SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) भावे वा पृथक्शिक्षापदभावप्रसङ्गादित्यलं विस्तरेण । ऐत्थ य सम्पदिद्वंतं आयरिया पण्णवयंति, जधा सप्पस्स पुव्वं से बारसजोयणाणि विसओ आसि, पच्छा विज्जावादिएण ओसारेंतेण जोयणे दिट्ठविसओ से ठवितो, एवं सावओवि दिसिव्वतागारे बहुयं अवरज्झियाउ, पच्छा देसावगासिएणं तंपि ओसारेति । अथवा विसदिट्टंतो- अगतेण एक्काए अंगुलीए ठवितं, एवं 5 विभासा । इदमपि शिक्षाव्रतमतिचाररहितमनुपालनीयमित्यत आह- ' देसा० देशावकाशिकस्यप्राग्निरूपितशब्दार्थस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा'आनयनप्रयोग:' इह विशिष्टावधिके भूदेशाभिग्रहे परतः स्वयं गमनायोगाद्यदन्य: सचित्तादिद्रव्यानयने प्रयुज्यते सन्देशकप्रदानादिना त्वयेदमानेयमित्यानयनप्रयोगः, बलात् विनियोज्यः प्रेष्यः तस्य प्रयोगः यथाऽभिगृहीतप्रचारदेशव्यतिक्रमभयात् त्वयाऽवश्यमेव गत्वा मम गवाद्यानेयमिदं वां तत्र 10 માનવાપડે (અર્થાત્ જેમ દિવ્રતસંબંધી દેશાવકાશિક જુદું તેમ દરેક અણુવ્રતોસંબંધી દેશાવકાશિક જુદા—જુદા. આમ માનવાથી ૧૨ વ્રતોની બદલે ઘણા વ્રતો માનવા પડે. તેથી આ દેશાવકાશિકને બીજા બધાનું ઉપલક્ષણ માની લેવું.) વધુ વિસ્તારથી સર્યું. અહીં આચાર્ય દૃષ્ટિવિષસર્પનું દૃષ્ટાન્ત જણાવે છે. તે આ પ્રમાણે કે – પહેલાંના કાળમાં દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિનો વિષય ૧૨ યોજન સુધીનો હતો. પછીથી વિદ્યાવાદીએ ઓછું કરતા–કરતા તેની 15 દૃષ્ટિનો વિષય ૧ યોજનમાં સ્થાપી દીધો. આ જ પ્રમાણે શ્રાવક પણ દિવ્રતની છૂટમાં ઘણો અપરાધ કર્યો (અર્થાત્ ઘણું પ્રમાણ ખુલ્લું રાખ્યું) તે પણ દેશાવકાશિકવ્રત દ્વારા ઓછું કરે છે. અથવા વિષનું દૃષ્ટાન્ત જાણવું – જેમ વૈઘે શરીરમાં વ્યાપેલા વિષને એક આંગળીમાં સ્થાપ્યું, તેમ શ્રાવક પણ...... વિગેરે વર્ણન જાણી લેવું. આ શિક્ષાવ્રત પણ અતિચારરહિત પાલવું જોઇએ માટે કહે છે શ્રાવકે પૂર્વે કહેવાયેલા 20 શબ્દાર્થવાળા દેશાવકાશિકવ્રતના આ પાંચ અતિચારો જાણવા, પરંતુ આચરવા નહીં. તે અતિચારો આ પ્રમાણે – (૧) આનયનપ્રયોગ : વિશિષ્ટમર્યાદાવાળા એવા ભૂમિભાગનો અભિગ્રહ લીધા - બાદ શ્રાવક પોતે તે ભૂમિભાગથી આગળ જઇ શકતો ન હોવાથી પછીના પ્રદેશમાંથી સચિત્ત વિગેરે દ્રવ્યો લાવવા માટે ‘તારે આ વસ્તુ લઇને આવવી” એ પ્રમાણેનો સંદેશ આપવાદ્વારા બીજાને જે મોકલે છે તે આનયનપ્રયોગ કહેવાય છે. 25 (૨) પ્રેષ્યપ્રયોગ : અમુક કાર્યમાં જે બળાત્કારે જોડાય તે પ્રેષ્ય કહેવાય છે. તેનો પ્રયોગ એટલે કે અભિગ્રહ કરેલા ગમન માટેના દેશને ઓળંગવાના ભયથી (પોતે જઇ શકતો ન હોવાથી) “તારે ફરજિયાત ત્યાં જઇને મારી ગાયો વિગેરે લાવવાનું છે અથવા ત્યાં જઇને તારે આટલું—આટલું ક૨વાનું છે” આવા પ્રકારનો જે પ્રયોગ તે પ્રેષ્યપ્રયોગ. ९५. अत्र च सर्पदृष्टान्तमाचार्याः प्रज्ञापयन्ति, यथा पूर्वं तस्य सर्पस्य द्वादश योजनानि विषय आसीत्, 30 पश्चाद्विद्यावादिनाऽपसारयता योजने तस्य दृष्टिविषयः स्थापितः, एवं श्रावकोऽपि दिग्व्रताकारे बह्वपराद्धवान् पश्चात् देशावकाशिकेन तदप्यपसारयति । अथवा विषदृष्टान्तः - अगदेनैकस्यामङ्गुलौ स्थापितं, एवं विभाषा
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy