SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). जहा गणाभियोगेन वरुणो रहमुसले निउत्तो, एवं कोऽवि सावगो गणाभिओगेण भत्तं दवाविज्जा दितोवि सो नाइचरइ धम्मं, बलाभिओगोवि एमेव, देवयाभिओगेण जहा एगो गिहत्थो सावओ जाओ, तेण वाणमंतराणि चिरपरिचियाणि उज्झियाणि, एगा तत्थ वाणमंतरी पओसमावण्णा, तस्स गावीरक्खगो पुत्तो तीए वाणमंतरीए गावीहिं समं अवहरिओ, ताहे उद्दण्णा साहइ तज्जंती5 किं ममं उज्झसि न वत्ति ?, सावगो भणइ, नवरि मा मम धम्मविराहणा भवतु, सा भणइ ममं अच्चेहि, सो भणइ-जिणपडिमाणं अवसाणे ठाहि, आमं ठामि, तेण ठविया, ताहे दारगो गावीओ आणीयाओ, एरिसा केत्तिया होहिंति तम्हा न दायव्वं, एवं दवाविज्जंतो णातिचरति धम्मं । गुरुनिग्गहेणं-भिक्खुउवासगपुत्तो सावगं धूयं मग्गति, ताणि न देंति, सो कवडसड्डत्तणेण ન હોવા છતાં જોડ્યો. આ જ પ્રમાણે કોઈ શ્રાવક ગણાભિયોગથી ભક્તાદિને અપાવાતો હોય 10 (અર્થાત પરતીર્થિકાદિને ભક્તાદિ આપવાની ગણ ફરજ પાડતો હોય) ત્યારે ભક્તાદિને આપવા છતાં તે શ્રાવક ધર્મમાં અતિચાર લગાડતો નથી. (૩) બળાભિયોગથી પણ આ જ પ્રમાણે જાણી લેવું. (૪) દેવતાભિયોથી આ પ્રમાણે કે – કોઈ એક ગૃહસ્થ શ્રાવક થયો. તેથી લાંબા કાળથી પરિચિત એવા વાણવ્યંતરોનો તેણે ત્યાગ કર્યો. (અર્થાત્ જે વાણવ્યંતરોની તે લાંબાકાળથી પૂજા વિગેરે કરતો હતો તે હવે તેણે છોડી દીધા.) તેથી તેમાં એક વાણવ્યંતરી ગુસ્સે થઈ. વ્યંતરીએ ગાયોનું 15 રક્ષણ કરનારા તેના એક પુત્રનું ગાયો સાથે અપહરણ કર્યું. (ત્યારે શ્રાવકે વાણવ્યંતરીને યાદ કરી.) તેથી નીચે આવેલી વાણવ્યંતરી શ્રાવકને તિરસ્કાર કરતી બોલી કે – “બોલ, મને છોડીશ કે નહીં ?” (અર્થાત્ શા માટે તે મારી પૂજા બંધ કરી. બોલ, હવે કરીશ કે નહીં?)” શ્રાવકે વિચાર્યું – “મારા ધર્મની વિરાધના ન થાઓ.” વ્યંતરીએ કહ્યું – “તું મારી પૂજા કર.” ત્યારે શ્રાવકે કહ્યું – “તું જિનપ્રતિમાની બાજુમાં ઊભી રહે.” તેણીએ કહ્યું – “સારું હું ઊભી રહીશ.” શ્રાવકે 20 વાણવ્યંતરીની પ્રતિમા જિનપ્રતિમાની પાસે સ્થાપિત કરી દીધી. તેથી વાણવ્યંતરીએ પુત્ર અને ગાયો પાછી આપી. આવા સત્ત્વશાળી પુરુષો કેટલા હોય? (અર્થાત્ પોતાનો પુત્ર વાણવ્યંતરી ઉપાડી ગઈ છે અને વાણવ્યંતરી પોતાની પૂજા કરવાનું કહે છે ત્યારે શ્રાવક જિનપ્રતિમાની બાજુમાં રહે તો પૂજા કરું એવી શરત કરે છે. આવા કેટલા હોવાના?) તેથી પ્રથમ અશનાદિ આપવું જ નહીં અને છતાં દેવતાભિયોગથી આપતો હોય તો પણ ધર્મમાં અતિચાર લગાડતો નથી. 25 (૫) ગુરુનો નિગ્રહ – ભિક્ષુ = બૌદ્ધની ઉપાસના કરનાર એવા કોઈ ગૃહસ્થનો પુત્ર શ્રાવક ४०. यथा गणाभियोगेन न वरुणो रथमुशले नियुक्तः, एवं कोऽपि श्रावको गणाभियोगेन भक्तं दाप्यते दददपि स नातिचरति धर्मं । बलाभियोगोऽप्येवमेय । देवताभियोगेन यथैको गृहस्थः श्रावको जातः, तेन व्यन्तराश्चिरपरिचिता उज्झिताः, एका तत्र व्यन्तरी प्रद्वेषमापना, तस्य गोरक्षकः पुत्रस्तया व्यन्तर्या गोभिः सममपहृतः, तदाऽवतीर्णा कथयति तर्जयन्ती-किं मामुज्झसि न वेति ?, श्रावको भणति-नवरं मा मे 30 धर्मविराधना भूत्, सा भणति-मामर्चय, स भणति-जिनप्रतिमानां पार्वे तिष्ठ, आं तिष्ठामि, तेन स्थापिता, दारको गावश्च तदानीताः, ईदृशाः कियन्तो भविष्यन्ति तस्मान्न दातव्यं, एवं दाप्यमानो नातिचरति धर्मम्। ગુરુ નિદેT fમકૂપાસક્રપુત્ર: શ્રાવ દિતાં યાવતે ન તૌ સત્ત, સ પટશ્રદ્ધત કfજે' - તૂર્તો
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy