SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भणिया' इति वचनादन्यथा पुनरधिकाः स्युरिति ?, अत्रोच्यते, सत्यमेतत्, किंतु बाहुल्यपक्षमेवाङ्गीकृत्य नियुक्तिकारेणाभ्यधायि, यत् पुनः क्वचिदवस्थाविशेषे कदाचिदेव समाचर्यते न सुष्ठ समाचारानुपाति तन्नोक्तं, बाहुल्येन तु द्विविधं त्रिविधेनेत्यादिभिरेव षड्भिर्विकल्पैः सर्वस्यागारिणः सर्वमेव प्रत्याख्यानं भवतीति न कश्चिद् दोष इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, 'दुविहं दुविहेण 5 बितियओ होति 'त्ति 'द्विविध' मिति स्थूलप्राणातिपातं न करोति न कारयति 'द्विविधेने 'ति मनसा वाचा, यद्वा मनसा कायेन, यद्वा वाचा कायेन, इह च प्रधानोपसर्जनभावविवक्षया भावार्थोऽवसेयः, तत्र यदा मनसा वाचा न करोति न कारयति तदा मनसैवाभिसन्धिरहित एव वाचापि हिंसकमब्रुवन्नेव कायेनैव दुश्चेष्टितादिना करोत्यसंज्ञिवत्, यदा तु मनसा कायेन च न करोति न कारयति यदा मनसाभिसन्धिरहित एव कायेन च दुश्चेष्टितादि परिहरन्नेव अनाभोगाद्वाचैव हिंसकं ब्रूते, यदा तु 10 वाचा कायेन च न करोति न कारयति तदा मनसैवाभिसन्धिमधिकृत्य करोतीति, अनुमतिस्तु त्रिभिरपि सर्वत्रैवास्तीति भावना, एवं शेषविकल्पा अपि भावनीया इति, “दुविहं एगविहेणं'ति શ્રાવકો કહ્યા છે” (૧૫૬૪) આ પ્રમાણેના વચનથી ત્રિવિધ-ત્રિવિધનો અભાવ સિદ્ધ થાય છે. બાકી જો ત્રિવિધ-ત્રિવિધ હોત તો ૩૨થી વધારે શ્રાવકો થાત. સમાધાન : તમારી વાત સાચી છે. પરંતુ બહુલતાને આશ્રયીને નિર્યુક્તિકારે દ્વિવિધ–ત્રિવિધ 15 વિગેરે વિકલ્પો કહ્યા છે પરંતુ જે ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન વિગેરેનું કોઇક અવસ્થાવિશેષમાં ક્યારેક જ આચરણ થાય છે (માટે જ) સામાચારીને સારી રીતે અનુસરનારું નથી (એટલે કે વારંવાર જેનું સેવન થતું નથી) તે કહ્યું નથી. મોટા ભાગે દ્વિવિધ–ત્રિવિધ વિગેરે છ જ વિકલ્પોવડે બધા શ્રાવકોના બધા જ પ્રત્યાખ્યાન થાય છે. તેથી (ત્રિવિધ–ત્રિવિધનો વિકલ્પ ન કહ્યો હોવા છતાં) કોઈ દોષ નથી. પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. 20 (૨) મૂળ વાત ઉપર આવીએ. (પ્રથમ પ્રકાર કહ્યો. હવે) દ્વિવિધ–દ્ધિવિધવડે બીજો પ્રકાર જાણવો. તેમાં દ્વિવિધ એટલે શૂલપ્રાણાતિપાતને કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં. ‘દ્ધિવિધન” એટલે મન-વચનથી, કે મન-કાયાથી, કે વચન-કાયાથી. અહીં મુખ્ય–ગૌણભાવની વિવફાવડે ભાવાર્થ જાણવા યોગ્ય છે. અર્થાત જ્યારે મન-વચનથી શૂલપ્રાણાતિપાતને કરીશ નહીં, કરાવીશ. નહીં એ પ્રમાણેનું પ્રત્યાખ્યાન કરે, ત્યારે મનથી પ્રાણાતિપાતના વિચાર વિના જ, વચનથી પણ 25 હિંસક વચનોને નહીં જ બોલતો માત્ર દુગેષ્ટિત વિગેરે કાયાવડે જ અસંજ્ઞિની જેમ હિંસાને કરે છે. (આમ, મન-વચન ગૌણ અને કાયા જ મુખ્ય બને છે.). - જ્યારે મન-કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં એવું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે ત્યારે મનથી વિચારરહિત અને કાયાથી દુચેષ્ટા વિગેરેનો ત્યાગ કરતો જ અનાભોગથી વચનથી “મારી નાંખું વિગેરે હિંસકવચન બોલે. જ્યારે વચન-કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં એવું પ્રત્યાખ્યાન ગ્રહણ 30 કરે ત્યારે માત્ર મનથી વિચાર કરવાદ્વારા જ પ્રાણાતિપાતને કરે છે. મનવચન-કાયા આ ત્રણેથી અનુમોદના તો બધા વિકલ્પોમાં છે એટલું જાણવું. આ જ પ્રમાણે આગળ બતાવાતા શેષ વિકલ્પો પણ વિચારી લેવા.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy