SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ यां डेटलो अयोत्सर्ग वो ? (ला. २३६ ) ** ૧૦૧ सैंयणं-संथारगो वसही वा, आसणं- पीढगादि, 'अरहंतसमणसेज्जासु 'त्ति चेइघरं गया पडिक्कमिऊणं अच्छंति, एवं समणसेज्जंमि - साहुवसतिमित्यर्थः, 'उच्चारपासवणे 'त्ति उच्चारे वोसिरिए पासवणे य जतिवि हत्थमेत्तं गया तोऽवि आगया पडिक्कमंति, अह मत्तए वोसिरियं होज्ज ताहे जो तं परिठवेति सो पडिक्कमति, से सठाणेसु पुण जइ हत्थसयं नियत्तणस्स वा बाहिं तो पडिक्कमंति, अह अंतो न पडिक्कमंति, एतेसु य ठाणेसु काउस्सग्गपरिमाणं पणुवीसं होति ऊसासत्ति गाथार्थ : 5 ॥२३६॥ ' विहारे 'त्ति विहारद्वारं व्याचिख्यासुराह - 'निययालयाउ गमणं 'गाहा ऽन्यकर्त्तृकी सोपयोगा च निगदसिद्धा च । ‘सुत्ते वत्ति सूत्रद्वारं व्याचिख्यासुराह - 'उद्देससमुद्देसे' गाहा व्याख्या - सुत्तस उसे समुद्देसे य जो काउस्सग्गो कीरइ तत्थ सत्तावीसमुस्सासा भवंति, अणुण्णवणयाए य, एत्थ जइ असढो सयं चेव पारेइ, अंह सढो ताहे आयरिया, 'अट्ठेव ऊसासा पट्ठवणपडिक्कमणमाई' ઇરિયાવહી કરે. એ જ પ્રમાણે ચૈત્યઘરમાં ગયા હોય ત્યારે ઇરિયાવહી કરીને રહે. એ જ પ્રમાણે 10 સાધુની વસતિમાં (= સો હાથ બહાર સ્વવસતિથી જુદી વસતિમાં) ગયા હોય ત્યારે ઇરિયાવહી કરીને રહે. વડીનીતિ કે માત્ર પરઠવવા માટે જો કે એક હાથ જ દૂર ગયા હોય તો પણ પાછા આવીને ઇરિયાવહી કરે. પરંતુ જો કુંડીમાં માત્રુ કર્યું હોય તો જે તે કુંડીને પરઠવે તે ઇરિયાવહી કરે. જ્યારે શેષસ્થાનોમાં = ભક્ત—પાન વિગેરે માટે જો સો હાથથી બહાર ગયેલા હોય તો, અથવા સો હાથ બહાર જઇને પાછો ફરે તો ઇરિયાવહી કરે, પણ સો હાથની અંદર જ હોય તો ન કરે. આ બધા 15 સ્થાનોમાં ઇરિયાવહીમાં પચ્ચીસ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ જાણવો. IIભા.-૨૩૬।। હવે વિહારદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 'निययालयाउ...' जा ગાથા અન્યકર્તાની હોવા છતાં ઉપયોગી હોવાથી દેખાડાય છે. વિહાર એટલે પોતાના સ્થાને અસજ્ઝાય વિગેરેને કારણે સૂત્રપોરિસી માટે અન્યત્ર ગમન થાય છે. ત્યાં પણ પચ્ચીસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ જાણવો. ॥ પ્રક્ષિપ્તગાથા | સૂત્રદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – સૂત્રના 20 ઉદ્દેસ, સમુદ્દેસ અને અનુજ્ઞામાં સત્તાવીસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ થાય છે. તેમાં જો શિષ્ય પોતે નિર્માયાવી હોય તો જાતે જ કાયોત્સર્ગ પારે. અને જો માયાવી હોય (એટલે કે પોતે કાયોત્સર્ગ વ્યવસ્થિત કરી શકતો ન હોય અથવા કાયો. કરવામાં ગોટાળા વાળતો હોય તો) આચાર્ય કહે ત્યારે ते पारे. - २४. शयनं संस्तारको वसतिर्वा, आसनं पीठादि 'अर्हच्छ्रमणशय्यास्वि 'ति चैत्यगृहं गताः प्रतिक्रम्य तिष्ठन्ति, 25 एवं श्रमणशय्यास्विति साधुवसतौ 'उच्चारप्रश्रवण ' इति उच्चारं व्युत्सृज्य प्रश्रवणं च यद्यपि हस्तमात्रं गतास्तदाऽप्यागताः प्रतिक्राम्यन्ति, अथ मात्रके व्युत्सृष्टं भवेत् तदा यस्तं परिष्ठापयेत् स प्रतिक्राम्येत्, शेषस्थानेषु पुनर्यदि हस्तशतनिर्वृत्ताद्बहिस्तदा प्रतिक्राम्यन्ति, अथान्तर्न प्रतिक्राम्यन्ति एतेषु च स्थानेषु कायोत्सर्गपरिमाणं पञ्चविंशतिरुच्छ्वासा इति । सूत्रस्योद्देशे समुद्देशे च यः कायोत्सर्गः क्रियते तत्र सप्तविंशतिरुच्छासा भवन्ति, अनुज्ञायां च अत्र यद्यशठः स्वयमेव पारयति, अथ शठस्तदाऽऽचार्या 30 'अष्टैवोच्छ्वासान् प्रस्थापनप्रतिक्रमणादौ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy