SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ * ૧૪૧ छब्भंगा, एए थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बीयाइसुवि पत्तेयं २ छ छ, मेलिया छत्तीसं, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, बीयादिसुवि पत्तेयं २ छत्तीसं २, मिलिया दो सया सोलसुत्तरा, एए य थूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियाइसुवि पत्तेयं २ दो सया सोलसुत्तरा २, मेलिया दुवालस सया छन्नउया, एए य थूलगपाणातिवायपढमघरममुंचमाणेण लद्धा, बितियाइसुवि पत्तेयं २ दुवालस सया छण्णउया, सव्वेवि मेलिया 5 सत्तसहस्सा सत्तसया छावुत्तरा, ततश्च यदुक्तं प्राक् 'सत्ततरीसयाइं छसत्तराइं तु पंचसंजोए ' एतद् भावितं, ‘उत्तरगुणअविरयमेलियाण जाणाहि सव्वग्गं 'ति उत्तरगुणगाही एगो चेव भेओ, अविरयसम्मदिट्ठी बितिओ, एएहिं मेलियाण सव्वेसिं पुव्वभणियाण भेयाण जाणाहि सव्वग्गं इमं जातं, परूवणं पडुच्च तं पुण इमं - सोलस चेवेत्यादि गाथा भाविताऽर्थैवेत्यभिहितमानुषङ्गिकं प्रकृतं प्रस्तुमः, तत्र यस्मात् नावकधर्मस्य तावत् मूलं सम्यक्त्वं तस्माद् तद्गतमेव विधिमभिधातुकाम 10 आह -- समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ, संमत्तं उवसंपज्जइ, नो से कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाणि वा अरिहंतचेइयाणि वंदित्तए वा नमसित्तए वा पुव्विं अणालत्तएण आलवित्त वा संलवित्तए वा तेसिं असणं वा प्राणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाउं वा, 15 नन्नत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुनिग्गहेणं પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના છ–છ ભાંગા ગણતા કુલ ૩૬ થશે. આ સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૨૧૬ થયા. આ સ્થૂલમૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના દરેકના ૨૧૬-૨૧૬ ગણતા ૧૨૯૬ થયા. આ સ્થૂલપ્રાણા. ના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ રીતે શેષ વિકલ્પોના દરેકના 20 ૧૨૯૬–૧૨૯૬ ગણતા બધા મળીને ૭૭૭૬ ભાંગાઓ થાય છે. તેથી મૂળમાં જે કહ્યું કે ‘પાંચના સંયોગમાં સિત્યોતેરસો છોત્તેર ભાંગાઓ થાય છે' એ વાત વિચારી લીધી. ઉત્તરગુણને ગ્રહણ કરનારનો (એક જ ભેદની વિવક્ષા કરેલી હોવાથી) એક જ ભેદ છે. અને અવિરત સમ્યગ્દષ્ટિનો બીજો ભેદ. આ બંને ભેદો પૂર્વના સરવાળામાં ઉમેરતા સર્વાગ્ર = બધાનું પરિમાણ આટલું (આગળ બતાવાતું) થાય છે. પ્રરૂપણાને આશ્રયીને તે પરિમાણ આટલું છે ૧૬૮૦૮ (૩૦+૩૬૦+૨૧૬૦+૬૪૮૦+૭૭૭૬+ઉત્તરગુણનો એક+અવિરતસમ્યગ્દષ્ટનો એક = १६८०८) मा प्रमाणे श्रावोनी व्रतग्रहशनी विधि संक्षेपथी ही ।। प्रक्षिप्त गा.३-४ ।। અવતરણિકા : આ પ્રમાણે આનુષંગિક વાત કરી. હવે મૂળ વાત ઉપર આવીએ. જે કારણથી શ્રાવકધર્મનું મૂળ સમ્યક્ત્વ તેથી સમ્યક્ત્વસંબંધી જ વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 30 સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. - 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy