SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) कर्मोदयादात्मनोऽशुभाः परिणाम विशेषा इत्यर्थः, यैः सम्यक्त्वमतिचरति, ज्ञातव्याः ज्ञपरिज्ञया, न समाचरितव्याः नासेव्या इति भावार्थः । 'तद्यथे'-त्युदाहरणोपन्यासार्थः, शङ्का काङ्क्षा विचिकित्सा परपाषण्डप्रशंसा परपाषण्डसंस्तवश्चेति, तत्र शङ्कनं शङ्का, भगवदर्हत्प्रणीतेषु पदार्थेषु धर्मास्तिकायादिष्वत्यन्तगहनेषु मतिदौर्बल्यात् सम्यगनवधार्यमाणेषु संशय इत्यर्थः, किमेवं 5 स्यात् नैवमिति, तथा चोक्तं-संशयकरणं शङ्का, सा पुनर्बिभेदा-देशशङ्का सर्वशङ्का च, देशशङ्का देशविषया, यथा किमयमात्माऽसङ्ख्येयप्रदेशात्मकः स्यादथ निष्प्रदेशो निरवयवः स्यादिति, सर्वशङ्का पुनः सकलास्तिकायव्रात एव किमेवं स्यात् नैवं स्यादिति । मिथ्यादर्शनं च त्रिविधम्अभिगृहीतानभिगृहीतसंशयभेदात्, तत्र संशयो मिथ्यात्वमेव, यदाह-"यमक्खरं च एक्कं जो न रोएइ सुत्तनिदिटुं । सेसं रोयंतोवि हु मिच्छद्दिट्ठी मुणेयव्वो ॥१॥" तथा "सूत्रोक्तस्यैकस्याप्यरोचना10 दक्षरस्य भवति नरः । मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाज्ञा च ॥१॥ एकस्मिन्नप्यर्थे सन्दिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्यात्वदर्शनं तत्स चादिहेतुर्भवगतीनाम् ॥२॥" तस्मात् मुमुक्षुणा व्यपगतशङ्केन सता जिनवचनं सत्यमेव सामान्यतः प्रतिपत्तव्यं, संशयास्पदमपि सत्यमेव, જાણવો. અતિચાર એટલે મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતાં આત્માના અશુભ પરિણામો, કે જેના દ્વારા જીવ સમ્યક્તમાં અતિચાર લગાડે છે. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે – (૧) શંકા, 15 (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) પરપાખંડોની પ્રશંસા, અને (૫) પરપાખંડનો સંસ્તવ. તેમાં શંકા એટલે ભગવાન અરિહંતોવડે કહેવાયેલા, અતિગહન અને પોતાની મતિદુર્બળતાના કારણે સારી રીતે નહીં સમજાતા એવા ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોને વિશે થયેલો સંશય, અર્થાત “શું આ પ્રમાણે હશે, આ પ્રમાણે નહીં હોય ?” કહ્યું જ છે – સંશય કરવો તે શંકા.” તે શંકા દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં દેશશંકા અમુક અંશવિષયક જાણવી. જેમ 20 કે, આ આત્મા શું અસંખ્યયપ્રદેશાત્મક છે? કે પ્રદેશ વિનાનો નિરવયવ છે ? સર્વશંકા વળી સકલ અસ્તિકાયના સમૂહને વિશે જાણવી. જેમ કે, શું આ પ્રમાણે હશે, આ પ્રમાણે નહીં હોય? (અર્થાતુ આ સંપૂર્ણ જગત વાસ્તવિક છે કે બધું મિથ્યા છે વિગેરે.) સંશય એ મિથ્યાત્વ જ છે, કારણ કે મિથ્યાત્વ અભિગૃહીત, અનભિગૃહીત અને સંશય એમ ત્રણ પ્રકારે છે. કહ્યું જ છે – “જે જીવ બીજા બધા ઉપર શ્રદ્ધા કરવા છતાં સૂત્રમાં બતાવેલ એક પદ કે એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા ન કરે તો તે 25 મિથ્યાત્વી જાણવો. II” તથા – “સૂત્રમાં કહેવાયેલા એવા એક પણ અક્ષરની અશ્રદ્ધાથી મનુષ્ય મિથ્યાદષ્ટિ જાણવો, કારણ કે અમને સૂત્ર અને જિનાજ્ઞા જ પ્રમાણ છે. તેના એક પણ પદાર્થમાં જો શંકા હોય તો અરિહંત પ્રત્યેનો વિશ્વાસ નષ્ટ થાય છે. અરિહંત પ્રત્યેના વિશ્વાસનો નાશ એ મિથ્યાદર્શન છે અને તે ભવગતિઓનું = સંસારનું પ્રથમ કારણ છે. //રા'” તેથી મુમુક્ષુઓએ શંકા વિનાના થઇને “જિનવચન એ સત્ય જ છે' એમ સામાન્યથી (= કોઈપણ 30 જાતની વિશેષ વિચારણા કર્યા વિના પહેલું) સ્વીકારી લેવું. (અને પછી યુક્તિ છે કે નહીં ? એની ४४. पदमक्षरं चैकं यो न रोचयति सूत्रनिर्दिष्टम् । शेषं रोचयन्नपि मिथ्यादृष्टितिव्यः ॥१॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy