SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ॥४॥ तिन्नि तिया तिन्नि दुया तिन्निक्किक्का य हुँति जोगेसुं । तिदुइक्कं तिदुइक्कं तिदुएगं चेव करणाइं ॥५॥ पढमे लब्भइ एगो सेसेसु पएसु तिय तिय तियंति । दो नव तिय दो नवगा तिगुणिय सीयाल भंगसयं ॥६॥] अहवा अणुव्वए चेव पडुच्च एक्कगादिसंजोगदुवारेण पभूयतरा भेदा निदंसिज्जंति, तत्रेयमेकादिसंयोगपरिमाणप्रदर्शनपराऽन्यकर्तृकी गाथा ॥ ___ पंचण्हमणुवयाणं इक्कगदुगतिगचउक्कपणएहि । पंचगदसदसपणइक्कगो य संजोग नायव्वा ॥१॥ __एतीए वक्खाणं-पंचण्हमणुव्वयाणं पुव्वभणियाणं 'एक्कगदुगतिगचउक्क पणएहिं' चिंतिज्जमाणाणं 'पंचगदसदसपणगएक्कगो य संजोग णातव्वा' एक्केण चिंतिज्जमाणाणं पंच संजोगा, कहं ?, पंचसु घरएसु एगेण पंचेव भवन्ति, दुगेण चिंतिज्जमाणाणं दस चेव, कहं ?, 10 पढमबीयघरेण एक्को १ पढमततियघरेण २ पढमचउत्थघरेण ३ पढमपंचमघरेण ४ बितियततियघरेण ५ बीयचउत्थघरेण ६ बीयपंचमघरेण सत्तमो ७ ततियचउत्थघरेण ८ ततियपंचमघरेण ९ चउत्थपंचमघरेण १० ॥ तिगेण चिंतिज्जमाणाणं दस चेव, कहं ?, पढमबियततियघरेण एक्को १ पढमबितियचउत्थघरेण २ पढमबितियपंचमघरेण ३ पढमतईयचउत्थघरेण ४ पढमततियपंचमघरेण ५ पढमचउत्थपंचमघरेण ६ बितियततियचउत्थघरएण ७ बितियततियपंचमघरेण ८ बितियचउत्थ15 સંખ્યાને આગળ બતાવાતી વિધિવડે પ્રયત્નથી વિચારવી. ૪ (હવે બતાવેલ પાંચમી અને છઠ્ઠી ગાથાનો અર્થ ભાગ. ૪ પૃ. ૩૩૬ પ્રમાણે જાણી લેવો) I૫-l] અથવા અણુવ્રતોને જ આશ્રયીને એક વિગેરેના સંયોગદ્વારા ઘણા બધા ભેદો દેખાડાય છે. તેમાં એક વિગેરેના સંયોગના પરિમાણને દેખાડનાર અન્યકર્તાની ગાથા આ પ્રમાણે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 ટીકાર્ય : પૂર્વે કહેલા પાંચ અણુવ્રતોના એક-બે-ત્રણ-ચાર અને પાંચવડે વિચારતા ક્રમશઃ પાંચ દસ-દસ-પાંચ અને એક સંયોગો જાણવા. તેમાં એક-એકવડે વિચારતા પાંચ સંયોગો થાય છે. કેવી રીતે? તે કહે છે કે પાંચ ઘરોમાં = પાંચ ખાનામાં દરેકમાં એક-એક મૂકતા પાંચ ભાંગા થાય. (અર્થાત્ કોઈપણ શ્રાવક કોઈ એક જ વ્રત લે. બીજો શ્રાવક કોઈ બીજું વ્રત લે. કોઇ વળી ત્રીજું એક જ વ્રત લે. એમ પાંચ સમજવા.) બેવડે વિચારતા દસ સંયોગો થાય. કેવી રીતે ? (૧) પહેલા-બીજા વ્રતને 25 આશ્રયીને, (૨) પહેલા-ત્રીજા, (૩) પહેલા-ચોથા, (૪) પહેલા-પાંચમા, (૫) બીજા-ત્રીજા, (૬) બીજા-ચોથા, (૭) બીજા-પાંચમા, (૮) ત્રીજા-ચોથા (૯) ત્રીજા-પાંચમા, અને (૧૦) ચોથા-પાંચમા વ્રતને આશ્રયીને દસમો ભાંગો થાય છે. ત્રણવડે વિચારતા દસ સંયોગો થાય છે. કેવી રીતે ? તે કહે છે – (૧) પહેલા-બીજા-ત્રીજાવ્રતને આશ્રયીને પહેલો ભાંગો. એ જ પ્રમાણે (૨) પહેલા-બીજા-ચોથા, (૩) પહેલા-બીજા-પાંચમા, (૪) 30 પહેલા-ત્રીજા-ચોથા, (૫) પહેલા-ત્રીજા-પાંચમા, (૬) પહેલા-ચોથા-પાંચમા, (૭) બીજા-ત્રીજા-ચોથા, (૮) બીજા-ત્રીજા-પાંચમા, (૯) બીજા-ચોથા-પાંચમા, અને (૧૦) ત્રીજા-ચોથા-પાંચમા ઘરવડે (એટલે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy