SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતુકાળમાં લોહીસંબંધી વિધિ (નિ. ૧૪૦૭–૦૯) * ૪૦૫ पुनरनेनैव क्रमेण वाएइ | अहवा अण्णत्थगंतुं पढंति ॥९४०६ ॥ एमेव य समणीणं वर्णमि इअरंमि सत्त बंधा उ । तहवि य अठायमाणे धोएउं अहव अन्नत्थ ॥१४०७॥ अस्या व्याख्या-इयरं ति–उतुतं, तत्थवि एवं चेव नवरं सत्त बंधा उक्कोसेणं कायव्वा, ह अट्ठायंते हत्थसय बाहिरओ धोवेडं पुणो वाएति । अहवा अण्णत्थ पढति ॥१४०७॥ एएसामन्नयरेऽसज्झाए अप्पणो उ सज्झायं । जो कुइ अजयणाए सो पावइ आणमाईणि ॥१४०८॥ વ્યાવ્યા—નિયાસિના ૪૦૮ न केवलमाज्ञाभङ्गादयो दोषा भवन्ति, इमे य सुअनाणंमि अभत्ती लोअविरुद्धं पमत्तछलणा य । विज्जासाहणवइगुन्नधम्मयाए य मा कुणसु ॥ १४०९॥ अस्या व्याख्या-सुयणाणे अणुपयारओ अभत्ती भवति, अहवा सुयणाणभत्तिराएण ક્રમથી પાટો બાંધીને વાચના આપે. અથવા (જો વાચના આપનાર બીજા હોય તો) સાધુઓ અન્યત્ર જઇને ભણે. (વાચના આપનાર બીજા ન હોય તો સ્વયં પુનરાવર્તન વિગેરે અન્યત્ર જઈને કરે.) ||૧૪૦૬॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આ જ પ્રમાણે સાધ્વીજીઓને ઘા હોય કે ઇતર = ઋતુકાલ સંબંધી લોહી વિગેરે હોય ત્યારે પૂર્વોક્ત વિધિ જાણવી. માત્ર અહીં ઉત્કૃષ્ટથી સાત પાટા બાંધવા. સાત પાટા બાંધ્યા પછી પણ લોહી નીકળતું અટકે નહીં તો સો હાથની બહાર જઇને ઘા અને પાટાઓને ધોઇને ફરી એ જ ક્રમે વાચના આપે. અથવા (પૂર્વે કહ્યાં પ્રમાણે) અન્યત્ર જઇને ભણે. ૧૪૦૭।। ગાથાર્થ : પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ આવા કોઇપણ પ્રકારનાં અસ્વાધ્યાયમાં જે સાધુ અજયણાથી સ્વાધ્યાય કરે છે તે આજ્ઞાભંગ વિગેરે પામે છે. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ૧૪૦૮૫ અવતરણિકા : માત્ર આજ્ઞાભંગ વિગેરે દોષો પામે છે એટલું જ નહીં પરંતુ સાથે આગળ કહેવાતા દોષો પણ થાય છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : શ્રુતજ્ઞાન અનુપચારથી = જ્ઞાનની ઉચિત વિધિ ન સાચવવાથી અભક્તિ થાય છે. અથવા (અમત્તૌ શબ્દમાં ઞ અને મત્તૌ શબ્દો છૂટા પાડીને અર્થ કરવો કે) ‘સુયનાાંમિ ઞ મત્તી' આ 5 10 15 20 25 ७०. वाचयति, अथवाऽन्यत्र गत्वा पठन्ति । इतरमिति - आर्त्तवं, तत्राप्येवमेव नवरं सप्त बन्धाः उत्कृष्टेन कर्त्तव्याः, तथाप्यतिष्ठति हस्तशताद्बहिर्धावित्वा पुनर्वाचयति, अथवाऽन्यत्र पठन्ति, इमे च । 30 श्रुतज्ञानेऽनुपचारतोऽभक्तिर्भवति, अथवा श्रुतज्ञानभक्तिरागेण
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy