SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) दुप्पडिलेहियउच्चारपासवणभूमीओ अप्पमज्जियदुप्पमज्जियउच्चारपासवणभूमीओ पोसहोववासस्स सम्म अणणुपालणया ॥११॥ (सूत्रं) अस्य व्याख्या-इह पोषधशब्दो रूढ्या पर्वसु वर्तते, पर्वाणि चाष्टम्यादितिथयः, पूरणात् पर्व, धर्मोपचयहेतुत्वादित्यर्थः, पोषधे उपवसनं पोषधोपवासः नियमविशेषाभिधानं चेदं पोषधोपवास 5 રૂતિ, મર્થ ર પોષથોપવાસનુર્વિદ: પ્રજ્ઞા:, તથ–પાદરપોષધ:' માહીર: પ્રતીતઃ તષિય स्तन्निमितः पोषध आहारपोषधः, आहारनिवृत्तिनिमित्तं धर्मपूरणं पर्वेति भावना, एवं शरीरसत्कार पोषधः ब्रह्मचर्यपोषधः, अत्र चरणीयं चयं 'अवो यदि 'त्यस्मादधिकारात् ‘गदमदचरयमश्चानुपसर्ग' (પ૦ રૂ-૧-૨૦૦) રૂતિ થતું, ત્રાતાનુક, યથો-“બ્રહ્મ વેતા બ્રહ્મ તપ, વ્ર જ્ઞાને च शाश्वतम् ।" ब्रह्म च तत् चर्यं चेति समासः शेषं पूर्ववत् । तथा अव्यापारपोषधः । एत्थ 10 पुण भावत्थो इमो-आहारपोसहो दुविधो-देसे सव्वे य, देसे अमुगा विगती आयंबिलं वा एक्कसि वा दो वा, सव्वे चतुविधोऽवि आहारो अहोरत्तं पच्चक्खातो, सरीरसक्कारपोषधो पहाणुव्वट्टणवण्णगविलेवणपुष्फगंधतंबोलाणं वत्थाभरणाणं च परिच्चागो य, सोवि देसे सव्वे य, देसे ટીકાર્થ : અહીં પોષધશબ્દ રૂઢિથી પર્વોને વિશે થાય છે (અર્થાત્ પોષધ એટલે પર્વ.) અને પર્વ તરીકે આઠમ વિગેરે તિથિઓ જાણવી. આઠમ વિગેરે તિથિઓ આત્મામાં ધર્મનું પૂરણ કરતી હોવાથી 15 = ધર્મની પુષ્ટિનું કારણ હોવાથી પર્વ કહેવાય છે. પોષધને વિશે = પર્વના દિવસે ઉપવાસ કરવો તે પોષધોપવાસ. અને આ પોષધોપવાસ એ નિયમવિશેષનું નામ (= નિયમવિશેષ) છે. આ પોષધોપવાસ એ ચાર પ્રકારનો કહેવાયો છે – (૧) આહારપોષધ: “આહાર' શબ્દનો અર્થ પ્રસિદ્ધ જ છે. તેના નિમિત્તે = તેના ત્યાગ નિમિત્તે જે પોષધ તે આહારપોષધ, અર્થાત્ આહારના ત્યાગ નિમિત્તે ધર્મને પૂરનારું એવું પર્વ. (ભાવાર્થ પછી જણાવશે.) આ જ પ્રમાણે (૨) શરીરસત્કારપોષધ, 20 (૩) બ્રહ્મચર્યપોષધ અને (૪) અવ્યાપારપોષધ જાણવા. તેમાં જે આચરવા યોગ્ય છે તે ચર્ય. અહીં ‘ગવો થ’ ના અધિકારમાં ‘....' સૂત્રથી વત્ ધાતુને “વ' પ્રત્યય લાગતા ચર્ય શબ્દ બન્યો છે. બ્રહ્મ એટલે કુશલાનુષ્ઠાન. કહ્યું જ છે – “વેદો એ બ્રહ્મ છે, તપ એ બ્રહ્મ છે અને શાશ્વત જ્ઞાન એ બ્રહ્મ છે.” બ્રહ્મ એવું જે ચર્ય તે બ્રહ્મચર્ય એમ સમાસ કરવો. શેષ પૂર્વની જેમ (અર્થાત બ્રહ્મચર્ય નિમિત્તે જે પોષધ તે બ્રહ્મચર્યપોષધ વિગેરે વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી.) 25 અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો. (૧) આહારપોષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. દેશથી – અમુક વિગઇનો ત્યાગ કરવો કે આયંબિલ કરવું કે એકવાર અથવા બેવાર ભોજન કરવું. સર્વથી – અશન વિગેરે ચારે પ્રકારના આહારનું અહોરાત્ર સુધી પ્રત્યાખ્યાન કરવું. (૨) શરીરસત્કારપોષધ : સ્નાન કરવું, શરીર ઉપરના મેલને દૂર કરવો, ચંદનનું વિલેપન કરવું, મસ્તકમાં પુષ્પો લગાડવા, ગંધ, તંબોલ, વસ્ત્ર અને અલંકારોરૂપ શરીરસત્કારનો ત્યાગ કરવો. આ પોષધ પણ 30 ९६. अत्र पुनर्भावार्थ एषः-आहारपोषधो द्विविधः-देशतः सर्वतश्च, देशे अमुका विकृतिः आचामाम्लं वा एकशो द्विर्वा, सर्वतश्चतुर्विधोऽप्याहारोऽहोरात्रं प्रत्याख्यातः, शरीरसत्कारपोषधः स्नानोद्वर्त्तनवर्णकविलेपनपुष्पगन्ध-ताम्बूलानां वस्त्राभरणानां च परित्यागः, सोऽपि देशतः सर्वतश्च देशतो .. .
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy