SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ખામણાસૂત્રનો અર્થ છે ૯૧ सुहुमं वा बायरं वा तुब्भे जाणह अहं न याणामि तस्स मिच्छा मि दुक्कडं (सूत्रं) ___ इदं च निगदसिद्धमेव, नवरमन्तरभाषा-आचार्यस्य भाषमाणस्यान्तरे भाषते, उपरिभाषा तूत्तरकालं तदेव किलाधिकं भाषते, अत्राचार्यो यदभिधत्ते तत् प्रतिपादयन्नाह-अहमवि खामेमि' गाहा व्याख्या-अहमवि खामेमि तुब्भेत्ति भणियं होति, एवं जहण्णेणं तिण्णि उक्कोसेणं सव्वे खामिज्जंति, पच्छा गुरू उठेऊणं जहाराइणियाए उद्धट्ठिओ चेव खामेति, इयरेवि जहाराइणियाए 5 सव्वेवि अवणउत्तिमंगा भणंति-देवसियं पडिक्कंतं पक्खियं खामेमो पण्णरसण्हं दिवसाणमित्यादि, एवं सेसगावि जहाराइणियाए खामेंति, पच्छा वंदित्ता भणंति-देवसियं पडिक्कंतं पक्खियं पडिक्कमावेह, तओ गुरू गुरुसंदिट्ठो वा पक्खियपडिक्कमणं कड्डति, सेसगा जहासत्तिं काउस्सग्गादिसंठिया धम्मज्झाणोवगया सुणेति, कड्डिए मुलुत्तरगुणेहिं जं खंडियं तस्स पायच्छित्तनिमित्तं હતી ત્યારે વચ્ચે બોલવામાં, આપના કરતાં કંઈક વધુ નિરૂપણ કરવામાં, જે કંઈ પણ વિનયથી રહિત 10 સૂક્ષ્મ કે બાદર મારું વર્તન થયું, જે તમે જાણો છો, હું નથી જાણતો તેનું મિચ્છા મિ દુક્કડું માંગુ છું. ટીકાર્થ : સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. માત્ર અંતરભાષા એટલે આચાર્ય બોલતા હોય ત્યારે વચ્ચે બોલવું. ઉપરીભાષા એટલે આચાર્યો જે નિરૂપણ કર્યું છે તે જ નિરૂપણ તેમના પછી અધિક સ્પષ્ટ કરતા બોલવું – આ રીતે શિષ્યના ખામણા થયા બાદ આચાર્ય જે બોલે તેનું પ્રતિપાદન કરતા કહે છે – “હું પણ તમને ખમાવું છું.” આ પ્રમાણે સાધુઓ જઘન્યથી ગુરુ વિગેરે ત્રણ જણાને ખમાવે અને 15 ઉત્કૃષ્ટથી સર્વને ખમાવે છે. પછી ગુરુ ઊભા થઈને રત્નાધિકના ક્રમ પ્રમાણે મોટાઓને ઊભા ઊભા જ (ઊભા-ઊભાનું કારણ એ છે કે અન્ય સાધુજનને ખબર પડે કે જેમ હું અહંકાર છોડીને દ્રવ્યથી ઊભો થયો છું તેમ ભાવથી પણ ઊભા થઈને = મધ્યસ્થ બનીને ખમાવવું જોઇએ. તિ પલિવૂ) ખમાવે છે. (હવે ઉત્કૃષ્ટથી બધાને ખમાવે એમ જે કહ્યું તે કેવી રીતે? તે જણાવે છે –) ત્યાર પછી ગુરુ કરતાં મોટા જેટલા રત્નાવિકો છે તેઓ પણ પોતાનામાં રત્નાધિકોના ક્રમ પ્રમાણે મસ્તક નમાવીને 20 કહે છે કે – દેવસિય ખમાવ્યું હવે પખિ ખમાવીએ છીએ... વિગેરે. આ પ્રમાણે શેષ બધા પણ (એટલે કે ગુરુ કરતાં નાના બધા સાધુઓ ગુરુ કરતાં મોટાઓને) રત્નાધિકના ક્રમ પ્રમાણે ખમાવે છે. પછી વંદન કરીને બધા ગુરુને કહે છે–દેવસિક પ્રતિક્રમણ (S/મતિજ્ઞા સૂત્રધારા) કર્યું. હવે આપશ્રી અમને પાક્ષિક પ્રતિક્રમણ કરાવો. ત્યારે ગુરુ અથવા ગુરુવડે કહેવાયેલ સાધુ પાકિસૂત્ર બોલે છે. શેષ સાધુઓ પોતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ વિગેરે મુદ્રામાં રહેલા ધર્મધ્યાનને પામેલા 25 પાક્ષિકસૂત્રને સાંભળે છે. પાક્ષિક સૂત્ર બોલ્યા બાદ મૂલ–ઉત્તરગુણોમાં જે ખંડિત થયું તેના પ્રાયશ્ચિત્ત १५. तं पुणः-अहमपि क्षमयामि युष्मान् इति भणितं भवति, एवं जघन्येन त्रय उत्कृष्टतः सर्वे क्षाम्यन्ते, पश्चात् गुरुरुत्थाय यथारात्निकमूर्ध्वस्थित एव क्षमयति, इतरेऽपि यथारानिकं सर्वेऽप्यवनतोत्तमाङा भणन्तिदैवसिकं प्रतिक्रान्तं पाक्षिकं क्षमयामः पञ्चदशसु दिवसेषु, एवं शेषा अपि यथारानिकं क्षमयन्ति, पश्चाद् वन्दित्वा भणन्ति-दैवसिकं प्रतिक्रान्तं पाक्षिकं प्रतिक्रामयत, ततो गुरुर्गुरुसंदिष्टो वा पाक्षिकप्रतिक्रमणं 30 कथयति, शेषा यथाशक्ति कायोत्सर्गादिसंस्थिता धर्मध्यानोपगताः शृण्वन्ति, कथिते मूलोत्तरगुणेषु यत् खण्डितं तस्य प्रायश्चित्तनिमित्तं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy