SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ # આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) तस्य विधिस्तं वक्ष्ये-अभिधास्ये, किंभूतं ?–'धीरपुरुषप्रज्ञप्तं' महासत्त्वमहाबुद्धितीर्थकरगणधरप्ररूपितमित्यर्थः, यं चरित्वा सुविहिता गृहिणोऽपि सुखान्यैहिकान्यामुष्मिकाणि प्राप्नुवन्तीति गाथार्थः ॥१५५९॥ तत्र-साभिग्गहा य निरभिग्गहा य' गाहा, अभिगृह्यन्त इत्यभिग्रहा:प्रतिज्ञाविशेषाः सह अभिग्रहैर्वर्त्तन्त इति साभिग्रहाः, ते पुनरनेकभेदा भवन्ति, तथाहि5 देशमूलगुणोत्तरगुणेषु सर्वेष्वेकस्मिन् वा भवत्येव तेषामभिग्रहः, निर्गता-अपेता अभिग्रहा येभ्यस्ते निरभिग्रहाः. ते च केवलसम्यगदर्शनिन एव. यथा कष्णसत्यकिश्रेणिकादयः, इत्थं ओघेनसामान्येन श्रावका द्विविधा भवन्ति, ते पुनर्द्विविधा अपि विभज्यमाना अभिग्रहग्रहणविशेषेण निरूप्यमाणा अष्टविधा भवन्ति ज्ञातव्या इति गाथार्थः ॥१५६०॥ तत्र यथाऽष्टविधा भवन्ति तथोपदर्शयन्नाह-'दुविहतिविहेण' गाहा, इह योऽसौ कञ्चनाभिग्रहं गृह्णाति स ह्येवं-'द्विविध मिति 10 कृतकारितं 'त्रिविधेन 'ति मनसा वाचा कायेनेति, एतदुक्तं भवति-स्थूलप्राणातिपातं न करोत्यात्मना न कारयत्यन्यैर्मनसा वाचा कायेनेति प्रथमः, अस्यानुमतिरप्रतिषिद्धा, अपत्यादिपरिग्रहसद्भावात्, તે શ્રાવક કહેવાય છે. ll૧ાા' શ્રાવકોનો જે ધર્મ તે શ્રાવકધર્મ. તેની વિધિને હું કહીશ. તે વિધિ કેવા પ્રકારની છે? – મહાસત્ત્વશાળી અને મહાબુદ્ધિમાન એવા તીર્થકરો–ગણધરોવડે પ્રરૂપણા કરાયેલી આ વિધિ છે કે જેને આચરીને સુવિહિત (= સમ્યગું અનુષ્ઠાનવાળા) ગૃહસ્થો પણ આલોક– 15 પરલોકસંબંધી સુખોને પ્રાપ્ત કરે છે. /૧૫૫૯માં સામાન્યથી શ્રાવકો બે પ્રકારના છે – અભિગ્રહવાળા અને અભિગ્રહ વિનાના. તેમાં જે ગ્રહણ કરાય છે તે અભિગ્રહો અર્થાત્ પ્રતિજ્ઞા વિશેષો. જે શ્રાવકો અભિગ્રહ સાથે રહે છે તે સાભિગ્રહ શ્રાવકો જાણવા. તે સાભિગ્રહ શ્રાવકો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે – દેશમૂલગુણ અને દેશઉત્તરગુણોમાં શ્રાવકોને તે બધા ગુણોમાં કે કોઈ એકમાં અભિગ્રહ હોય જ છે. જેમનામાંથી 20 અભિગ્રહો નીકળી ગયા છે તે નિરભિગ્રહ એટલે કે અભિગ્રહ વિનાના એવા શ્રાવકો. અને આવા નિરભિગ્રહ શ્રાવકો તરીકે કૃષ્ણ, સત્યકી, શ્રેણિક વિગેરે જેવા (વ્રતવિનાના) માત્ર સમ્યગ્દર્શન ધરાવનારા જ જાણવા. આ પ્રમાણે સાભિગ્રહ અને નિરભિગ્રહ એમ સામાન્યથી શ્રાવકો બે પ્રકારે છે. આ બંને પ્રકારના શ્રાવકોનું અભિગ્રહના ગ્રહણવિશેષથી (= એમને ગ્રહણ કરેલા અભિગ્રહોને આશ્રયીને) નિરૂપણ કરીએ તો તેઓ આઠ પ્રકારના છે. જો કે નિરભિગ્રહ શ્રાવકો કોઈ અભિગ્રહ 25 ન હોવાથી તેઓના કોઇ ભેદ પડશે નહીં તેથી તેમનો છેલ્લા આઠમા ભેદમાં સમાવેશ કરશે. બાકી સાભિગ્રહોના અભિગ્રહોને આશ્રયીને સાત ભેદ પડશે. એટલે બંને મળીને તે બંને પ્રકારના શ્રાવકોના આઠ ભેદ થશે.) II૧૫૬૦ના તેમાં હવે જે રીતે આઠ પ્રકાર થાય છે તે રીતે બતાવતા કહે છે – જે શ્રાવક કોઇ અભિગ્રહ ધારણ કરતો હોય તો તે આ પ્રમાણે અભિગ્રહોને ધારણ કરે છે. (૧) કોઇક શ્રાવક દ્વિવિધત્રિવિધ 30 એટલે કે મન-વચન-કાયાથી કૃત–કારિત પચ્ચખ્ખાણ કરે છે. એટલે કે હું સ્કૂલપ્રાણાતિપાતને મને વચન-કાયાથી જાતે કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં, આ પ્રથમ પ્રકાર જાણવો. આ જીવને અનુમતિ અપ્રતિષિદ્ધ છે એટલે કે આ શ્રાવક અનુમતિનું પચ્ચખાણ હોતું નથી, કારણ કે આ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy