્ઠીએ મત્રતત્રને જાણનારાને મેલાવ્યા. તેઓએ વિષને હરણુ કરવાના અનેક ઉપાયા કર્યા, પરંતુ કાંઇપણ ઉપકાર થયા નહીં. છેવટ સૂર્ય મંડળના ઉદય થયા, ત્યારે તેણીને ચેતના રહિત જાણીને મંત્રાદિકને જાણનારાઓએ તેના ત્યાગ કર્યા. પછી કુબેર શ્રેષ્ઠીએ સમગ્ર લેાક સહિત તેણીની ઊર્ધ્વદેહની ક્રિયા કરી, અને ખીજુ પણ અવસર પ્રમાણે તેણીનું મરણકાર્ય કર્યું. કેટલેાક કાળ ગયા પછી નહીં ઈચ્છતા છતાં પણ તે શ્રેષ્ઠીને સમાન જાતિવાળી એક કન્યા પરણાવી.
માટા ચૌવનને પામેલી તેણીએ શ્રેષ્ઠીનું હૃદય તેણીને સર્વ ગૃહના નાયકપણે સ્થાપન કરી. પછી
પેાતાને વશ કર્યું, તેથી શ્રેષ્ઠીએ પરિજનને અને વજનને તૃણુની