SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સુભદ્રાનું ઉદાહરણ (નિ. ૧૫૫૨) ૧૧૩ फेडितो त्ति, पवयणदेवयमभिसंधारिऊण रयणीए काउस्सग्गं ठिया, अहासंनिहिया काइ देवया तीए सीलसमायारं नाऊण आगया, भणियं च तीए-किं ते पियं करेमित्ति, तीए भणियं-उड्डाहं फेडेहि, देवयाए भणियं-फेडेमि, पच्चूसे इमाए नयरीए दाराणि थंभेमि, तओ आउलग्गेसु नागरेसु आगासत्था भणिस्सामि-जाए परपुरिसो मणेणावि न चिंतिओ सा इत्थिया चालणीए पाणियं छोणं गंतूणं तिण्णि वारे छंटेउं उग्घाडाणि भविस्संति, तओ तुमं विण्णासिते 5 सेसनागरिगाहिंतो पच्छा जाएज्जासि, तओ उग्घाडेहिसि, तओ फिट्टिहित्ति उड्डाहो, पसंसं च पाविहिसि, तहेव कयं पसंसं च पत्ता, एयं इहलोइयं काउस्सग्गफलं, अन्ने भणंति-वाणारसीए सुभद्दाए काउस्सग्गो कओ, एलगच्छुप्पत्ती भाणियव्वा । राया उदिओदए'त्ति, उदितोदयस्स रण्णो પ્રવચનસંબંધી હીલના કેવી રીતે દૂર કરાયેલી થાય? (અર્થાત્ કયા ઉપાયથી તેને દૂર કરું?)” સુભદ્રા શાસનદેવતાનો સંકલ્પ કરીને રાત્રિએ કાયોત્સર્ગમાં ઊભી રહી. આજુબાજુમાં રહેલ કોઈ દેવી 10 तीन सपालनमा माया२ने एाने त्यां मावी सने सयुं – “पोल, हुं शुं तसं प्रिय ॐ ?" सुभद्रामे धुं - "अवयनहीलनाने दू२ रो.” . | દેવીએ કહ્યું – “હું દૂર કરું છું. તેમાં સવારે હું નગરના દ્વારોને બંધ કરી દઈશ. નગરના દરવાજા બંધ હોવાથી લોકો જ્યારે આકુલ-વ્યાકુલ થશે, ત્યારે આકાશમાં રહીને હું કહીશ કે – જે સ્ત્રીએ મનથી પણ પરપુરુષ ઇશ્યો નથી તે સ્ત્રી ચાલણીમાં પાણીને ભરીને દરવાજા પાસે આવીને 15 ત્રણ વાર પાણીના છાંટણા કરશે ત્યારે દરવાજા ખૂલી જશે. આ સાંભળીને તારા સિવાયની નગરની શેષ સ્ત્રીઓ ખોલી નહીં શકે ત્યારે તું દરવાજો ખોલી આપવાની માંગણી કરજે. જેથી તું દરવાજો ખોલી શકીશ. અને આ રીતે પ્રવચનહીલના દૂર થતાં તું પ્રશંસાને પામીશ.” તેણીએ એ પ્રમાણે કર્યું અને પ્રશંસાને પામી. આ આલોકસંબંધી કાયોત્સર્ગનું ફલ કહ્યું. કેટલાકો આ પ્રમાણે કહે છે કે – વારાણસીનગરીમાં સુભદ્રાએ કાયોત્સર્ગ કર્યો (જેથી દેવે આવીને તરત મરેલા બકરાની આંખો લગાડી.) 20 અહીં એડકાક્ષની ઉત્પત્તિ કહેવી. (આ કથાનક ભાગ-૬ પૃ.૧૬૫ અનિશ્રિતોપધાનનામના ચોથા યોગસંગ્રહમાંથી જાણી લેવું.) (૨) પોતાની રાણીને મેળવવાના લોભથી આવેલા ધર્મચિ રાજાથી ઘેરાયેલા ઉદિતોદિતરાજાનો ३२. स्फेटितो भवतीति ?, प्रवचनदेवतामभिसंधार्य रजनौ कायोत्सर्गे स्थिता, यथासन्निहिता काचिद्देवता तस्याः शीलसमाचारं ज्ञात्वाऽऽगता, भणितं च तया-किं ते प्रियं करोमीति, तया भणितं-उड्डाहं स्फेटय, 25 देवतया भणितं-स्फेटयामि, प्रत्यूषेऽस्या नगर्या द्वाराणि स्थगिष्यामि, ततोऽऽकुलितेषु नागरेषु आकाशस्था भणिष्यामि-यया परपुरुषो मनसाऽपि न चिन्तितः सा स्त्री चालिन्यामुदकं क्षिप्त्वा गत्वा त्रीन् वारान् छण्टयति उद्घाटानि भविष्यन्ति, ततस्त्वं विन्यासिते शेषनागरिकाभिस्ततो पश्चाद्याचेः, तत उद्घाटयिष्यसि ततः स्फेटिष्यतीत्युड्डाहः प्रशंसां च प्राप्स्यसि, तथैव कृतं, प्रशंसां च प्राप्ता, एतत्तावदेहलौकिकं कायोत्सर्गफलं, अन्ये भणन्ति-वाराणस्यां सुभद्रया कायोत्सर्गः कृतः, एडकाक्षोत्पत्तिर्भणितव्या । राजा उदितोदय इति, 30 उदितोदयस्य राज्ञः
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy