________________
[ ૮૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો :
લાગ્યા, તા પણ નિરંતર શાકથી ઝરતા અશ્રુના પ્રવાહવડે વ્યાકુળ નેત્રવાળી તે જરા પણુ રાવાથી વિરામ પામી નહીં, અને પાનભાજનના ત્યાગ કરી “ હા ! પિતા ! હા! માતા ! ” એમ વારંવાર ઉલ્લાપ કરવા લાગી, તથા ડાબા હસ્તના તળીયા ઉપર મુખ કમળને મૂકી, દીઘ અને ઉષ્ણુ નિ:શ્વાસવડે એષને સુકાવી દેતી, તથા વારવાર પેાતાના દેશની સન્મુખ જોતી તે અંગરાજની પુત્રીને અગરાજાએ મધુર વાણીવડે કહ્યુ કે–“ હું દેવી ! કાઇપણ મનથી પણ તારું' અનિષ્ટ કરશે નહીં, તેા તું શા માટે સંતાપ કરે છે ? સર્વથા પ્રકારે શરીરની સ્થિરતા કર, વ્યાકુળતાના ત્યાગ કર, હું થાડા દિવસમાં જ તેવું કરીશ, કે જેમ તુ તારા ઘરને ઢાંકીશ. ” આ પ્રમાણે સત્ય વચનવડે તેણીના શાકના વિકાર કાંઈક શાંત કરી દિવસને છેડે સમાન વયવાળી દાસચેટીની પાસે કાઇપણ પ્રકારે તેણીને કાંઇક ભાજન કરાવ્યુ, તથા નાટ્ય, પટ્ટ અને ખેટ વિગેરેનુ કાતુક પ્રગટ કરવાવડે તેણીને વિનાદ કરવા પ્રારંભ કર્યાં.
આ તરફ્ ચંદ્રકાંત રાજાના મહેલમાં રાજપુત્રીના નહીં જોવાથી દાસીએના સમૂહના “ અરે ! વિજયા કયાં ગઈ ? કયાં ગઇ? ” એમ માટા કાલાહલ ઉન્મ્યા. આ કાલાહલ સૌભાગ્યસુંદરીએ અને રાજાએ સાંભળ્યેા કે-વિજયાને કાઇએ હરણુ કરી છે. તે વખતે શેાકના સમૂહથી શ્યામ મુખવાળા થયેલા રાજાએ રાણી સહિત રાજ્યકાર્યના ત્યાગ કર્યાં, અને ભાજન પણ કરતા નથી. તે જાણી મંત્રીજનાએ રાજાને કહ્યું કે હે દેવ ! આપે આ શુ આર'બ્લ્યુ' ? આવા વ્યવહાર તા સ્રીંજનને ઉચિત છે, પરંતુ દાવના ઉપાયને જાણુનારા તમારે આ ચેગ્ય નથી. ” રાજાએ કહ્યુ કે “ એમજ છે..તેથી હું ! મંત્રીએ ! તમે કહેા કે કયા ઉપાયવડે વિજયા પુત્રીની પ્રવૃત્તિ જાણવી ? અથવા આવા પ્રકારના અનને કરનાર દુરાચારી કેાણુ હશે ? ”
પ્રવેશ કરતા અને બહાર નીકળતાના રંગની પંક્તિ( પગલાં )ના રહિતપણાથી ભૂમિ ઉપર ચાલનારાવડે આ હરણુ કરાયેલી સંભવતી નથી, પરંતુ કદાચ ખેચરરાજાવડે જ હરણુ કરાઈ હાય એમ સંભવે છે. પરંતુ ખેચર, દેવ, ભૂત, યક્ષ અને રાક્ષસ વિગેરે કોઇપણ આપણા વિરોધી નથી, કે જે આવું અનુચિત કાર્ય કરે. તાપણુ દૈવે આ કર્યું. એમ હું માનું છું. ” ત્યારે મંત્રીએ મેલ્યા કે—“ હે ! દેવ ! એમજ તર્ક કરાય છે. તાપણુ ઉપાય જ ઉપેય વસ્તુને સાધનાર છે. તેથી તેના જાણવાના ઉપાયમાં પ્રયત્ન કરવા જોઈએ. ” ત્યારે રાજાએ કહ્યું કે “ નિપુણ બુદ્ધિવાળા તમારે જ આના ઉપાય ચિતવવા. ’ ત્યારે સભ્યપ્રકારે નિશ્ચય કરીને મંત્રીએ કહ્યું કે હે ! દેવ ! કુળદેવી ભગવતી કાત્યાયનીને વિશેષ પ્રકારની પૂજાવર્ડ સંતુષ્ટ કરીને તેની પ્રવૃત્તિ પૂછવી, એમ અમાને ઉપાય ભાસે છે. ” રાજાએ કહ્યું-“ આ જ ઉપાય સારા છે, કેમકે દેવતા વિના બીજો કાણુ આવા પ્રકારના અતદ્રિય પદાર્થ કહેવાને શક્તિમાન હોય ? ” આ અવસરે વિરાધગુપ્ત નામના
ܕܕ