SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) घैरकोइलादी सत्ता न उट्ठेति, तओ देवे वंदंति, तओ बहुवेलं संदिसावेंति, ततो रयहरणं पडिलेहंति, ततो उवधिं संदिसावेंति पडिलेहंति य, तओ वसहिं पडिलेहिय कालं निवेर्देति, अण्णे भणंति- थुइसमणंतरं कालं निवेएंति, एवं च पडिक्कमणकालं तुलेंति जहा पडिक्कमंताणं थुइअवसाणे चेव पडिलेहणवेला भवति, गयं राइयं, इयाणिं पक्खियं, तत्थिमा विही- जाहे देवसियं पडिक्कंता 5 भवंति निविट्टगपडिक्कमणेणं ताहे गुरू निविसंति, तओ साहू वंदित्ता भांति - इच्छामि खमासमणो पक्खियं खामणं त्ति । एत्थ पढमं खामणसुत्तं तं पुण इच्छामि खमासमणो ! उवट्ठिओमि अब्भितरपक्खियं खामेडं, पन्नरसण्हं दिवसाणं पन्नरसण्हं राईणं जं किंचि अपत्तियं परपत्तियं भत्ते पाणे विणए वेयावच्चे आलावे संलावे उच्चासणे समासणे अतंरभासए उवरिभासाए जं किंचि मज्झ विणयपरिहीणं 10 ગરોળી વિગેરે જીવો જાગી ન જાય. (અહીં પ્રતિક્રમણની વિધિ પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રાતઃકાલમાં કર્તવ્ય હોવાથી) ‘નમુન્થુળ' વિગેરે સૂત્રોદ્વારા દેવોને વંદન કરે. ત્યાર પછી બહુવેલની અનુજ્ઞા માંગે. ત્યાર પછી રજોહરણનું પડિલેહણ કરે. તેના પછી ઉપધિના પડિલેહણની અનુજ્ઞા માંગે અને ઉપધિનું પ્રતિલેખન કરે. ત્યાર બાદ વસતિનું પ્રતિલેખન કરીને કાલ (શુદ્ધ છે કે અશુદ્ધ છે તેનું) નિવેદન કરે. કેટલાકો એમ કહે છે કે – સ્તુતિ બોલ્યા બાદ તરત જ કાલનું 15 નિવેદન કરે. આ પ્રમાણે પ્રતિક્રમણકાલની તુલના કરે (એટલે કે એ રીતે પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરે કે) પ્રતિક્રમણ કર્યા બાદ સ્તુતિના અંતે પ્રતિલેખનનો સમય થાય. રાત્રિકપ્રતિક્રમણ પૂર્ણ થયું. હવે પાક્ષિકપ્રતિક્રમણ કહેવાય છે. તેમાં આ પ્રમાણેની વિધિ જાણવી – જ્યારે દેવસિયપ્રતિક્રમણ દ્વારા (= પામસિપ્નાર્ સૂત્રદ્વારા) સાધુઓ પ્રતિક્રાન્ત થાય છે ત્યારે ગુરુ પોતાનું પ્રતિક્રમણ પૂર્ણ થવાને કારણે બેસી જાય છે. ત્યાર પછી સાધુઓ વંદન કરીને ગુરુને કહે છે.કે “હે ક્ષમાશ્રમણ ! હું 20 પાક્ષિકક્ષમાપણા કરવા ઇચ્છું છું.” તે માટે અહીં પ્રથમ ક્ષમાપણાસૂત્ર આ પ્રમાણે છે – સૂત્રાર્થ : હે ક્ષમાશ્રમણ ! હું ખમાવવા ઇચ્છું છું, (ઇચ્છું છું એટલું જનહીં પરંતુ) પખવાડીયાની અંદર થયેલા પાક્ષિક અતિચારોની ક્ષમા માંગવા ઉપસ્થિત થયો છું – ઉદ્યમી થયો છું. વીતિ ગયેલા પંદર દિવસ અને પંદર રાત્રિમાં જે કંઇપણ અપ્રીતિ થઇ હોય, પ્રકૃષ્ટ અપ્રીતિ થઇ હોય (તેનું મિચ્છા મિ દુક્કડં એમ અન્વય જોડવો.) તથા ભોજનને વિશે, પાણીને વિશે, અભ્યુત્થાન વિગેરે વિનય 25 કરતા, વૈયાવચ્ચ દરમિયાન, એકવાર વાતચીત કરવામાં, વારંવાર વાતચીત કરવામાં, આપના કરતા 02 - - ઊંચા આસને બેસવામાં, સમાન આસને બેસવામાં, અન્યની સાથે આપની વાતચીત ચાલતી १४. गृहकोकिलाद्याः सत्त्वा नोत्तिष्ठन्ति ततो देवान् वन्दन्ते, ततो बहुवेलं संदिशन्ति, ततो रजोहरणं प्रतिलिखन्ति तत उपधिं संदशन्ति प्रतिलिखन्ति च ततो वसतिं प्रतिलिख्य कालं निवेदयन्ति, अन्ये भणन्तिस्तुतिसमनन्तरं कालं निवेदयन्ति, एवं च प्रतिक्रमणकालं तोलयन्ति यथा प्रतिक्राम्यतां स्तुत्यवसान एव 30 प्रतिलेखनावेला भवति । गतं रात्रिकं । इदानीं पाक्षिकं, तत्रायं विधिः यदा दैवसिकं प्रतिक्रान्ता भवन्ति निर्विष्टप्रतिक्रमणेन तदा गुरवो निषीदन्ति, ततः साधवो वन्दित्वा भणन्ति - इच्छामि क्षमाश्रमण ! पाक्षिकां क्षामणामिति, अत्र प्रथमं क्षामणासूत्रं,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy