SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મા આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ते किर फासुगं साहूणं दिण्णं, एरिसा केत्तिया आयरिया होहिंति तम्हा परिहरेज्जा । वित्तीकंतारेणं देज्जा, जहा सोरट्ठगो सड्ढो उज्जेणिं वच्चइ दुक्काले तच्चण्णिएहिं समं, तस्स पत्थयणं खीणं, भिक्खुएहि भण्णइ-अम्हएहिं वहाहि पत्थयणं तो तुज्झवि दिज्जिहित्ति, तेण पडिवण्णं, अण्णया तस्स पोट्टसरणी जाया, सो चीवरेहिं वेढिओ तेहिं अणुकंपाए, सो भट्टारगाण नमोक्कारं करेंतो 5 कालगओ देवो वेमाणिओ जाओ, ओहिणा तच्चणियसरीरं पेच्छइ, ताहे सभूसणेण हत्थेण परिवेसेति, सड्डाण ओहावणा, आयरियाण आगमणं, कहणं च, तेहिं भणियं-जाह अग्गहत्थं गिहिऊण भणह-नमो अरहंताणं, बुज्झ गुज्झगा २, तेहिं गंतूण भणिओ संबुद्धो वंदित्ता लोगस्स कहेइ-जहा नत्थि एत्थ धम्मो, तम्हा परिहरेज्जा ॥ મને ઠગ્યો છે.” જે ભોજન તૈયાર કરાવ્યું હતું, તે કથ્ય ભોજન સાધુઓને વહોરાવ્યું. આવા સમર્થ 10 આચાર્ય કેટલા હોવાના? (કે જેઓ આપણને આપત્તિમાંથી બચાવે ?) તેથી પરતીર્થિકોને અશનાદિ આપવું નહીં. (૬) વૃત્તિકાંતારને કારણે આપે તે આ પ્રમાણે – સૌરાષ્ટ્રદેશમાં રહેનારો કોઇ શ્રાવક દુષ્કાળ પડવાથી બૌદ્ધધર્મીઓ સાથે ઉજ્જયિની તરફ જાય છે. રસ્તામાં તેનું સાથે લાવેલું ભાતુ પુરું થઈ જાય છે. તેથી ભિક્ષુકોએ કહ્યું – “જો તું અમારું ભાતુ ઉપાડીને ચાલતો હોય તો તને પણ અમે ખાવા આપીશું.” (આ જંગલમાં પોતાની આજીવિકા = જીવન ટકાવવું મુશ્કેલ સમજીને વૃત્તિકાંતારને 15 કારણે) તેણે હા પાડી. આગળ-આગળ જતાં એક દિવસ તેણે ઝાડા થયા. બૌદ્ધોએ અનુકંપાથી તેને પોતાના વસ્ત્રો પહેરાવ્યા. તે શ્રાવક અરિહંતાદિ પૂજયોને નમસ્કાર કરતો મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયો. અવધિથી તેણે બૌદ્ધશરીર = પોતાનું શરીર બૌદ્ધવસ્ત્રોથી વીંટળાયેલું) જોયું. (જેથી તેણે એમ લાગ્યું કે બૌદ્ધધર્મના પ્રભાવે હું દેવ થયો છું.) તેથી તે દેવ આભૂષણોસહિતના હાથવડે બૌદ્ધોને પીરસવા લાગ્યો. 20 (અહીં આશય એવો લાગે છે કે તે દેવ બૌદ્ધપ્રતિમામાં પ્રવેશ કરી આભૂષણોથી યુક્ત એવી પ્રતિમાના હાથથી બૌદ્ધભિક્ષુઓને પીરસવા લાગ્યો. અથવા આકાશમાં રહેલા આભૂષણોથી યુક્ત એવા હાથવડે પીરસવા લાગ્યો. આ ચમત્કાર જોઇને લોકો બૌદ્ધધર્મને મહાન માની તેમના તરફ આકર્ષાયા.) બીજી બાજું શ્રાવકોની અપભ્રાજના થવા લાગી. એવામાં ત્યાં આચાર્ય આવ્યા. શ્રાવકોએ આચાર્યને બધી વાત કરી. આચાર્યે કહ્યું – “તમે જાઓ અને તેના આગળ રહેલા હાથને પકડીને કહો 25 “નમો અરિહંતાણું હે દેવ ! બોધ પામ, બોધ.” શ્રાવકોએ જઇને એ પ્રમાણે કહેતા તે બોધ પામ્યો ४२. तत्किल प्रासुकं साधुभ्यो दत्तं, ईदृशाः कियन्त आचार्या भविष्यन्ति तस्मात् परिहरेत् । वृत्तिकान्तारण दद्यात्, यथा सौराष्ट्रकः श्रावक उज्जयिनी व्रजति दुष्काले तच्चनिकैः समं, तस्य पथ्यदनं क्षीणं, भिक्षुकैर्भण्यते-अस्मदीयं वह पथ्यदनं तर्हि तुभ्यमपि दीयते इति, तेन प्रतिपन्नं, अन्यदा तस्यातीसारो जातः, स चीवरैर्वेष्टितस्तैरनुकम्पया, स भट्टारकेभ्यो नमस्कारं कुर्वन् कालगतो देवो वैमानिको जातः, अवधिना 30 तच्चनिकशरीरं प्रेक्षते, तदा सभूषणेन हस्तेन परिवेषयति, श्राद्धानामपभ्राजना, आचार्याणामागमनं, कथनं च, तैर्भमितं-याताग्रहस्तं गृहीत्वा भणत-नमोऽर्हद्भय, बुध्यस्व गुह्यक ! २, तैर्गत्वा भणितः संबुद्धो वंदित्वा लोकाय कथयति-यथा नास्त्यत्र धर्मस्तस्मात्परिहरेत् ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy