SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અતિથિસંવિભાગના અતિચારો . ૨૧૯ कातव्वो, विसुद्धभावेण चिंतियव्वं-जति साधुणो होता तो णित्थारितो होंतोत्ति विभासा । इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमिति, अत आह-अतिथिसंविभागस्य-प्राग्निरूपितशब्दार्थस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथा-'सचित्तनिक्षेपणं" सचित्तेषु-व्रीह्यादिषु निक्षेपणमन्नादेरदानबुद्ध्या मातृस्थानतः, एवं 'सचित्तपिधानं' सचित्तेन फलादिना पिधानं-स्थगनमिति समासः, भावना प्राग्वत्, ‘कालातिक्रम' इति कालस्यातिक्रमः 5 कालातिक्रम इति उचितो यो भिक्षाकालः साधूनां तमतिक्रम्यानागतं वा भुङ्क्तेऽतिक्रान्ते वा, तदा च किं तेन लब्धेनापि कालातिक्रान्तत्वात् तस्य, उक्तं च વિUU પટ્ટા થી ન તરતે સંs / तस्सेव अकालपणामियस्स गेण्हतया णत्थि ॥१॥" 'परव्यपदेश' इत्यात्मव्यतिरिक्तों योऽन्यः स परस्तस्य व्यपदेश इति समासः, साधोः पोषधोपवास- 10 पारणकाले भिक्षायै समुपस्थितस्य प्रकटमन्नादि पश्यतः श्रावकोऽभिधत्ते-परकीयमिदमिति, ઉપાશ્રયાદિમાં વિદ્યમાન નથી. ત્યારે શ્રાવક પોતાના જમવાના સમયે ચારે બાજુ દિશાઓનું અવલોકન કરે અને વિશુદ્ધભાવવડે વિચારે કે જો કદાચ કોઈ સાધુ હોત તો મારો વિસ્તાર થયો હોત વિગેરે વર્ણન જાણવું આ શિક્ષાપદવ્રત પણ અતિચાર વિના પાલવું જોઇએ. તેથી કહે છે – શ્રાવકે અતિથિસંવિભાગના આ પાંચ અતિચારો જાણવા, પરંતુ આચરવા નહીં. 15 તે પાંચ અતિચારો આ પ્રમાણે – (૧) સચિત્તનિક્ષેપણ ઃ (સચિત્ત ઉપર પડેલી વસ્તુ સાધુઓ વહોરે નહીં એવો ખ્યાલ હોવાથી) નહીં દેવાની બુદ્ધિથી માયાપૂર્વક અન્ન વિગેરેને સચિત્ત એવા ધાન્ય વિગેરે ઉપર મૂકી દે. આ જ પ્રમાણે (૨) સચિત્તપિધાન : સચિત્ત એવા ફળાદિવડે અન્નાદિને ઢાંકી દે. (૩) કાલાતિક્રમ : કાલનો જે અતિક્રમ તે કાલાતિક્રમ અર્થાત્ સાધુઓને ઉચિત જે ભિક્ષાકાળ છે તેને ઓળંગીને વહેલા કે મોડું જમવા બેસે. આ રીતે વહેલા કે મોડા સાધુઓને નિમંત્રણ કરીને 20 પોતાને ત્યાં બોલાવે. (નહીં દેવાની બુદ્ધિથી અને પોતે સાધુઓને વહોરાવવા માંગે છે એવું સાધુઓને દેખાડવા નિમંત્રણ કરે. પરંતુ આ રીતે નિમંત્રણ કરીને) કદાચ સાધુ ત્યાં આવે તો પણ શું? નકામું જ છે, કારણ કે તે સમયે સાધુ ભિક્ષાકાળથી અતિક્રાન્ત છે અર્થાત્ તે સમયે સાધુ માટે ભિક્ષાકાળ વહી ગયો છે અથવા હજું થયો નથી. કહ્યું જ છે – “યોગ્ય કાલે આપેલ મિષ્ટાન્નનું મૂલ્ય કરવું શક્ય નથી. પરંતુ તે જ મિષ્ટાન્ન અકાલે આપો તો કોઈ લેનાર પણ મળતું નથી. /ના” | (૪) પરવ્યપદેશ : પોતાના સિવાયનો જે બીજો છે તે પર તરીકે જાણવો. તેનો વ્યપદેશ = કથન તે પરવ્યવદેશ એ પ્રમાણે સમાસ કરવો. પોષધોપવાસના પારણાના સમયે ભિક્ષા માટે ઉપસ્થિત થયેલા અને સામે જ અન્ન વિગેરેને જોતા સાધુને શ્રાવક કહે – “આ અમારું નથી, બીજાનું છે તેથી હું આ દ્રવ્ય વહોરાવી શકીશ નહીં.” અથવા કોઇ વસ્તુની સાધુએ યાચના કરી હોય ત્યારે શ્રાવક ३. कर्त्तव्यः, विशुद्धभावेन चिन्तयितव्यं-यदि साधवोऽभविष्यन् तदा निस्तारितोऽभविष्यदिति विभाषा। 30 - काले दत्तस्य प्रहेणकस्या? न शक्यते कर्तुम् । तस्यैवाकालदत्तस्य ग्राहका न सन्ति ॥१॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy