SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) प्रामाण्यादुत्तरत्र वक्ष्यामः, अधुना तदुपन्यस्तमेवाचामाम्लमुच्यते गोन्नं नामं तिविहं ओअण कुम्मास सत्तुआ चेव । इक्किक्कंपि य तिविहं जहन्नयं मज्झिमुक्कासं ॥१६०५॥ आयामाम्लमिति गोण्णं नाम, आयाम: - अवशायनं आम्लं - चतुर्थरसं ताभ्यां निर्वृत्तं आयामाम्लं 5 इदं चोपाधिभेदात् त्रिविधं भवति, ओदनः कुल्माषाः सक्तवश्चैव, औदनमधिकृत्य तथा कुल्माषान् सक्तूंश्चेति, एकैकमपि चामीषां त्रिविधं भवति - जघन्यकं मध्यमं उत्कृष्टं चेति । ॥१६०५॥ कथमित्याह 10 ૨૬૨ 15 दव्वे रसे गुणे वा जहन्नयं मज्झिमं च उक्कोसं । तस्सेव य पाउग्गं छलणा पंचेव य कुडंगा ॥१६०६॥ द्रव्ये रसे गुणे चैव द्रव्यमधिकृत्य रसमधिकृत्य गुणं चाधिकृत्येत्यर्थः, किं ? - जघन्यकं मध्यमं चोत्कृष्टं चेति, तस्यैवायामाम्लस्य प्रायोग्यं वक्तव्यं, तथा आयामाम्लं प्रत्याख्यातमिति दध्ना भुञ्जानस्यादोषः प्राणातिपातप्रत्याख्याने तदनासेवनवदिति छलना वक्तव्या, पञ्चैव कुडङ्गावक्रविशेषा इति ॥१६०६ ॥ तद्यथा પ્રમાણતાથી પછી જણાવીશું. હવે પૂર્વે જે સ્થાપી રાખેલું હતું તે જ આયંબિલનું વ્યાખ્યાન કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘આચામાલ્લ’ આ ગુણનિષ્પન્ન નામ છે. તે આ પ્રમાણે —આચામ એટલે ઓસામણ અને આમ્લ એટલે ચોથો રસ(= ખાટો રસ) આ બેવડે જે બનેલું હોય તે આચામાલ્લ. (આ વ્યુત્પત્તિમાત્ર અર્થ જાણવો. રૂઢિઅર્થ આ પ્રમાણે કે - વિગઈ અને ચોથો રસ આ બેનો ત્યાગ જેમાં છે તે આચામામ્સ.) તે ઉપાધિભેદથી ત્રણ પ્રકારે છે – ભાત, અડદ અને સસ્તુ. અર્થાત્ ભાતને, 20 અડદને અને સતુને(= ભુંજાવેલા જવાદિના લોટને) આશ્રયીને આયંબિલ ત્રણ પ્રકારે છે. (પૂર્વકાળમાં આ રીતે થતું હશે. વર્તમાન આચરણા પ્રમાણે અડદને બદલે સધળા કઠોળ ગ્રહણ કરાય છે.) આ દરેકના પાછા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ–ત્રણ ભેદો થાય છે. ।।૧૬૦૫।ા કેવી રીતે ? તે કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : દ્રવ્યને, રસને અને ગુણને આશ્રયીને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ આયંબિલના ત્રણ ભેદો પડે છે. તે જ આયંબિલને પ્રાયોગ્ય જે હોય તે કહેવું. તથા મેં આયંબિલનું પચ્ચક્ખાણ કર્યું છે. (એટલે કે આયંબિલની વસ્તુ વાપરવાની નહીં એવું પચ્ચક્ખાણ કરીને) દહીં સાથે ખાનારને કોઇ દોષ નથી કારણ કે જેમ પ્રાણાતિપાતનું હું પચ્ચક્ખાણ કરું છું એટલે કે પ્રાણાતિપાતનું સેવન કરીશ નહીં તેમ આયંબિલના પચ્ચક્ખાણમાં પણ સમજવું. આવું બોલનારની છલના જાણવી. પાંચ 30 વક્રપુરુષો જાણવા. (આ બધાનું વિસ્તારથી વર્ણન આગળ આપે છે.) ૧૬૦૬॥ તે પાંચ કુડંગો = વક્ર પુરુષવિશેષો આ પ્રમાણે જાણવા
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy