SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનનય છે ૨૮૯ परिच्छेद्यरूपं केवलज्ञानं नोत्पन्नमिति, तस्मात् ज्ञानमेव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति "स्थितं 'इति जो उवदेसो सो णओ णाम 'त्ति इति-एवं उक्तेन न्यायेन य उपदेशः ज्ञानप्राधान्यख्यापनपरः स नयो नाम ज्ञाननय इत्यर्थः । अयं च नामादौ षड्विधप्रत्याख्याने ज्ञानरूपमेव प्रत्याख्यानमिच्छति, ज्ञानात्मकत्वादस्य, क्रियारूपं तु तत्कार्यत्वात् तदायतत्त्वान्नेच्छति, गुणभूतं चेच्छतीति गाथार्थः ॥१६२४॥ उक्तो ज्ञाननयोऽधुना क्रियानयावसरः, तद्दर्शनं चेदं-क्रियैव प्रधानं ऐहिकामुष्मिक- 5 फलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चायमप्युक्तलक्षणमेव स्वपक्षसिद्धये गाथामाह-'णायम्मि गेण्हितव्वे' इत्यादि, अस्याः क्रियानयदर्शनानुसारेण व्याख्या-ज्ञाते ग्रहीतव्ये अग्रहीतव्ये चैवमर्थ ऐहिकामुष्मिकफलप्राप्त्यर्थिना यतिलव्यमेव, न यस्मात् प्रवृत्त्यादिलक्षणप्रयत्नव्यतिरेकेण ज्ञानवतोऽप्यभिलषितार्थावाप्तिर्दृश्यते, तथा चान्यैरप्युक्तं-"क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यार्थिनाऽपि 10 क्रियैव कर्त्तव्या, तथा मुनीन्द्रवचनमप्येवं व्यवस्थितं, यत उक्तम्-"चेइयकुलगणसंघे आयरियाणं च पवयण सुए य । सव्वेसुवि तेण कयं तवसंजममुज्जमंतेणं ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यम्વસ્તુને જાણવારૂપ કેવલજ્ઞાને તેમને ઉત્પન્ન થાય નહીં. તેથી જ્ઞાન જ ઐહિક–આમુખિકફલની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે એ વાત સ્થિર થઇ. આ પ્રમાણેનો જે જ્ઞાનની પ્રધાનતા જણાવવામાં તત્પર એવો ઉપદેશ છે તે જ્ઞાનન્ય છે. આ જ્ઞાનનય નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાં જ્ઞાનરૂપ (= 15 પ્રત્યાખ્યાનના પરિણામરૂપ) પ્રત્યાખ્યાનને જ ઇચ્છે છે, કારણ કે તે પ્રત્યાખ્યાન જ્ઞાનાત્મક છે. જ્યારે ક્રિયારૂપ પ્રત્યાખ્યાન જ્ઞાનરૂપ પ્રત્યાખ્યાનનું કાર્ય હોવાથી જ્ઞાનને આધીન છે. માટે આ જ્ઞાનનય ક્રિયારૂપ પ્રત્યાખ્યાનને મુખ્યરૂપે ઇચ્છતો નથી, ગૌણરૂપ ઇચ્છે પણ છે. ૧૬૨૪ જ્ઞાનનય કહ્યો. ક ક્રિયાનય જે હવે ક્રિયાનયનો અવસર છે. તેની માન્યતા આ પ્રમાણે છે– ક્રિયા એ જ “ઐહિક આમુખિકફલની 20 પ્રાપ્તિનું પ્રધાન કારણ છે કારણ કે તે જ યુક્તિયુક્ત છે. આ નય પણ પોતાના પક્ષની સિદ્ધિ માટે ઉપરોક્ત ગાથા જ જણાવે છે. ‘યંગ ઈન્દ્રિયળે...' ઇત્યાદિ, ક્રિયાનય આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – ઉપાદેય, હેય એવા અર્થોમાં ઐહિક–આમુખિકફલની પ્રાપ્તિના અર્થી જીવે યત્ન જ કરવા યોગ્ય છે. (જ્ઞાનનય જ્ઞાતે વ' એ પ્રમાણે “જ' કાર જ્ઞાન સાથે જોડે છે. ક્રિયાનય “જ' કાર યત્ન શબ્દ સાથે જોડે છે.) કારણ કે ઉપાદેયમાં પ્રવૃત્તિ, હેયથી નિવૃત્તિ વિગેરે રૂપ પ્રયત્ન વિના 25 જ્ઞાનવાળાને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી દેખાતી નથી. અન્યોવડે પણ કહેવાયેલું છે – “પુરુષોને ક્રિયા જ ફળ આપનારી છે, જ્ઞાન ફળ આપનારું છે એવું મનાયું નથી, કારણ કે સ્ત્રીભોગ, ભક્ષ્યભોગને જાણનારો એકલા જ્ઞાનમાત્રથી સુખી થતો નથી લા” તથા આમુખિકફલની પ્રાપ્તિના અર્થીને ક્રિયા જ કરવા યોગ્ય છે અને જિનેશ્વરોનું વચન પણ ક્રિયાના મહત્વને જ જણાવનારા તરીકે રહેલું છે. તે આ પ્રમાણે – “ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રત આ બધાનું કર્તવ્ય તેણે કર્યું 30 છે, જે તપસંયમમાં ઉદ્યમી છે. (અર્થાત્ ચૈત્યાદિની ભક્તિ દ્વારા જે કર્મક્ષય પ્રાપ્ત થાય છે તેટલો ५६. चैत्यकुलगणसङ्के आचार्येषु च प्रवचने श्रुते च । सर्वेष्वपि तेन कृतं तपःसंयमयोरुद्यच्छता ॥१॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy