SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સંકેત પ્રત્યાનું સ્વરૂપ (નિ. ૧૫૮૦) ૨૩૭ यत् क्रियते प्रत्याख्यानं तत् भणितम्-उक्तं सङ्केतमेतत्, कैः ?-धीरैः-अनन्तज्ञानिभिरिति गाथासमासार्थः ॥१५८०॥ अवयवत्थो पुण केतं नाम चिंधं, सह केतेन सङ्केतं, सचिह्नमित्यर्थः, 'सो साधू सावगो वा पुण्णेवि पच्चक्खाणे किंचि चिन्धं अभिगिण्हति, जाव एवं तावाहं ण जिमेमिति, ताणिमाणि चिन्धानि, अंगुट्ठमुट्ठिगंठिघरसेतऊसासथिबुगदीवगाणि, तत्थ ताव सावगो पोरुसी पच्चक्खाइतो ताहे छेत्तं गतो, घरे वा ठितो ण ताव जेमेति, ताहे ण किर वट्टति 5 अपच्चक्खाणस्स अच्छितुं, तदा अंगुटुचिंधं करेति, जाव ण मुयामि ताव न जेमेमित्ति, जाव वा मुट्ठि ण मुयामि जाव वा गंठिं ण मुयामि, जाव घरं ण पविसामि, जाव सेओ ण णस्सति जाव वा एवतिया उस्सासा पाणियमंचिताए वा जाव एत्तिया थिबुगा उस्साबिंदूथिबुगा वा, जाव एस दीवगो जलति ताव अहं ण भुंजामित्ति, न केवलं भत्ते अण्णेसुवि अभिग्गहविसेसेसु संकेतं भवति, एवं ताव सावयस्स, साधुस्सवि पुण्णे पच्चक्खाणे किं अपच्चक्खाणी अच्छउ ? तम्हा 10 આ બધાને ચિહ્ન કરીને જે પ્રત્યાખ્યાન કરાય છે. અનંતજ્ઞાનીઓ તે પ્રત્યાખ્યાનને સંકેત પ્રત્યાખ્યાન કહે છે. /૧૫૮૦ના વિસ્તારાર્થ : કેત એટલે ચિહ્ન. ચિહ્ન સાથેનું જે છે તે સંકેત. સાધુ કે શ્રાવક પ્રત્યાખ્યાન પૂર્ણ થવા છતાં પણ કોઇ ચિહ્નનો અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી આ પ્રમાણે છે ત્યાં સુધી हुँ ४भी नही. ते यिनो ॥ प्रभाएना छ - अंगुठी, भुहि, is, ५२, ५२सेवो, ७७वास, पान ५i, झी५४. . કોઇ એક શ્રાવક પોરિસીનું પ્રત્યાખ્યાન કરીને ખેતરે ગયો અથવા ઘરે રહ્યો. પોરિસીના પચ્ચખ્ખાણનો સમય થયો છતાં તે જમતો નથી. તે સમયે શ્રાવકને જયાં સુધી જમે નહીં ત્યાં સુધી પચ્ચખ્ખાણ વિના રહેવું જોઇએ નહીં. તેથી તે શ્રાવક અંગુઠાનું ચિહ્ન કરે છે એટલે કે જ્યાં સુધી અંગુઠાને વાળું નહીં ત્યાં સુધી અમીશ નહીં, અથવા જયાં સુધી મુઢિને વાળું નહીં કે ગાંઠને ખોલું नहीं, 3 ५२मा प्रवेशुं नही, अथवा ४यां सुधी ५२सेवो सूय नही, अथवा ४यां सुधा मा240 20 - ઉચ્છવાસ ન થાય અથવા પાણીના આ ભાજનમાં રહેલા પાણીના ટીપાં કે ઝાકળના ટીપાં જયાં સુધી 'સૂકાય નહીં, અથવા જ્યાં સુધી આ દીપક બળે છે ત્યાં સુધી હું જમીશ નહીં. માત્ર ભોજનમાં જ નહીં . પણ બીજા અભિગ્રહવિશેષોમાં પણ સંકેત થાય છે. આ શ્રાવકનું કહ્યું. સાધુએ પણ પચ્ચખાણ પૂર્ણ થયા બાદ શા માટે પચ્ચખાણ વિના રહેવું ? (અર્થાતુ ન રહેવું જોઇએ.) તેથી સાધુએ પણ આ १८. अवयवार्थः पुनः केतं नाम चिह्नं स साधुः श्रावको वा पूर्णेऽपि प्रत्याख्याने किञ्चिच्चिह्न अभिगृह्णाति 25 यावदेवं तावदहं न जेमामीति, तानीमानि चिह्नानि अङ्गष्ठः मुष्टिम्रन्थिहं स्वेदबिन्दुरुच्छ्वासाः स्तिबुको दीपः, तत्र तावत् श्रावकः पौरुषीं प्रत्याख्यानवान् तदा क्षेत्रं गतः गृहं वा स्थितः न तावत् जेमति, तदा किल न वर्त्ततेऽप्रत्याख्यानेन स्थातुं, तदा अङ्गष्ठचिह्नं करोति यावन्न मुञ्चामि तावन्न जेमामि यावद्वा मुष्टिं न मुञ्चामि यावद्वा ग्रन्थि न मुञ्चामि यावद्वा गृहं न प्रविशामि यावद्वा स्वेदो न नश्यति यावद्वा एतावन्त उच्छासाः पानीयमञ्चिकायां वा यावदेतावन्तः स्तिबुका अवश्यायबिन्दवो वा यावदेष दीपको ज्वलति तावदहं न 30 भुञ्जे, न केवलं भक्तेऽन्येष्वपि अभिग्रहविशेषेषु संकेतं भवति, एवं तावत् श्रावकस्य, साधोरपि पूर्णे प्रत्याख्याने किमप्रत्याख्यानी तिष्ठतु ? तस्मात् 15
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy