SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) इतरो गेहति, एवं लोइयो चउभंगो, एवं जाणगो जाणगेण पच्चक्खावेति सुद्धं, जागो अजाणगेण केणइ कारणेण पच्चक्खावेन्तो सुद्धो णिक्कारणे ण सुज्झति, अयाणगो जाणण पच्चक्खावेति सुद्धो, अयाणओ अयाणगेण पच्चक्खावेति ण सुद्धोत्ति गाथार्थः ॥१६१८॥ मूलद्वारगाथायामुक्तः प्रत्याख्याता, साम्प्रतं प्रत्याख्यातव्यमुक्तमप्यध्ययने द्वाराशून्यार्थमाहदव्वे भावे य दुहा पच्चक्खाइव्वयं हवइ दुविहं । दव्वंमि अ असणाई अन्नाणाई य भावंमि ॥१६१९॥ व्याख्या - द्रव्यतो भावतश्च द्विधा प्रत्याख्यातव्यं तु विज्ञेयं, द्रव्यप्रत्याख्यातव्यं अशनादि, अज्ञानादि तु भावे-भावप्रत्याख्यातव्यमिति गाथार्थ: ॥ १६१९ ॥ मूलद्वारगाथायां गतं तृतीय द्वारं, इदाणिं परिसा, सा य पुव्वं वण्णिता सामाइयणिजुत्तीए सेलघणकुडगादी, इत्थ पुण सविसेसं 10 મળતિ—પરિક્ષા વૈવિધા, ટ્ટિતા અનુવટ્ઠિતા ય, વકૃિતાર્ હેતવ્ય, અનુટ્ઠિતાણ્ ળ વહેતાં, 5 ગ્રહણ કરે છે. (આશય એ છે કે જો સ્વામી ગાયોની સંખ્યા જાણતો ન હોય તો ગોવાળિયો સ્વામીને ઠગીને વધારે પૈસા લઇ જાય જેથી સ્વામીને નુકસાન થાય. એ જ પ્રમાણે જો ગોવાળિયો સંખ્યા જાણતો ન હોય તો સ્વામી ગોવાળિયાને ઠગે જેથી ગોવાળિયાને નુકસાન જાય. આ પ્રમાણે લૌકિક ચાર ભાંગા સમજી લેવા.) આ પ્રમાણે જાણકાર એવો શિષ્ય જાણકાર એવા ગુરુ પાસે પચ્ચક્ખાણ 15 લે તો શુદ્ધ. જાણકાર એવો શિષ્ય કોઇક કારણે અજાણ પાસે પચ્ચક્ખાણ લે તો શુદ્ધ. બાકી નિષ્કારણ લે તો તેનું પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી. અજાણકાર એવો શિષ્ય જાણકાર એવા ગુરુ પાસે પચ્ચક્ખાણ કરાવે તો શુદ્ધ. (અહીં ગુરુ એને જણાવે એમ સમજી લેવું.) અજાણકાર એવો શિષ્ય અજાણકાર એવા ગુરુ પાસે પચ્ચક્ખાણ કરાવે તો અશુદ્ધ. (પૂર્વે ગુરુને આશ્રયીને ચતુર્ભૂગી જણાવી. અહીં શિષ્યને આશ્રીયને ચતુર્ભૂગી જણાવી.) ૧૬૧૮। અવતરણિકા : મૂલદ્વારાગાથા (ગા. ૧૫૫૮) માં કહેલ ‘પ્રત્યાખ્યાતા’ કહ્યો. હવે પ્રત્યાખ્યાન જેનું કરવાનું છે તે અશન વિગેરે વિષયો જો કે પૂર્વે કહી દીધા હોવા છતાં અહીં અધ્યયનમાં દ્વાર શૂન્ય ન રહે તે માટે જણાવે છે 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પ્રત્યાખ્યાતવ્ય જાણવું. તેમાં દ્રવ્યથી પ્રત્યાખ્યાતવ્ય 25 અશન વિગેરે અને ભાવથી પ્રત્યાખ્યાતવ્ય અજ્ઞાન વિગેરે જાણવા. ૧૬૧૯। આ પ્રમાણે મૂલદ્વારગાથાનું ત્રીજું દ્વાર પૂર્ણ થયું. હવે પર્ષદા કહેવાની છે. તે મગશૈલપથ્થર, મેઘ, ઘટ વિગેરે દૃષ્ટાન્તો પૂર્વે (ભા. ૧, પૃ. ૨૯૫માં) સામાયિકનિર્યુક્તિમાં કહી જ ગયા છે. અહીં વળી સવિશેષ કહેવાય છે – બે પ્રકારે પર્ષદા છે – ઉપસ્થિત અને અનુપસ્થિત. તેમાં જે ઉપસ્થિત હોય (= શાસ્રના - ४६. इतरो गृह्णाति, एवं लौकिकी चतुर्भङ्गी, एवं ज्ञो ज्ञं प्रत्याख्यापयति शुद्धं, ज्ञोऽज्ञेन केनचित्कारणेन 30 प्रत्याख्यापयन् शुद्धः निष्कारणे न शुद्ध्यति, अज्ञो ज्ञेन प्रत्याख्यापयति शुद्धः अज्ञोऽज्ञेन प्रत्याख्यापयति न शुद्धः । इदानीं पर्षत्, सा च पूर्वं वर्णिता सामायिकनिर्युक्तौ शैलधनकुटादिका, अत्र पुनः सविशेषं भण्यते-पर्षद् द्विविधा-उपस्थिता अनुपस्थिता च, उपस्थितायै कथयितव्यं अनुपस्थितायै न कथयितव्यं, v
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy