________________
પ્રભુના ખીજો ભવ : અને વનહસ્તીને કુટ સપે ઉત્પન્ન કરેલ મરણાંત કષ્ટ. [ ૩૭ ]
આયુષ્યને પાળીને છેવટ પ્રાણના ત્યાગ કરી તે જ વનને વિષે કુટસ`પણે ઉત્પન્ન થયા. અને પિરપૂણૅ સર્વ અંગ અને ઉપાંગવાળા થઈને તે પૃથ્વી ઉપર સર્વ પ્રાણીઓને ઉપદ્રવ કરવા લાગ્યા, તથા વળી હાથીના અંકુશ જેવા તીક્ષ્ણ નખાવડે કેટલાક પ્રાણીઓને હણતા હતા, મુખરૂપી ગુફાને અત્યંત ઉઘાડીને મેાટી દાઢાએવડે બીજા પ્રાણીઓને હણુતા હતા. બીજા કેટલાક પ્રાણીઓને અતિચપળ પાંખના સ’પુટને ઝપટાવવાવડે વિનાશ પમાડતા હતા, ચાંચના પુટવડે ખીજા કેટલાક જીવેાના નેત્રાને ઉપાડી(ફેાડી)ને વિનાશ કરતા હતા. આ પ્રમાણે વનમાં રહેલા અગ્નિની જેવા અને મૃગના ટેાળાની મધ્યે રહેલા મૃગરાજ(સિ'હુ)ની જેવા તે કેપ પામેલા યમરાજની જેમ દયા રહિત થઇને જીવાના સંહાર( નાશ) કરતા હતા. આ પ્રમાણે ક્રૂર કર્મ કરનાર અને વનને વિષે સ્વચ્છંદપણે વિચરતા (ભ્રમણ કરતા) તેના કેટલેાક લાં કાળ ગયા. તે વખતે હાથીના ટાળાને જેણે દૂરથી ત્યાગ કર્યાં હતા, છઠ્ઠું અદ્ભૂમ વિગેરે મોટા તપવડે જેના શરીરનું સામર્થ્ય ( ખળ ) નાશ પામ્યુ હતુ એવા તે હાથીના ટાળાના સ્વામી તૃષાને લીધે શરીરની ગ્લાનિ પામીને ધીમે ધીમે સરોવર તરફ ચાલ્યા, અને ક્રમે કરીને તે સરેાવર પાસે આવ્યેા. તે સરાવરને એક કાંઠે કાંઠાના વૃક્ષેાના પાંદડાં અને તૃણુના સમૂહૅવડે નાશ પામેલા અસ્કાયના જીવવાળુ ( અચિત્ત ) અને વર્ણાદિકથી પરિણામ પામેલું જળ જોયુ, તે જળ પીવાને માટે ધીમે ધીમે ખાખેચીયામાં પેઠે, તેવામાં પાણીને પીતા તે કઇ પણ પ્રકારે ભાવીના( નશીખના ) વશથી મેાટા કાદવમાં ખુંચી ગયા, ત્યાર પછી તે જેમ જેમ સરેાવરના કાંઠાની સન્મુખ પગને ચલાવવા લાગ્યા, તેમ તેમ પર્યંત જેવા મેાટા શરીરના ભારપણાએ કરીને નીચે નીચે ખેંચવા લાગ્યા, અત્યંત નિ ળપણાએ કરીને પેાતાને માટા ચીકણા કાદવમાંથી ઉદ્ધાર કરવાને સમર્થ થયા નહીં. આવી રીતે તે જેટલામાં રહ્યો હતા, તેટલામાં પૂર્વ ભવના અભ્યાસથી વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતા રાષના આવેશવાળા તે કુટ સર્પ સ્વભાવથી જ કામળ એવા તેના કુંભસ્થળ ઉપર પડીને તીક્ષ્ણ માણુના સમૂહ જેવા નખાવડે તેને ભેદી નાંખ્યું, અને તેના ઉપર ડંખ મારીને મેટી અને દૃઢ દાઢના નાંખવાવડે માટું વિષ પેસાડયુ, તથા અતિ કામળ રાતા કમળની જેવા તેના ગ ંડસ્થળને હાથના નખવડે ભેદી નાંખ્યું. તે વખતે તેવા પ્રકારના પેાતાના અવસાન( મરણ ) કાળ જાણીને, જીવવાની આશાને તૃણુની જેમ અવ ગણના કરીને તરત જ તેના વીય ના ઉચ્છ્વાસ વિકસ્વર થયા, તેથી અરવિંદ મુનિરાજે આપેલા ઉપદેશ સંભારીને અને પૂર્વભવમાં સદ્ગુરુએ કહેલી પ``ત( છેલ્લી ) આરાધનાના વિધાનની વિશેષ પ્રકારે ભાવના ભાવીને, તેવા પ્રકારની મેાટી વેદનાને સહન કરતા તે આ પ્રમાણે માલવા લાગ્યા.
માક્ષમાર્ગના સાર્થવાહ રૂપ, ચાત્રીશ અતિશય રૂપ રત્નના ભંડાર, અને સુર, અસુર સહિત ત્રણ જગતવડે જેના ચરણુ નમાયા છે એવા ઋષભાદિક જિનેશ્વરાને હું વાંદુ છું. આઠ પ્રકારના કર્મથી મૂકાયેલા, અનુપમ મેાક્ષસ્થાનને પામેલા અને જ્ઞાનાદિક ગુણની
66