SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) पच्चक्खातं, तेण हिंडतेण सुक्कोदणो गहितो, अण्णेण य खीरेण निमंतितो घेत्तूण आगतो आलोएत्तुं पजिमितो, गुरूहि भणितो-अज्ज तुज्झ आयंबिलं पच्चक्खातं, भणइ-सच्चं, तो किं जेमेसि ?, जेण मए पच्चक्खातं, जहा पाणातिपाते पच्चक्खाते ण मारिज्जति एवं आयंबिलेवि पच्चक्खाते तं ण कीरति, एसा छलणा, परिहारस्तु प्रत्याख्यानं भोजने तन्निवृत्तौ च भवति, 5 भोजने आचामाम्लं प्रति यदन्यत् तत् प्रत्याख्याति आचामाम्ले च वर्त्तते, तन्निवृत्तौ चतुर्विधमप्याहारं प्रत्याचक्षाणस्य, तथा लोक एवमेष प्रत्याख्यानस्यार्थः दोसु अत्थेसु वट्टति भोजने तन्निवृत्तौ च, तेण एसच्छलणा णिरत्थया । पंच कुडंगा-लोए वेदे समए अण्णाणे गिलाणे कुडंगोत्ति, एगेणायंबिलस्स पच्चक्खातं, तेण हिंडंतेण संखडी संभाविता, अण्णं वा उक्कोसं लद्धं, आयरियाण दंसेति, भणितं-तुज्झ आयंबिलं पच्चक्खातं, सो भणति-खमासमणा ! अम्हें बहूणि लोइयाणि છલના : એક સાધુએ આયંબિલનું પચ્ચખાણ કર્યું. ભિક્ષા ફરતા તેણે નિરસ ભાત ગ્રહણ : કર્યો. અને અન્યઘરમાં બીજાએ ક્ષીરની વિનંતી કરતા તેને ગ્રહણ કરીને આવેલો સાધુ ગુરુને દેખાડીને વાપરવા લાગ્યો. ત્યારે ગુરુએ કહ્યું – “આજે તો તારે આયંબિલનું પચ્ચખ્ખાણ છે.” શિષ્ય કહ્યું - “હા, સાચી વાત છે.” ગુરુએ કહ્યું – “તો શા માટે ખીર વિગેરે ખાય છે?” શિષ્ય કહ્યું – “મારે આયંબિલનું પચ્ચખાણ છે માટે જ. જેમ, પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરવું એટલે કોઈ જીવને 15 મારવો નહીં, તેમ આયંબિલનું પચ્ચખ્ખાણ કરવું એટલે આયંબિલ કરવું નહીં.” આ છલના જાણવી. તેનો પરિહાર = ઉત્તર આ પ્રમાણે જાણવો કે – પ્રત્યાખ્યાન ભોજન અને ભોજનથી નિવૃત્તિ બંને વિશે થાય છે. આયંબિલને આશ્રયીને ભોજનને વિશે આ પ્રમાણે કે – આયંબિલના ભોજનથી જે અન્ય ભોજન છે તેનું પ્રત્યાખ્યાન કરે અને આયંબિલનું ભોજન કરે. તથા ભોજનની નિવૃત્તિમાં ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરનારનું પ્રત્યાખ્યાન સમજવું. તથા આ પ્રમાણે લોકમાં પ્રત્યાખ્યાનનો 20 અર્થ ભોજન અને તેની નિવૃત્તિરૂપ બે અર્થોમાં વર્તે છે. તેથી આ છલના નિરર્થક છે. પાંચ કુડંગો : લોક, વેદ, સમય, અજ્ઞાન અને ગ્લાનને આશ્રયીને પાંચ કુડંગો = વક્રપુરુષો જાણવા. તેમાં (૧) (લોકને આશ્રયીને) – એક આયંબિલનું પચ્ચખાણ કર્યું. ભિક્ષામાં ફરતા તેણે સંખડીનું ભોજન પ્રાપ્ત કર્યું અથવા બીજું કંઈક સારું દ્રવ્ય પ્રાપ્ત કર્યું. આવીને આચાર્યને દેખાડે છે. તેમણે કહ્યું – “તારે તો આજે આયંબિલનું પચ્ચખ્ખાણ છે.” શિષ્ય કહ્યું – “હે ક્ષમાશ્રમણ ! અમે 25 ઘણા બધા લૌકિકશાસ્ત્રો જોયા પરંતુ ક્યાંય આયંબિલશબ્દ મળ્યો નહીં. (તેથી તમારે આ શબ્દ ક્યાંથી ३५. प्रत्याख्यातं, तेन हिण्डमानेन शुष्कोदनो गृहीतः अन्येन च क्षीरेण निमंत्रिते गृहीत्वाऽऽगत आलोच्य प्रजिमितः, गुरुभिर्भणितः-अद्य त्वयाऽऽचामाम्लं प्रत्याख्यातं, भणति-सत्यं, तर्हि किं जेमसि ?, येन मया प्रत्याख्यातं, यथा प्राणातिपाते प्रत्याख्याते न मार्यते एवमाचामाम्लेऽपि प्रत्याख्याते तन्न क्रियते, एषा छलना, द्वयोरर्थयोर्वर्त्तते तेनैषा छलना निरर्थिका । पञ्च कुडङ्गाः-लोके वेदे समये अज्ञाने ग्लाने कुडङ्ग इति, 30 एकेनाचामाम्तस्य प्रत्याख्यातं, तेन हिण्डमानेन संखडी संभाविता, अन्यद्वोत्कृष्टं लब्धं, आचार्येभ्यो दर्शयते, भणितं-त्वयाचामाम्लं प्रत्याख्यातं, स भणति-क्षमाश्रमण ! अस्माभिर्बहूनि लौकिकानि ..
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy