SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અનાગત પ્રત્યા નું સ્વરૂપ (નિ. ૧૫૬૮-૬૯) ૨૨ होही पज्जोसवणा मम य तया अंतराइयं हुज्जा । गुरुवेयावच्चेणं तवस्सिगेलन्नयाए वा ॥१५६८॥ सो दाइ तवोकम्म पडिवज्जे तं अणागए काले । एयं पच्चक्खाणं अणागयं होइ नायव्वं ॥१५६९॥ भविष्यति पर्युषणा मम च तदा अन्तरायं भवेत्, केन हेतुनेत्यत आह-गुरुवैयावृत्त्येन 5 तपस्विग्लानतया वेत्युपलक्षणमिदमिति गाथासमासार्थः ॥१५६८॥ स इदानीं तपःकर्म प्रतिपद्यते तदनागतकाले तत्प्रत्याख्यानमेवम्भूतमनागतकरणादनागतं ज्ञातव्यं भवतीति गाथासमासार्थः ॥१५६९॥ इमो पुण एत्थ भावत्थो-अणागतं पच्चक्खाणं, जधा अणागतं तवं करेज्जा, पज्जोसवणागहणं एत्थ विकिट्ठ कीरति, सव्वजहन्नो अट्ठमं जधा पज्जोसवणाए, तथा चातुम्मासिए छठें पक्खिए अब्भत्तटुं अण्णेसु य हायाणुजाणादिसु तहिं ममं अंतराइयं होज्जा, गुरू-आयरिया 10 तेसिं कातव्वं, ते किं ण करेंति ?, असहू होज्जा, अथवा अण्णा काइ आणत्तिगा होज्जा ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ: પર્યુષણા આવશે ત્યારે મને અંતરાય થશે. શા માટે ? તે કહે છે – ગુરુની વૈયાવચ્ચને કારણે અથવા તપસ્વીની વૈયાવચ્ચને કારણે કે પોતાના ગ્લાનત્વને કારણે અતંરાય પડે. અહીં પર્યુષણા અને ગુરુવૈયાવચ્ચ વિગેરેનું ગ્રહણ એ ઉપલક્ષણ જાણવું. ૧૫૬૮ આવા અંતરાયને 15 કારણે તે સાધુ અત્યારે (પર્યુષણા પહેલાં) તપકર્મ સ્વીકારે છે. આ પ્રત્યાખ્યાન અનાગતકાળે થતું હોવાથી અનાગતપ્રત્યાખ્યાન જાણવું. II૧૫૬લા આ ભાવાર્થ આ પ્રમાણે જાણવો – પહેલાં જ તપ કરે તે અનાગતપ્રત્યાખ્યાન જાણવું. અહીં ચાતુર્માસિક અને પાક્ષિકની અપેક્ષાએ પર્યુષણામાં અઠ્ઠમરૂપ મોટો તપ કરાય છે. માટે “હોહી પોસવણા” (૧૫૬૮) વિગેરે ગાથામાં પર્યુષણાનું ગ્રહણ કર્યું છે. બાકી તો જેમ પર્યુષણામાં અઢમ 20 છે તેમ ચાતુર્માસિકમાં છઠ્ઠ, અને પાલિકે ઉપવાસ કરાય છે. તથા તીર્થકરના સ્નાત્ર મહોત્સવ અને રથયાત્રારૂપ અનુયાન વિગેરેમાં યથાશક્તિ તપ કરાય જ છે. પર્યુષણા વિગેરેમાં જે અટ્ટમ કરાય છે તે વિકૃષ્ટતપમાં સર્વજઘન્ય છે. પર્યુષણા વિગેરેમાં મને અંતરાય પડશે, કારણ કે તે સમયે ગુરુ એટલે કે આચાર્યની ભક્ત–પાન વિગેરરૂપ વૈયાવચ્ચ કરવાની રહેશે. (અહીં સામેવાળો પ્રશ્ન કરે છે કે-) તે સમયે આચાર્ય કેમ ઉપવાસાદિ કરતા નથી? – સમાધાન : તેઓ અસહૂ હોવાથી તપ કરતા નથી. 25 અથવા (કદાચ આચાર્ય ઉપવાસ કરે પણ ખરા તેથી ભક્ત–પાન લાવવા વિગેરરૂપ વૈયાવચ્ચ કરવાની ન રહે છતાં) બીજી કોઈ આજ્ઞા કર્તવ્ય બને. જેમ કે, કોઈ પ્રયોજન આવતા અન્ય ગામ ८. अयं पुनरत्र भावार्थ:-अनागतं प्रत्याख्यानं यथाऽनागतं तपः कुर्यात्, पर्युषणाग्रहणमत्र विकृष्टं क्रियते, सर्वजघन्यमष्टमं यथा पर्युषणायां, तथा चतुर्मास्यां षष्ठं पाक्षिकेऽभक्तार्थं, अन्येषु वा स्नानानुयानादिषु तदा માન્તરવિ પવિષ્યતિ, પુરવ:-વાતેષાં શર્તવ્ય, તે વિં ન મુક્તિ 2, મહિwાવો વા , 30 अथवा अन्या वा काचिदाज्ञप्तिः भवेत्
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy