SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકવ્રતના ૧૪૭ પ્રકારો * ૧૩૧ वयसा ४ अहवा न करेइ न कारवेइ मणसा कायेणं ५ अहवा न करेइ न कारवेइ वयसा कायसा ६ अहवा न करेइ न कारवेइ मणसा वयसा कायसा ७, एते करणकारावणेहिं सत्त भंगा ७, एवं करणाणुमोयणेहिवि सत्त भंगा ७, एवं कारावणाणुमोयणेहिवि सत्त भंगा, एवं करणकारावणाणुमोयणेहिवि सत्त भंगा ७, एवेते सत्त सत्तभंगाणं एगूणपण्णासं विगप्पा भवन्ति, एत्थ इमो गणपन्नासइमो विगप्पो - पाणातिवायं न करेइ न कारवेइ करेंतंपि अन्नं न 5 समणुजाणइ मणेणं वायाए कारणंति, एस अंतिमविगप्पो पडिमापडिवन्नस्स समणोवासगस्स तिविहंतिविहेणं भवतीति, एवं ताव अतीतकाले पडिक्कमंतस्स एगूणपण्णा भवन्ति, एवं पडुपवि काले संवरेंतस्स एगूणपण्णा भवन्ति, एवं अणागएवि काले पच्चक्खायंतस्स एगूणपन्नासा भवन्ति, एवमेता एगूणपण्णासा तिण्णि सीयालं सावयस्यं भवति सीयालं भंगस्यं जस्स विसोहीऍ होति उवलद्धं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा 10 अकुसला उ ॥ १ ॥ एवं पुण पंचहिं अणुव्वएहिं गुणियं सत्तसयाणि पंचत्तीसाणि सावयाणं भवन्ति [सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । जोगतियकरणतियकालतिएणं गुणेयव्वं ॥२॥ सीयालं भंगसयं पच्चक्खाणंमि जस्स उवलद्धं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा असला य ॥ ३ ॥ सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । तं च विहिणा इमेणं भावेयव्वं पयत्तेणं અથવા (૫) મન—કાયાથી કરીશ નહીં – કરાવીશ નહીં, અથવા (૬) વચન—કાયાથી કરીશ નહીં— 15 કરાવીશ નહીં, અથવા (૭) મન-વચન—કાયાથી કરીશ નહીં—કરાવીશ નહીં. આ કરણ—કરાવણને આશ્રયીને સાત ભાંગા થયા. આ જ પ્રમાણે કરણ–અનુમોદન, કરાવણ–અનુમોદન અને કરણ— કરાવણ–અનુમોદનવડે દરેકના સાતસાત ભાંગા ગણતા બધા મળીને ઓગણપચાસ = ૪૯ ભાંગા થાય છે. તેમાં છેલ્લા ઓગણપચાસમાં ભાંગાનું સ્વરૂપ આ પ્રમાણે આવશે – “મન–વચન—કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં, કરાવીશ નહીં કે કરતા એવા પણ બીજાની અનુમોદના કરીશ નહીં.” 20 આ છેલ્લો વિકલ્પ પ્રતિમા સ્વીકારેલ એવા શ્રાવકને ત્રિવિધ—ત્રિવિધે થાય છે. આ ઓગણપચાસ વિકલ્પો ભૂતકાળનું (નિંદા દ્વારા) પ્રતિક્રમણ કરતાને, વર્તમાનકાળમાં સંવરણ કરતાને અને ભવિષ્યકાળમાં પચ્ચક્ખાણ કરતાને થાય છે. આમ ત્રણે કાળના ગણતા બધા મળીને એકસો સુડતાલીસ ભાંગા થાય છે, એટલે કે એકસો સુડતાલીસ પ્રકારના શ્રાવકો થાય છે. “જે જીવને પચ્ચક્ખાણવિષયક (વિશોધિ = પચ્ચક્ખાણ) એકસો સુડતાલીસ ભાંગાઓનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ પચ્ચક્ખાણમાં 25 કુશલ જાણવો. શેષ અકુશલ જાણવા ||૧||' આ પ્રમાણે પાંચે અણુવ્રતો સાથે આ ૧૪૭ ભાંગાઓ ગુણતા સાતસો પાંત્રીસ = ૭૩૫ ભેદો શ્રાવકોના થાય છે. — [ગૃહસ્થોના પચ્ચક્ખાણના એકસો સુડતાલીસ ભેદો થાય છે. (પૂર્વે કહેલા ઓગણપચાસ ભાંગાઓને) યોગત્રિક, કરણત્રિક અને કાલત્રિકવડે ગણતા આટલું પરિમાણ પ્રાપ્ત થાય છે. II૨॥ પ્રત્યાખ્યાનને વિશે જેને આ એકસો સુડતાલીસ ભાંગાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે જ પચ્ચક્ખાણમાં 30 કુશલ જાણવો. શેષ અકુશલ જાણવા. IIII ગૃહસ્થ પચ્ચક્ખાણના આ એકસો સુડતાલીસ ભાંગાની [ ] कोष्टकमध्यवर्ती पाठः प्राप्तादर्शेषु न दृश्यते ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy