SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અતિથિસંવિભાગની વિધિ * ૨૧૭ विशुद्धश्चिंत्तपरिणामः श्रद्धा अभ्युत्थानासनदानवन्दनानुव्रजनादिः सत्कारः पाकस्य पेयादिपरिपाट्या -प्रदानं क्रमः, एभिर्देशादिभिर्युक्तं - समन्वितं अनेनापि विपक्षव्यवच्छेदमाह, 'परया' प्रधानया भक्त्येति, अनेन फलप्राप्तौ भक्तिकृतमतिशयमाह, आत्मानुग्रहबुद्ध्या न पुनर्यत्यनुग्रहबुद्ध्येति, तथाहि—आत्मपरानुग्रहपरा एव यतयः, संयता मूलगुणोत्तरगुणसम्पन्ना साधवस्तेभ्यो द सूत्राक्षरार्थः । एत्थ सामाचारी - सावगेण पोसधं पारेंतेण णियमा साधूणमदातुं ण पारेयव्वं, 5 अन्नदा पुण अनियमो - दातुं वा पारेति पारितो वा देइत्ति, तम्हा पुव्वं साधूणं दातुं पच्छा पारेतव्वं, कथं ?, जाधे देसकालो ताधे अप्पणो सरीरस्स विभूसं काउं साधुपडिस्सयं गंतुं णिमंतेतिभिक्खं गेण्हहत्ति, साधूण का पडिवत्ती ?, ताधे अण्णो पडलं अण्णो मुहणंतयं अण्णा भा આસન આપવું, વંદન કરવા, પાછળ મૂકવા જવું વિગેરે સત્કાર જાણવો. તથા રસોઇનું રાબ વિગેરેના ક્રમથી આપવું તે ક્રમ. આ દેશાદિથી યુક્ત (એવું દાન હોવું જોઇએ. અહીં દેશ—કાળથી 10 યુક્ત એટલે જે દેશમાં કે જે કાળમાં જે ઉચિત હોય તેનું દાન આપવું.) આ વિશેષણથી વિપક્ષની દેશકાળને અનુચિતવસ્તુની બાદબાકી જાણવી. આ દાન પણ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવું. આ વિશેષણથી ફળની પ્રાપ્તિમાં ભક્તિવડે કરાયેલો અતિશય = પ્રભાવ કહ્યો, (અર્થાત્ જેટલી ભક્તિ વધારે એટલું ફળ વધારે.) વળી તે દાન આત્મા પોતાની ઉ૫૨ ઉપકારની બુદ્ધિથી આપવું, પણ સાધુ ઉપર ઉપકારની બુદ્ધિથી નહીં. (અર્થાત્ 15 વહોરાવનારો શ્રાવક દાન આપતી વખતે વિચારે કે – “સાધુ મહારાજે મારા દ્રવ્યો વહોરીને મારી ઉપર ઉપકાર કર્યો છે.’ શંકા : શું સાધુઓ આ રીતે બીજા ઉપર ઊપકાર કરે ? સમાધાન : હા,) સાધુઓ સ્વ—પર ઉપકારમાં તત્પર જ હોય છે. સંયતો એટલે મૂળગુણ–ઉત્તરગુણથી યુક્ત એવા સાધુઓ. તેઓને દાન. : (સંપૂર્ણ અર્થ – ન્યાયથી પ્રાપ્ત થયેલા, કલ્પનીય, અન્ન—પાન વિગેરે દ્રવ્યોનું સાધુઓને ઉત્કૃષ્ટ 20 એવી ભક્તિથી, આત્માનુગ્રહની બુદ્ધિથી દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર અને ક્રમથી યુક્ત એવું જે દાન તે અતિથિ સંવિભાગ.) આ સૂત્રનો અક્ષરાર્થ કહ્યો. સામાચારી આ પ્રમાણે જાણવી – શ્રાવકે પોષધ પારતી વખતે નિયમા સાધુને દાન આપ્યા વિના પારે નહીં. એ સિવાય એટલે કે પોષધ ન હોય ત્યારે અનિયત જાણવો અર્થાત્ સાધુને વહોરાવીને પચ્ચક્ખાણ પારે અથવા પચ્ચક્ખાણ પાર્યા પછી વહોરાવે. તેથી = પોષધમાં નિયમ હોવાથી પ્રથમ સાધુને વહોરાવે પછી પારે. કેવી રીતે પારે ? તે કહે છે – 25 – = , જ્યારે પારવાનો અવસર આવે ત્યારે પોતાના શરીરની વિભૂષાને કરીને સાધુના ઉપાશ્રયમાં જઇને નિયંત્રણ કરે કે – “ભિક્ષા વહોરવા પધારો.” ત્યારે સાધુઓએ શું કરવું ? તે કહે છે કે એક સાધુ પલ્લાઓનું, બીજો સાધુ મુહપત્તિનું, ત્રીજો સાધુ પાત્રાઓનું પડિલેહણ કરે કે જેથી અંતરાયનો १. अत्र सामाचारी - श्रावकेण पोषधं पारयता नियमात् साधुभ्योऽदत्त्वा न पारयितव्यं अन्यदा पुनरनियमः दत्त्वा वा पारयति पारयित्वा वा ददातीति, तस्मात् पूर्वं साधुभ्यो दत्त्वा पारयितव्यं, कथं ?, यदा 30 देशकालस्तदाऽऽत्मनः शरीरस्य विभूषां कृत्वा साधुप्रतिश्रयं गत्वा निमन्त्रयते भिक्षां गृह्णीतेति, साधूनां का प्रतिपत्तिः ? - तदाऽन्यः पटलं अन्यो मुखानन्तकं अन्यो भाजनं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy