SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-9) " धूयादिण्णा, वित्तो विवाहो, केच्चिरकालस्सवि सो तं गहाय चंपं गओ, नणंदसासुमाइयाओ तच्चण्णियसड्डिगाओ तं खिसंति, तओ जुयगं घरं कयं तत्थाणेगे समणा समणीओ य पाउग्गनिमित्तमागच्छंति, ततो तच्चण्णिग्गसड्डिया भांति - एसा संजयाणं दढं अणुरत्तत्ति, भत्तारो से न पत्तियइत्ति, अण्णया कोई वण्णरूवाइगुणगणपुन्नो, तरुणभिक्खू पाउग्गनिमित्तं गओ, तस्स 5 य वाद्धयं अच्छिमि कणगं पविट्टं, सुभद्दाए तं जीहाए लिहिऊण कड्डितं, तस्स निलाडे तिलओ संकंतो, तेणवि अणुवउत्तेण ण जाणिओ, सो नीसरति ताव तच्चणिगसड्डिगाहिं अथक्कागयस्स भत्तारस्स स दंसिओ, पेच्छ इमं वीसत्थरमियसंकंतं सभज्जाए संतगं तिलगंति, तेणवि चिंतियंकिमिदमेवंपि होज्जा ?, अहवा बलवंतो विसया अणेगभवब्भत्थगा य किन्न होइत्ति ?, मंदनेहो जाओ, सुभद्दाए कहवि मुणिओ एस वुत्तंतो, चिंतियं च णाए - पावयणीओ एस उड्डाहो कहं 10 તેના સુંદર ભાવોને જાણીને પોતાની દીકરી આપી. બંનેનો વિવાહ થયો. કેટલાક કાળ પછી તે વેપારી સુભદ્રાને લઇને ચંપાનગરીમાં ગયો. ત્યાં સુભદ્રાની નણંદ, સાસુ વિગેરે બૌદ્ધધર્મપ્રિય હોવાથી સુભદ્રાનો તિરસ્કાર કરે છે. તેથી તે બંને જુદા ઘરમાં રહેવા જાય છે. ત્યાં અનેક સાધુ–સાધ્વીઓ પોતાને પ્રાયોગ્ય આહાર–પાણી માટે વહોરવા આવે છે. તેથી બૌદ્ધધર્મપ્રિય એવા સાસુ વિગેરે પોતાના દીકરાને કહે છે—‘આ સુભદ્રા સાધુઓ ઉપર દૃઢ રાગવાળી છે.' સુભદ્રાનો પતિ વિશ્વાસ કરતો નથી. એકવાર સુભદ્રાના ઘરે વર્ણ, રૂપ વિગેરે ગુણોના સમૂહથ્રી પૂર્ણ એવો યુવાન સાધુ પ્રાયોગ્ય વહોરવા ગયો. ત્યાં તેના આંખમાં પવનથી ઉડેલું એક રજકણ પેસ્યું. સુભદ્રાએ તે રજકણને પોતાની જીભથી બહાર ખેંચી લીધું. આમ કરવામાં પોતાનું તિલક સાધુના કપાળે લાગી ગયું. ઉપયોગ ન હોવાથી સાધુને પણ કપાળ ઉપર તિલક લાગ્યાની ખબર ન પડી. તે ઘરમાંથી બહાર નીકળે છે. તેટલામાં નંદણ, સાસુ વિગેરેએ અકાળે ઘરે આવેલા પોતાના દીકરાને સાધુ દેખાડ્યો. (અર્થાત્ 20 સાધુના કપાળ ઉપર લાગેલ પોતાની પત્નીનું તિલક દેખાડ્યું.) અને કહ્યું,— હે પુત્ર ! આ પ્રમાણે સંક્રાન્ત થયેલા તારી પત્નિના તિલકને તું વિશ્વાસપૂર્વક જો. 15 ૧૧૨ પતિએ પણ વિચાર્યું કે – ‘(આટલી ધર્મિષ્ઠ પત્ની હોવા છતાં) શું આવું પણ કરી શકે છે ? અથવા વિષયો બળવાન અને અનેકભવોથી અભ્યસ્ત છે તેથી શું ન થઈ શકે ?” સુભદ્રા ઉપરનો પતિનો સ્નેહ ઓછો થયો. સુભદ્રાએ તેનું કારણ કોઇપણ રીતે જાણી લીધું. તેણીએ વિચાર્યું – “આ 25 ३१. ज्ञात्वा दुहिता दत्ता, वृत्तो विवाहः, कियच्चिरेण कालेन सोऽपि तां गृहीत्वा चम्पां गतः, ननन्दृश्वश्वादिकास्तच्चनिक श्राद्ध्यस्तां निन्दन्ति, ततः पृथग्गृहं कृतं, तत्रानेके श्रमणाः श्रमण्यश्च प्रायोग्यनिमित्तमागच्छन्ति, तच्चनिक श्राद्ध्यो भणन्ति - एषा संयतेषु दृढमनुरक्तेति भर्त्ता तस्या न प्रत्येतीति, अन्यदा कोऽपि वर्णरूपादिगुणगणपूर्णस्तरुणभिक्षुः प्रायोग्यनिमित्तं गतः, तस्य च वायूद्भुतं रजोऽक्षिण प्रविष्टं, सुभद्रया तज्जिह्वयोल्लिख्य कृष्टं, तस्य ललाटे तिलकः संक्रान्तः, तेनाप्यनुपयुक्तेन न ज्ञातः, स निस्सरति तावत्तच्चनिक30 श्राद्धीभिरकाण्डागताय भर्त्रे स दर्शितः, पश्येदं विश्वस्तरमितिसंक्रान्तं स्वभार्यायाः सत्कं तिलकमिति, तेनापि चिन्तितं किमिदमेवमपि भवेत् ?, अथवा बलवन्तो विषया अनेकभवाभ्यस्तकाश्चेति किं न भवतीति, मन्दस्नेहो जातः, सुभद्रया कथमपि ज्ञात एष वृत्तान्तः, चिन्तितं चानया - प्रावचनिक एष उड्डाहः कथं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy